SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-//૬૮૨ જલ્દીથી કરે છે. આ અર્થ પ્રજ્ઞાપનાથી વિશેષરૂપે જાણવો. છે શતક-૧૬, ઉદ્દેશો-૮-“લોક" છે – X - X - X - X - X - X - o ઉપયોગ કહ્યો. તે લોક વિષયક પણ હોય, તેથી ‘લોક' કહે છે - • સૂત્ર-૬૮૩,૬૮૪ | [૬૮૩] ભગવત્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! ઘણો મોટો છે. જેમ શતક-૧રમાં કહ્યું, તેમ અસંખ્ય કોડાકોડી યોજન પરીક્ષેપથી લોક છે, ત્યાં સુધી કહેવું. - - - ભગવન્! લોકના પૂર્વીય ચરમતમાં શું જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, અજીdદેશ, જીવપદેશ છે? ગૌતમ! જીવ નથી, જીવદેશથી આજીવ પ્રદેશ સુધી પાંચે પણ છે. જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય જીવોના દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે એ પ્રમાણે જેમ દશમાં શતકમાં કહેલ આનેયી દિશાનુસાર જાણવું. વિશેષ એ કે - ઘણાં દેશોના વિષયમાં અનિન્દ્રિય સંબંધિત પહેલો ભંગ ન કહેવો. તથા ત્યાં જે અરૂપી જીવ છે, તે છ પ્રકારે છે, ત્યાં કાળ નથી. રોષ પૂર્વવત. ભગવદ્ ! લોકના દક્ષિણ ચરમાંતમાં શું જીવો છે? પૂર્વવતુ. એ પ્રમાણે પશ્ચિમી અને ઉત્તરી ચરમાંતના વિષયમાં પણ જાણવું.. ભગવન્! લોકના ઉપરી ચરમતમાં જીવો છે ? પન. ગૌતમ! જીવો નથી, જીવ દેશથી જીવાદેશ એ પાંચે છે જે જીવદેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો અને અનિદ્રય દેશો છે. અથવા એકેન્દ્રિય અને નિજિયાના દેશો તથા બેઈન્દ્રિયનો એક દેશ છે. અથવા એકેન્દ્રિય, અનિન્દ્રિય, બેઈન્દ્રિયના દેશો છે, એ રીતે વચ્ચેના ભંગને છોડીને ચાવત પંચેન્દ્રિય સુધી કહેવું. અહીં જે જીવ પ્રદેશ છે, તે નિયમાં એકેન્દ્રિય અને અનિદ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો, અનિદ્રિયો, બેઈન્દ્રિયના પ્રદેશ છે, અથવા એકેન્દ્રિયો,. અનિદ્રિયો, બેઈન્દ્રિયોના પ્રદેશો છે. આ રીતે પહેલા ભંગને છોડીને પંચેન્દ્રિયો સુધી બધા ભંગ કહેવા, અજીવોને દશમ શતક મુજબ તમાદિશા પત્ત બધું જ સંપૂર્ણ તેમજ કહેવું. ભગવના એ લોકના અધઃસ્તન ચરમતમાં જીવો છે, પ્ર. ગૌતમાં જીવ નથી, જીવ દેશો ચાવત અજીવ પ્રદેશો છે. જે જીવદેશો છે, તે નિયમા એ ક્રિયા દેશો છે, અથવા એકેય દેશો અને બેઈન્દ્રિયનો એક દેશ છે, અથવા એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. એ રીતે મધ્યનો ભંગ છોડીને ચાવત અનિન્દ્રિયો સુધી કહેવું. બધાં પ્રદેશોને છોડીને દિનો ભંગ છોડીને બધું પૂર્વીય ચરમાંત સુધી તેમજ કહેવું. અજીવો વિશે ઉપરના ચરમાંતની વકતવ્યતા અનુસાર કહેતું. ભગવાન ! આ રનપભા પૃતીના પૂર્વીય ચરમતમાં જીવ છે ? પ્રા. ગૌતમ! જીવ નથી. એ પ્રમાણે જેમ લોકના કહ્યા તેમ ચારે ચરમતો યાવતું ઉત્તરીય સુધી કહેવા. ઉપરિતનને જેમ દશમાં શતકમાં વિમલા દિશામાં કહ્યું, તેમ ૧૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બધું કહેવું. ધજાન ચરમતમાં તેમજ કહેવું. વિશેષ એ કે - પંચેન્દ્રિયના ત્રણ ભંગો કહેતા. બાકી પૂર્વવત. રનપભાના ચારે સમાંતો કહ્યા, એ રીતે શર્કરાપભાના પણ ચાર ચરમતો કહેવા. રતનપભાના અધઃસ્તન ચરમત સમાન શર્કરાપભાના ઉપરિતન અને અધતન ચરમાંતની વકતવ્યતા કહેવી. આ પ્રમાણે આધસપ્તમી પૃથ્વીના ચરમાંતોના વિષયમાં કહેતું.. એ પ્રમાણે સૌધર્મ યાવતુ ટ્યુતમાં કહેવું. નૈવેયકમાં પણ એમ જ કહેતું. વિશેષ એ કે - તેમાં ઉપસ્કિન અને અધતન ચરમાંત વિષયમાં, જીવ દેશોના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો. એ રીતે રૈવેયક વિમાનોની જેમ અનુત્તર વિમાનો અને ઇષત પાભાસ કહેવા. [૬૮] ભગવત્ ! પરમાણુ યુગલ, એક સમયમાં લોકના પૂર્વથી પશ્ચિમ ચરમાંત અને પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમાંત સુધી, તથા દક્ષિણ ચમતથી ઉત્તર ચરમાંત અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત જઈ શકે? ઉપરથી નીચે, નીચેથી ઉપરની ચરમાંતે જઈ શકે ? હા, ગૌતમ ! જઈ શકે • વિવેચન-૬૮૩,૬૮૪ : વાત - ચરમ રૂપ અંત તે ચરમાંત, તે અસંખ્યાત પ્રદેશ અવગાહી હોવાથી જીવનો સંભવ નથી. તેથી ‘જીવ નથી' તેમ કહ્યું. જીવ દેશાદિનો તો એક પ્રદેશે પણ અવગાહ સંભવે છે. * * * ધર્માસ્તિકાય આદિના દેશો, સ્કંધ દેશો ત્યાં સંભવે છે, એ રીતે અજીવપ્રદેશ પણ કહેવા. હવે જીવાદિ દેશાદિમાં વિશેષ કહે છે - જે જીવ દેશો છે, તે પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોના દેશો છે, તે લોકાંતે અવશ્ય હોય તે ચોક વિકલ્પ, બીજા પ્રકારે - એકેન્દ્રિયોના બહqથી, તેના ઘણાં દેશો હોય અને બેઈન્દ્રિયનો કદાચિત એક દેશ હોય, તે દ્વિતયોગ વિક છે કે લોકાંતે બેઈન્દ્રિય ન હોય, તો પણ જે બેઈન્દ્રિય, કેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર હોય, તે મારણાંતિક સમુધ્ધાતથી જાય તેને આશ્રીને વિક્તા છે. જેમ દશમાં શતકમાં આગ્નેયી દિશા આશ્રીને કહ્યું, તેમ અહીં પૂર્વ ચરમાંતને આશ્રીને કહેવું. * * * * અહીં જે વિશેષતા કહી તે આ - અતિન્દ્રિય આદિ. અનિન્દ્રિય સંબંધી દેશ વિષયે ત્રણ ભંગ છે. અથવા એકેન્દ્રિય દેશો અને અતિન્દ્રિયનો દેશ. એ રૂપ પહેલો ભાગ, તે અહીં ન કહેવો. કેમકે કેવલી સમુઠ્ઠાતમાં કપાટાદિ અવસ્થામાં લોકના પૂર્વ ચરમાંતે પ્રદેશ વૃદ્ધિ હાનિકૃત લોકદંતક સભાવે અતિન્દ્રિયના ઘણાં દેશોનો સંભવ છે, એકનો નહીં. આગ્નેયી દિશામાં - x • સાત રૂપી કહ્યા. પૂર્વ ચરમાંતે અદ્ધા સમયનો પણ અભાવે છે - ૪ - દિ વડે સિદ્ધ ઉપલક્ષિત ઉપરિતન ચરમાંત વિવણિત, ત્યાં એકેન્દ્રિય દેશો, અનિન્દ્રિય દેશો હોય. ઈત્યાદિ -x-x- જો કે બેઈન્દ્રિયના ઉપરિતન ચરમાંતે મારણાંતિક સમુઠ્ઠાત વડે જવા છતાં દેશ જ ત્યાં સંભવે છે • x - દેશો ન સંભવે. * * * * * * • Arge fધfકો એવું જે કહ્યું, તેનો આ અર્થ છે - પૂર્વોક્ત ત્રણ ભંગમાં પ્રદેશ અપેક્ષાથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy