SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/૪/૬૭૨ • વિવેચન-૬ઠ્ય : કાત્રાસ્નાયતે - અન્ન વિના ગ્લાન થાય, તે અન્નગ્લાયક, રસોઈ થઈ જાય તેટલો વખત પણ ભૂખથી પીડાતો, પ્રતીક્ષા ન કરી શકે છે. જે પર્યાષિત કુરાદિ સવારમાં જ ફૂગડુની જેમ ખાય છે. જો કે ચૂર્ણિકારે અગ્લાયકનો અર્થ કર્યો છે - નિ:સ્પૃહત્વથી શીતકૂર ભોજી અંત-પ્રાંત આહારી. હવે એમ કેમ માનવું કે નારકો મહાકટ પામીને, ઘણાં કાળે પણ તેટલા કર્મન ખપાવે, જેટલા સાધુ અલ કહે, ૫ કાળે ખપાવે ? સૂત્રકારશ્રી દષ્ટાંત વડે તેનો ઉત્તર આપે છે. * * * સુત્ર - જીર્ણ, હાનિવાળો દેહ. તે કારણવશ અવૃદ્ધ ભાવે પણ થાય, તેથી કહે છે - જય વડે જર્જરિત દેહ. તેથી જ શિથિલપણે વયા કડચલી વડે યુક્ત થાય - x • દાંત પડી ગયા હોય, - x- દુઃખમાં રહેલો હોય, વણ - ભુખ્યો કે ઝૂરતો હોય, બળહીન હોય, મનથી થાકેલો હોય, આવો પુરષ છેદનમાં અસમર્થ થાય છે. જોવાય - કોઈ વૃક્ષ વિશેષ, તેની ગંડિકા, નાત - વળેલી, વિશ્વ - ગાંઠોવાળી, વિદHUT - સ્તિષ્પ સ્કંધ નિષa, વાદ્ધ - વક, મપાય - આધાર રહિત. આવી ગંડિકા દુષેધ હોય છે. વળી કુહાડી પણ અચ્છેદક હોય. છઠ્ઠાશતક મુજબ કહેવું. શતક-૧૬, ઉદ્દેશો-૫-“ગંગદત્ત” છે - X - X - X - X - X - X - 0 નાકોની કર્મનિર્જરા શક્તિ કહી, અહીં દેવગમનાદિ શક્તિ• સૂત્ર-૬૭૩ થી ૬૭૫ - [૬૩] તે કાળો, તે સમયે ઉત્સુકતીર નામે નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પપૈદા પાછી ગઈ. - તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક, વજપાણી, એ રીતે જેમ બીજ ઉદ્દેશામાં કહ્યું, તેમ દિવ્ય યાન વિમાન વડે આવ્યા યાવત્ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને વાવતુ નમીને આમ કહ્યું - ભગવાન ! મહર્વિક યાવત મહાસભ્ય દેવ બાહ્ય યુગલોને ગ્રહણ કર્યા વિના અહીં આવવાને સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન ! મહહિક યાવત મહાસૌખ્ય દેવ બાહ્ય પુગલ ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે ? હા, સમર્થ છે. ભગવના મહહિક દેવ એ પ્રમાણે આલાવાથી જવા, ભોલવા, ઉત્તર દેવા, આંખ ખોલવા કે બંધ કરવા, સંકોચન કે પ્રસારણમાં, સ્થાન-શસ્ત્ર-નિષા કરવામાં, વિકૃણા કરવામાં, પરિચારણા કરવામાં સમર્થ છે? યાવતુ હા, સમર્થ છે. આ આઠ ઉક્ષિપ્ત પ્રશ્નોના ઉત્તરો પૂછ્યા, પૂછીને સંભમપૂર્વક વંદન કર્યા, કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. 9િ] ભગવના એમ સંબોધીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમન કરી આમ પૂછયું – અન્ય કોઈ દિવસોમાં હે ભગવન ! દેવેન્દ્ર ૧૩૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ દેવરાજ શક આપ દેવાનુપિયને વંદન, નમન, સકાટ ચાવતું પાસના રે છે, પણ હે ભગવાન ! આજે શકેન્દ્ર આપને આઠ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંભાતતાથી વંદન, નમન યાવત કરીને જલ્દી ચાલ્યો ગયો, તેનું શું કારણ ? ગૌતમાદિને આમંત્રીને ભગવંતે કહ્યું – હે ગૌતમ! તે કાળે, તે સમયે મહાશુકકલ્પના મહાસામાન્ય વિમાનમાં મહર્વિક યાવતુ મહાસભ્ય બે દેવો એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાર્દષ્ટિ, બીજે અમારી સખ્યણ દૈષ્ટિ હતો. ત્યારે તે માયીમિશ્રાદેષ્ટિ ઉપwitક દવે, તે અમાયી સમ્યગૃષ્ટિ ઉપપHક દેવને આમ કહ્યું - પરિણમતા પુગલ પરિણત ન કહેવાય, અપરિણત કહેવાય. કેમકે તે પરિણત થઈ રહ્યા છે. તેથી આવા યુગલો પરિણત નથી. અપરિણત છે. ત્યારે અમારી સમ્યÉષ્ટિ દેવે મયી મિથ્યાદષ્ટિ દેવને કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત કહેવાય, અપરિણત નહીં, કેમકે તે યુગલો પરિણમી રહ્યા છે, માટે પરિણત છે, અપરિણત નથી. આમ કહીને સામાયી સમ્યગૃષ્ટિ દેવે, તેને પરાજિત કર્યો. ત્યારે અમારી સમ્યગૃષ્ટિ દેવે અવધિજ્ઞાન પ્રયોજીને મને જોયો, જોઈને તેને એવો વિચાર યાવતુ ઉત્પન્ન થયો કે – શ્રમણ ભગવત મહાવીર જૈભૂતહીપના ભરતક્ષેત્રમાં ઉલૂકાતીર નગરમાં એકજંબૂક ચૌંત્યમાં યથાપતિરૂપ ચાવત વિચરે છે. તો મારે માટે શ્રેયસ્કર છે કે હું ભગવંતને વાંદી ચાવ4 પપાસીને પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવું. એ પ્રમાણે વિચાર કર્યો કરીને ૪૦૦૦ સામાનિક દેવોના પરિવાર સાથે સૂયભિદેવની માફક ચાવત નિઘોંષનાદિત શબ્દો સહ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં મારી પાસે આવવા નીકળ્યો. • • ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક તે દેવની દિવ્ય દેઋહિત, દેવહુતિ, દેવાનુભાગ, તેજોવેશ્યાને સહન ન કરવાથી મને આઠ ઉક્ષિપ્ત વન-વ્યાકરણ પૂછી સંભાતપણે યાવતુ ગયો. ૬૫] જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને ઉકત વાત કહી રહ્યા હતા, તેટલામાં તે દેવ જલ્દીથી ત્યાં આવી ગયો. ત્યારે તે દેવે શ્રમણ ભગવત મહાવીરને ત્રણ વખત વંદન, નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવના મહાશુક્ર કક્ષાના મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન એક માયી મિથ્યાષ્ટિ દેવે મને આમ કહ્યું - પરિણમતા યુગલો પરિણત નથી. અપરિમત જ પરિણમે છે. કેમકે તે પદગલો પરિણમી રહ્યા છે તેથી તે પરિણત નથી, પણ અપરિણત છે. ત્યારે મેં તે મારી મિયાર્દષ્ટિ ઉપપક દેવને એમ કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત છે, અપરિણત નથી. કેમકે તે યુગલો પરિણત થઈ રહ્યા છે, માટે પરિણત કહેવાય, અપરિણત નહીં આ કથન કેવું છે? ગંગદત્તને આમંત્રીને ભગવતે ગંગદત્તને આમ કહ્યું - હે ગંગદd! હું પણ એ પ્રમાણે જ કહું છું આદિ. - પરિણમતા પુગલો પાવ4 અપણિત નથી.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy