SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-/3/૬૭૧ ૧૨૯ સૂત્ર-૬૩૧ - ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણશીલ ત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. • • તે કાળે, તે સમયે ઉલૂકતીર નામે નગર હતું, તે નગરની બહાર ઈશાન ખૂણામાં એજંબૂ નામે રીંત્ય હતું. વર્ણન કરવું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પવનપર્વ ચાલતા યાવત એકજંબૂએ સમોસ ચાવતું પર્ષદા પાછી ગઈ. ભગવના એમ સંબોધીને ગૌતમસ્વામીએ ભગવંતને વંદન નમસ્કાર કર્યો. વાંદી-નમીને કહ્યું કે - ભગવનું ભાવિતાત્મા અણગાર નિરંતર છ8 તપ કરતા ચાવ4 આતાપના લેતા, દિવસના પ્રવર્તિમાં પોતાના હાથ, પગ, બાજુ કે જંઘાને સંકોચવું કે પ્રસારવું ન કહ્યું, પણ પશ્ચિમહદ્ધમાં પોતાના હાથ, પણ ચાવતુ જંધાને સંકોચની કે પસારવી કહ્યું છે. તેને લટકતી આશ હોય, કોઈ વૈધ, તે જુએ, ઋષિને ભૂમિ ઉપર સુવડાવે, પછી અને કાપે, હે હે ભગવતા જે છેદે તેને કેટલી કિઅ લગે? જેના અર્થ છેદાય તેને એક ધમતિરાય સિવાય બીજી ક્રિયા ન લાગે? હા, ગૌતમાં જે છે તેને યાવતુ ધમન્દિરાય. ભગવા તે એમજ છે, એમ જ છે. • વિવેચન-૬૩૧ - પુછrt - પૂર્વભાગે, પૂર્વાણે. મવ - અડધો દિવસ પર્યન્ત હાથ આદિને સંકોચવાનું ન કહ્યું, કેમકે કાયોત્સર્ગમાં રહેલ હોય. પ ચ્છમ - પશ્ચિમ ભાગે, મવશ્વfવસે - દિવસનો બાકીનો અર્ધ ભાગ, હાથ આદિને સંકોચવા કલો, કેમકે કાયોત્સર્ગનો અભાવ હોય. આમ ચૂર્ણિ અનુસાર કહ્યું. સિવામી - નાકમાં રહેલ અશે. તે સાધુ કાયોત્સર્ગ કરતા હોય ત્યારે તેના લટકતાં અને જોઈને, તેને છેદવાને, તે સાધુને ભૂમિ ઉપર પાડી દે, પાડ્યા વિના છેદ કરવો અશક્ય છે. તેમ કરનાર વૈધને ધર્મબુદ્ધિએ છેદ કરતો શુભ કિયા અને લોભાદિથી છેદે તો અશુભ કિયા લાગે. જે સાધુના અર્થ છેદાય તેને નિવ્યપારતાથી ક્રિયા ન લાગે. જો કે ધમનિરાય ક્રિયા તો તેને પણ લાગે. શું છેદની અનુમોદનાથી શુભધ્યાન વિચ્છેદ થાય. છે શતક-૧૬, ઉદ્દેશો-૪-“જાવંતિય” છે — X - X — X X - X - X – o અનુગાર વકતવ્યતા કહી, અહીં પણ તે જ કહે છે - • સુત્ર-૬૩૨ - રાગૃહમાં ચાવતું આમ પૂછયું - ભગવાન ! અહાયક શ્રમણ વિનિથ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નસ્કોમાં નૈરયિક એક વમાં, અનેક વર્ષોમાં, સો વષોંમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! ચોથભકત કરનાર શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો નરકમાં નૈરયિક સો વર્ષોમાં, અનેક સો વર્ષોમાં હજાર વર્ષોમાં, 12/9] ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ લાખ વર્ષોમાં ખપાવે છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવના છઠ્ઠભકિતક શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મો નિજ એટલા કમ નકમાં નૈરયિક હજાર વર્ષમાં, હજારો વર્ષમાં, લાખ વર્ષોમાં ખાવે? ના, તે અર્થ સમર્થ નથી. • • • ભગવન! અષ્ટમભકિસ્તક શ્રમણ નિગ્રન્થ જેટલા કર્મો ખપાવે, એટલા કમોં નસ્કમાં નૈરયિક લાખ વર્ષે લાખો વર્ષે કરોડ વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન ! દશમ ભકિતક શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મો નિજ એટલા કમોં નરકમાં નૈરયિક કરોડ વર્ષે, કરોડો વર્ષે, કોડાકોડી વર્ષે ખપાવે ? ના, તે અર્થ સમર્થ નથી. • • - ભગવન ! એમ કેમ કહો છો. ગ્લાયક શ્રમણ નિન્જ જેટલા કર્મો નિજ એટલા કર્મ નરકમાં નૈરમિક એક વર્ષે, અનેક વર્ષોમાં, સો વર્ષમાં કે હજાર વર્ષમાં ન ખપાવે, ચતુર્થભકિતક જેટલા ઈત્યાદિ પૂત કથન કહેવું યાવતુ કોડાકોડી વર્ષે ન ખપાવે ? ગીતમાં જેમ કોઈ વૃદ્ધ પુરુષ, જરા જર્જરિત દેહવાળો, જેની ચામડી શિથિલ હોવાથી સંકોચાઈને કચલીવાળી થઈ હોય, દાંતની પંક્તિ ઘણાં દાંતો પડી જવાથી, થોડા દાંત રહ્યા હોય, જે ગરમી અને તરસથી પીડાતો હોય, જે આતુર ભૂખ્યો, તરસ્યો, દુર્બળ, કતાંત હોય, તેવો વૃદ્ધ એક મોટા કોશfબ વૃક્ષની સૂકી-જટીલ-ગંઠિલ્લ-ચિકણી-વાંકી-નિરાધાર ગાંડિકા ઉપર કુંઠિત પર વડે પ્રહાર કરે, તે વખતે તે પુરુષ મોટા મોટા અવાજે કરે તો પણ તે લાકડીના મોટા-મોટા ટુકડા ન કરી શકે, આ પ્રમાણે છે ગૌતમાં રાયિકો (પોતાના) પાપ કમોં ગાઢ કર્યો હોય, ચીકણા કર્યા હોય એ પ્રમાણે છઠ્ઠા શતક મુજબ ચાવતું મહાપર્યવસાણા ન થાય. જેમ કોઈ પુરુષ એરણ ઉપર ધણની ચોંટ મારતો મોટા-મોટા શબ્દોથી યાવતું મહાપવિસાનવાળો ન થાય. - - - જેમ કોઈ પુરુષ તરણ, બલવાનું ચાવતું મેધાવી, નિપૂણ, શિલ્પોપક હોય, તે એક મોટા શાભલી વૃક્ષની ભીની, અજટીલ, અગઠિલ્લ, અચિક્કસ, અવક્ર, આધાર ઉપર રહેલ અંડિકા ઉપર તણ કુહાડીથી પ્રહાર કરે તો જોર જોરથી શબ્દો કí વિના, સરળતાથી તેના મોટા-મોટા ટુકડા કરી દે છે. આ જ પ્રમાણે હે ગૌતમા જે શ્રમણ નિભ્યોએ પોતાના કમોં યથાબાદ, શિથિલ, નિષ્ઠિત કર્યા હોય યાવતુ જલ્દીથી નષ્ટ થઈ જાય છે. જેટલા-તેટલામાં ચાવતું મહાપર્યવસાનવાળા થાય છે. હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ સુકા તૃણના પૂળાને યાવત્ અગ્નિમાં નાંખે તો તે જલ્દી ભળી જાય છે, તેમ ઈત્યાદિ શતક-૬-માં જેમ કહ્યું તેમ તપેલા લોહ ઉપર જળબિંદુ યાવતું મહાપર્યવસાનવાળા થાય છે. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે - આલાયક શ્રમણ નિર્ગસ્થ જેટલા કર્મ નિજી ચાવ4 ક્રોડાકોડ વરસે પણ ન ખપાવે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે યાવન વિચરે છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy