SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-I-I૬૪૯ થી ૬૫૪ ૧૦૫ કુંભકારાપણે આવ્યો. આવીને ગોશાલકને ત્યાં હાથમાં આમગુટલી લઈ યાવતું અંજાહિકર્મ કરતાં, શીતળ માટી વડે ચાવતુ ગામોને સિંચતા જોઈને લર્જિત, ઉદાસ, વીડિત થઈ ધીમા ધીમે પાછળ સવા લાગ્યો. જ્યારે આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિકોપાસકને લજિત યાવતુ પાછળ ખસતો જોયો, ત્યારે જોઈને આમ કહ્યું - હે અચંપુલ. અહીં આવ્યો. ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા બોલાવાયેલ અયપુલ આજીવિક સ્થવિરો પાસે આવ્યો, આવીને તેઓને વંદન, નમસ્કાર કર્યો. કરીને થોડો સમીપ બેસી યુપાસવા લાગ્યો. હે અચંપલ! એમ આમંત્રી આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિક ઉપાસકને આમ કહ્યું - હે અચંપલ ! મધ્યરાત્રિ પછીના કાળ ચાવતુ ‘હલ્લા’ કયા આકારે છે ? ત્યાર પછી હું અચંપુલ ! બીજી વખત પણ તને એવો વિચાર આવ્યો ઈત્યાદિ બધું જ કહેવું. યાવતું શ્રાવતી નગરી મદયેથી હાલાહલા કુંભારણની કુંભકારાપણે અહીં તું શીઘ આવ્યો, હે અચંપુલ! શું આ અર્થ બરાબર છે? - - હા, છે. હે અપુલા જ્યારે તાર ધમચિય, ધમોંપદેશક ગોશાલક મંલિપુને અહીં હાથમાં આમગુટલી લઈ યાવતુ અંજલિ કરતાં વિચરે છે, તેમણે આ આઠ ચરિમો પરાયા છે. ચરમ પાન ચાવતુ બધાં દુઃખોનો અંત કરશે. હે અર્થપૂલ! જે આ તારા ધમચિાર્ય ધમપદેશક ગોશાલક માટીવાળા શીતળ પાણીથી શરીરને સિંચન કરતા વિચરે છે તેમણે આ ચાર પાનક અને ચાર આપનક પ્રરૂપેલ છે, તે પનિક કયા પ્રકારે છે? યાવતું ત્યારપછી તેઓ સિદ્ધ થઈ ચાવતુ અંત કરશે. તેથી હે અચંપલ! તમે જાઓ, તમારા ધમાિયને આવા પ્રશ્નો પૂછો. ત્યારે તે અચંપલ આજીવિકોપાસક, આજીવિક સ્થવિરો આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ઉલ્લાનથી ઉડ્યો. ઉઠીને ગોશાલક પાસે જવા નીકળ્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ ગોશાલકને તે આમ ગુટલી એકાંતમાં ફેંકી દેવાનો સંકેત કર્યો ત્યારે ગોશાલકે આજીવિક સ્થવિરોના સંકેતને સ્વીકારી, તે આમગુટિકાને એકાંતમાં ફેંકી દીધી. ત્યારે તે અયપુલ આજીવિકોપાસક, ગોશાલકની પાસે ગયો. જઈને ગોશાલકને ત્રણ પ્રદક્ષિણા કરી યાવતુ પપાસવા લાગ્યો. આયપુલાદિને આમંગી, ગોશાલક મંખલિપુએ અયપુલને આમ કહ્યું - હે ચંપલા મધ્યરાત્રિ પછીના કાળે યાવતું મારી પાસે શીદ આવેલ છે. હે આર્યપુત! શું અર્થ સમર્થ છે? હા, છે. મારી પાસે તે આધ્યગુટલી નહીં, આમ ફળની છાલ હતી. (તારો પ્રશ્ન છે–) ‘હલ્લા’નો આકાર શું છે? ‘હલ્લા’ વાંસના મૂળના આકારે છે. હે વીરો ! વીણા વગાડો (૨). ત્યારે તે સંપુલ, ગોશાલક મખલિપુત્ર પાસે આ આવા પ્રકારનો ઉત્તર પામીને હસ્ટ, તુષ્ટ ચાવતુ આનંદિત હૃદય થયો. પછી ગોશાલકને તંદનનમસ્કાર કરી, કેટલાંયે પ્રશનો પૂછ્યા, અર્થ ગ્રહણ કર્યા પછી ઉથાનથી ઉદ્યો, ઉઠીને ગોશાલકને વંદન, નમન કરી પીછો ફર્યો. ૧૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ત્યારે તે ગોશાલકે પોતાનું મરણ નજીક જાણીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા, બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનપિયો! તમે મને કાલગત જાણીને સુગંધી ગંધોદકથી સ્નાન કરાવો, કરાવીને કોમળ, રંવાટીવાળા ગંધકાષાયિક વટાવી મારું શરીર લુંછો. પછી સરસ ગોશીષ ચંદનથી શરીરને લિંપો, પછી મહાઈ હંસલસણ પટણાટક મને પહેરાવજો. મહાë સવલિંકારથી વિભૂષિત કરો. સહસ્ત્રપુરષવાહિની શિબિકામાં પધરાવજે, પછી શ્રાવતી નગરીના શૃંગાટક યાવતું માગોંમાં મોટા મોટા શબ્દોથી ઉઘોષણા કરાવતા આમ કહેજે – હે દેવાનપિયો! ગોશાલક મંખલિપત્ર જિન, જિનપલાપી થઈ યાવત્ જિનશબ્દને પ્રકાશતો વિચરીને આ અવસર્પિણીના ચોવીશ તિર્યકરોમાં ચરમ તિર્થંકરપે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી ellણ થયા, ઋદ્ધિ-સતકાર સાથે મારા શરીરનું નીહરણ કરો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગોશાલક મખલિયુગના આ કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ૬િ૩] ત્યારપછી સાતમી રાત્રિ પસાર થતી હતી ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને સમ્યકત્વ પ્રાપ્ત થયું. ત્યારે તેને આવા પ્રકારે મનોગત સંકલ્પ યાવત સમુત્પન્ન થયો • નિષે હું જિન નથી, તો પણ હું જિનાલાપી થઈ ચાવત જિન શબ્દથી સ્વયંને પ્રગટ કરતો વિચરું છું. હું ગોશાલક મંખલિપુત્ર, શ્રમણઘાતક, શ્રમણમારક, શ્રમણપત્યનીક, આચાર્ય-ઉપાધ્યાયનો અયશકાફ, અવકાશ્ક, કીર્તિકારક છું. હું અસતુ ભાવના પૂર્ણ મિથ્યાત અભિનિવેશથી પોતાનેપરને-ત૬ભયને યુગાહિત કરતો, વ્યુત્પાદિત કરતો વિચરીને, મારી જ તેજલેયાથી પરાભૂત થઈને, સાતમી રાશિને અંતે પિત્તવરથી ગ્રસ્ત શરીરી થઈને દાહથી બળતો, છાસ્થાવસ્થામાં જ કાળ કરીશ, (ખરેખર તો) શ્રમણ ભગવંત મહાવીર જિન, જિનાલાપી યાવત જિનશબ્દ પ્રકાશતા વિચરે છે. ગોશાલકે આ પ્રકારે સંવેક્ષણ કર્યું કરીને આજીવિક સ્થવિરોને બોલાવ્યા. બોલાવીને ઉચ્ચ-નીચ સોગંદોથી યુક્ત કરીને આમ કહ્યું - હું જિન નથી, તો પણ જિનાલાપી યાવત્ ઓળખાવતો વિચર્યો છું. હું ગોશાલક મંખલિપમ, શ્રમણઘાતક ચાવત છઠ્ઠા સ્થપણે જ કાળ કરીશ. શ્રમણ ભગવત મહાવીર જિન છે, જિન કલાપી છે યાવતુ જિન શબ્દથી પ્રગટ કરતા વિચરે છે. હે દેવાનધિયો! તમે મને કાળધર્મ પ્રાપ્ત જાણીને મારા ડાબા પગમાં શુંબનું દોરડું બાંધm, બાંધીને ત્રણ વખત મારા મોઢામાં થુંકશે. પછી શ્રાવસ્તીનગરીના શૃંગાટક યાવ4 માગમાં અહીં-તહીં ઘસેડતા મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતાં આ પ્રમાણે કહેજે - હે દેવાનુપિયો! ગોશાલક મંખલિપુત્ર જિન ન હતો, માત્ર જિનાલાપી યાવત્ થઈને વિચરતો હતો. આ ગોશાલક મંખલિપુત્ર શ્રમણઘાતક હતો યાવ4 છઘસ્થપણે જ મર્યો. શ્રમણ ભગવંત મહાવીર જિન છે, જિનપલાપી છે યાવન વિચરે છે. મહા અત્રદ્ધિપૂર્વક, અસત્કાર કરતાં મારા શરીરનું નીહરણ કરજો. આમ બોલીને કાળધર્મ પામ્યો. [૫૪] ત્યારે તે આજીવિક સ્થવિરોઓ ગોશાળાને કાલગત જાણીને
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy