SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-I-I૬૪૯ થી ૬૫૪ ૧૦૩ ત્યારે તે શ્રમણ નિર્ગળ્યો, ભગવંત આમ કહેતા, ભગવંતને વંદનનમસ્કાર કરીને ગોશાળા પાસે ગયા, ગોશાળાને ધાર્મિક પ્રતિશોદના વડે પેરે છે, ધાર્મિક પ્રતિ સારણાથી મારિત કરે છે, ધાર્મિક પ્રપચારથી ઉપચાર કરે છે, ધાર્મિક અર્થ-હેતુ-કારણો વડે ચાવતું નિરતર કરે છે. ત્યારે તે ગૌશાળો શ્રમણ- નિન્દ દ્વારા ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત થઈને યાવતુ નિરૂત્તર કરાયો ત્યારે ક્રોધિત થઈ યાવતું દાંત કચકચાવતો ગોશાળો, તે શ્રમણ-નિગ્રન્થોના શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા ઉતew કરવા કે શરીર છેદ કરવા સમર્થ થયો નહીં, ત્યારે કેટલાંક આજીવિક સ્થવિરો જોયું કે શ્રમણ નિર્મન્થો દ્વારા ગોશાળાને ધાર્મિક પ્રતિચોદનાથી પ્રેરિત કરાતા, ધાર્મિક પ્રતિસારણાથી અારિત કરાતા, ધાર્મિક પ્રત્યુપચારથી ઉપચાર કરાતા, અર્થ-હેતુ આદિથી નિરતર કરાતા યાવત ક્રોધિત થઈને યાવતુ દાંત કચકચાવતા પણ ગોશાળો શ્રમણ નિભ્યોના શરીરને કંઈપણ આભાધા, વ્યાબાધા કે શરીર છેદ કરી શકતો નથી, તે જોઈને ગોશાળાના પાસેથી સ્વયં નીકળી જઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવી, ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીભગવંતનો આશ્રય કરી વિચરવા લાગ્યા. કેટલાંક આજીવિક સ્થવિરો ગોશાળાના આશ્રયે જ રહ્યા. ત્યારે તે ગોશાળો જે કાર્ય માટે શીદ આવેલો, તે કાર્યન સાધી ન શક્યો, ત્યારે હતાશ થઈને ચારે દિશામાં જોતો, દીર્ધ ઉચ્છવાસ નિઃશ્વાસ કરતો, દાઢીના વાળ ખેંચતો, ગર્દન પાછળનો ભાગ ખંજવાળતો, કુલ્લાના ભાગ ઉપર હાથ પછાડતો, હાથ હલાવતો, બંને પગ વડે ભૂમિને પીટતો, અરેરે ! ા ા! હું હણાઈ ગયો, એમ બડબડતો ભગવંત પાસેથી કોઠક ચૈત્યથી નીકળી ગયો, નીકળીને શ્રાવસ્તીનગરીમાં હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને ત્યાં આમગુટલી હાથમાં લઈને મધપાનક કરતો વારંવાર ગાતો, વારંવાર નાચતો, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિકર્મ કરતો શીતલ માટીના પાણી વડે પોતાના શરીરનું પરિસિંચન કરતો વિચરવા લાગ્યો. ૬િ૫] હે આય એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિળિોને આમંplીને આમ કહ્યું - હે આર્યો ગોપાલક મં િમાણ વધને માટે તેના શરીરમાંથી તેજોલે કાઢેલી. તે તેજ ૧૬-જનોના હાd-iધ-ઉચ્છેદ-ભસ્મ રવાને પર્યાપ્ત હતું તે ૧૬-જનપદ આ પ્રમાણે – અંગ, બંગ, મગધ મલય, માલવ, અરજી, વલ્સ, કન્સ, પાટ, લાઢ, વજ, મૌલી, કાશી, કૌશલ, અવધ અને સુબુતર, આર્યો! ગોશાલક મંલિપુત્ર હલાહલા કુંભારણની કુંભકરાયણમાં હાથમાં મગુટલી લઈને, મધપાન કરતો, વારંવાર યાવતુ અંજલિકમ કરતો વિચારી રહ્યો છે. તે પોતાના તે પાપનું પચ્છાદન કરવા માટે આ આઠ ચરિમોની પ્રરૂપણ કરે છે. તે આ - ચરમ એલ - પાન, માન, ના, અંજલિકમ, કલસંવર્તક મહામેઘ, સચેનક ગંધહસ્તી, મહાશિnલાકટય સંગ્રામ અને (તીથર એટલે ગોશાલક મંખલિમ) હું આ અવસર્પિણીના ૨૪-તિર્યકરોમાં ચરમ તિક્રિરૂપે ૧૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સિદ્ધ ચાવતુ અંત કરીશ. છે આ ! ગોશાળો શીતલ કૃતિકા પાનક વડે આચમન ઉદકથી શરીરને પરિસિંચનો વિચરે છે, તે પાપને છુપાવવા માટે આ ચાર પાનક પ્રરૂપશે - તે પનિક ક્યા છે ? પાનક ચાર ભેદે છે – ગોઢક, હાથથી મસળેલ, આતપથી તપેલ શિલાથી પડેલ. તે પાનક કયા છે? અપાનક ચાર ભેદ છે - શુલપાનક, છાપાનક, સિંબલિપાનક, શુદ્ધપાનક. તે ાલપનિક શું છે? wણી વડે ભીંજાયેલ - થાળ, વારક, મોટો ઘડો, કળશ હોય. જેનો હાથથી સ્પર્શ થાય, પણ પાણી પી ન શકાય તે. તે ત્વચા (છાલ) પાનક શું છે ? જે આમ, આંબાડગ આદિ જેમ પ્રયોગપદમાં કહા ચાવતું ભોર, સિંદુક તથા જે વરુણ, આપકવ હોય, મુખમાં રાખીને થોડું કે વિશેષ ચૂસાય, પણ તેનું પાણી ન પી શકાય છે. તે શિંબલિપાનક છે ? જે કલાસ-મગ-અડદ કે સિંબલીની ફલી તરણ અને અપક્વ હોય, તેને કોઈ થોડું કે વિશેષ ચાવે, પણ પાણી પી ન શકે. - તે શુદ્ધપનિક શું છે ? જે છ માસ શુદ્ધ ખાદિમ ખાય, બે માસ પૃથ્વી સંથારે સુએ, બે માસ કાષ્ઠ સંથારે સુએ, બે માસ દર્ભ સંથારે સુએ. તેને છ માસ પ્રતિપૂર્ણ થતાં, છેલ્લી રાશિમાં બે મહાહિક ચાવત મહાસૌખ્ય દેવ પ્રગટ થાય છે - પૂર્ણભક્ત, માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથો વડે તેના શરીરને સ્પર્શે છે, જે તે દેવોનું અનુમોદન કરે, તે આશીવિષ રૂપ કર્મ કરે છે. જે તે દેવોનું અનુમોદન નથી કરતા, તેના શરીરમાં સ્વયં અનિકાય સંભવે છે, તે પોતાના તેજ વડે શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક છે. - તે શ્રાવતી નગરીમાં અત્યંપુલ નામે આજીવિકોપાસક રહેતો હતો. તે આય યાવત પરિભૂત હતો. હાલાહલા માફક તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ત્યારે તે યંપુલ આજીવિકોપાસકને મધ્ય રાત્રિના સમયે અન્ય કોઈ દિવસે કુટુંબ નાગરિકાથી જગત માં આવા પ્રકારનો મનોગત યાવતુ સંકલ્પ થયો કે- 'હલ્લા’ નામે જીવડું કેવા આકારે છે ? ત્યારે તે અચંપલ આજીવિકોપાસકને બીજી વખત પણ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો - નિષે મારા ધમરચાય, ધર્મોપદેશક ગોશાલક મખલિપત્ર ઉત્પન્ન જ્ઞાનદશનધર યાવતું સર્વજ્ઞ અને સર્વદર્શી છે, આ શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. મારા માટે શ્રેયકર છે કે કાલે યાવતુ સૂર્ય જાજવલ્યમાન થતાં તેમને વંદન યાવતુ પર્યાપારણના કરી આ અને આવા પ્રકારના પ્રશ્નો પૂછું (ઉત્તર મેળવું) એ પ્રમાણે નિશ્ચય કર્યો. બીજે દિવસે રાવતુ જાજવલ્યમાન સૂર્ય થતi (અચંપુલ) નાન કર્યું ચાવતુ અભ પણ મહાઈ આભરણાલંકૃત શરીર (કરીને) પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને મે ચાલતાં શ્રાવતી નગરીની મધ્યે થઈને હાલાહલા કુંભારણની
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy