SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૯/૬૩૨,633 co મનોજ્ઞપણે વ્યાખ્યા કરી છે, તે જોવી. ઈટાદિ પૂર્વવત. પુદ્ગલ અધિકારથી આ કહે છે - આ ભાષા એક છે. કેમકે જીવ એકવથી ઉપયોગ એકવાણું છે. એક જીવને એક સમયે એક ઉપયોગ જ હોય છે. * * * X - હે પુદ્ગલ અધિકારથી આ કહે છે – • સુગ-૬૩૪ - તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ તકાળ ઉદિત જસુમણ પુw પંજ પ્રકાશ સમાન લાલ વર્ષનો બાળસૂર્ય જોયો, જોઈને જાતwદ્ધ યાવતુ સમુw કુતુહલ થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે યાવત્ નમીને યાવત્ આ પ્રમાણે કહ્યું - ભગવા આ સૂર્ય શું છે?, આ સૂર્યનો અર્થ શો છે? ગૌતમાં સૂર્ય શુભ છે, સૂર્યનો અર્થ શુભ છે. • • ભગવતી આ સૂર્ય શું છે? આ સૂર્યની પ્રભા શું છે? એ પ્રમાણે જ કહેતું. એ પ્રમાણે છાયા અને વેશ્યા કહેતી. • વિવેચન-૬૩૪ : કવિનીત - ઉગેલો માત્ર. તેથી બાળસૂર્ય. જાસુમણા નામક વૃક્ષ, તેના પુષ્પના પ્રકાશવાળો હોવાથી લાલ રંગનો. -- આ સૂર્યનું સ્વરૂપ શું છે ? સૂર્ય શબ્દનો અર્થ શું છે ? સૂર્યનું સ્વરૂપ શુભ છે, સૂર્ય વિમાન પૃથ્વીકાયિકોના આતપ નામે પુન્યપ્રકૃતિનું ઉદયવર્તી છે, લોકમાં પણ પ્રશસ્ત છે અને જ્યોતિકેન્દ્ર છે. તથા સૂર્યનો શબ્દાર્થ શુભ છે જે ક્ષમા, તપ, દાન અને યુદ્ધાદિ વિષયક શૂરવીરોને માટે હિતકર હોય છે, તે સૂર્ય છે અથવા શૂરોમાં જે સાધુ છે, તે સૂર્ય છે. પS • દીપ્તિ. છાથા • શોભા કે પ્રતિબિંબ. નૈયા - વર્ણ. - - લેગ્યા પ્રકમથી કહે છે - • સૂત્ર-૬૩૫ - ભગવન! જે આ શ્રમણ નિર્ગસ્થ ત્વયુકત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેરાને અતિક્રમણ કરે છે? ગૌતમ ! એક માસના પયયવાળા શ્રમણ નિથિ વ્યંતર દેવોની તોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પયવિવાળા શ્રમણ નિન્જ આસુરેન્દ્ર વજીને બાકી ભવનવાસી દેવની તેજોવેશ્યાને અતિકમે છે. ત્રણ માસ પયયવાળા શ્રમણ અસુરકુમાર દેવોની તોલેસ્યાને, ચાર માસ પર્યાયિવાળા ગ્રહ-નક્ષત્ર-તારામ જ્યોતિષ દેવોની તોલેયાને, પાંચ માસ પર્યાયવાળા ચંદ્ર-સૂર્ય જ્યોતિકેન્દ્ર જ્યોતિરાજની તોલેયાને, છ માસ પર્યાયવાળા શ્રમણ સૌધર્મ-ઈશનિ દેવોની, સાત માસ પચયિતાળા સનતકુમારમાહેન્દ્ર દેવોની, આઠ માસ પયયવાળા બહ્મલોક-લાંતકના દેવોની તોલેસાને, દશ માસ પમયિવાળા આનત-nણત અરણઅષ્ણુત દેવોની, ૧૧માસ પરિવાળા ઝવેયક દેવોની, બર માસ પયયવાળા શ્રમણ નિન્ય અનુત્તરોપાતિક દેવોની તેજલેચાને અતિક્રમે છે. ત્યારપછી શુકલ, શુકલાભિજાત થઈને પછી સિદ્ધ થાય છે યાવત્ અંત કરે છે. ભગવન! તે એમ જ છે (૨) કહી વિચરે છે. • વિવેચન-૬૩૫ - જે આ પ્રત્યક્ષ. અજાઈ - આર્યપણે, પાપકર્મથી બહાર થયેલા અથવા ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આજપર્યન્ત વર્તતા. તૈયત્નHe • સુખાસિકા તેજોલેશ્યા જ પ્રશલેશ્યા ઉપલાણથી તે સુખાસિકાનો હેતુ છે, અહીં કારણમાં કાર્યના ઉપચારથી તેજોલેશ્યા શબ્દ વડે સુખાસિકા કહેલ છે. વીર્વથતિ - યતિક્રમે છે. મસુ - અમર અને બલિને વજીને. - - એક વર્ષથી ઉપર જતાં - શુક્લ નામે અભિHવૃત, અમસરી, કૃતજ્ઞ ઈત્યાદિ, બીજ કહે છે - નિરતિચાર ચાસ્ત્રિ. સુfમના • પમ શુક્લ. ઉકત કથન શ્રમણ વિશેષાશ્રિત છે, બધાં આવા છે તેમ નહીં. $ શતક-૧૪, ઉદ્દેશો-૧૦-“કેવલી” છે – X - X - X - X – ૦ અનંતર શુક્લ કહ્યા. તે તcવથી કેવલી છે. કેવલી આદિ અર્થ પ્રતિબદ્ધ એવો દશમો ઉદ્દેશો કહે છે – • સૂત્ર-૬૩૬ : ભગવદ્ ! શું કેવલી, છાસ્થને જાણે-જુએ? હા, જાણે-જુએ. ભગવન્! જે રીતે કેવલી, છSાસ્થને જાણે-જુએ, તે રીતે સિદ્ધો પણ છાસ્થને જાણે-જુએ. હા, જાણે-જુએ. ભગવાન ! શું કેવળી, આધોવાધિકને જાણે-જુએ ? હા, ગૌતમ ! જાણેજુએ. એ પ્રમાણે પરમાધોવાધિક પણ કહેવા. એ પ્રમાણે જ કેવલી અને સિદ્ધ ચાવતુ કેવળીને જાણે અને જુએ. ભગવાન ! જે રીતે કેવલી, સિદ્ધને જાણે-જુએ, તેવી રીતે સિદ્ધ પણ સિદ્ધને જાણે-જુએ. હા, જાણે અને જુએ. ભગવન! કેવલી બોલે છે કે ઉત્તર આપે છે? , બોલે અને ઉત્તર (પણ) આપે. - - ભગવાન ! જેમ કેવલી બોલે કે ઉત્તર આપે, તે રીતે સિદ્ધો પણ બોલે કે ઉત્તર આપે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવાન ! એમ કેમ કહો છો કે - x ચાવત્ સિદ્ધો ન બોલે, ન ઉત્તર આપે ? ગૌતમ! કેવલી, ઉત્થાનકમ-બળ-વીય-યુરપાકાર પરાક્રમ સહિત હોય છે. જ્યારે સિદ્ધો ઉત્થાન યાવત્ પરાકાર પરાક્રમથી રહિત હોય છે. તેથી એમ કહ્યું કે ચાવતુ ઉત્તર ન આપે. ભગવન્! કેવલી, (પોતાની આંખ) ખોલે કે બંધ કરે ? હા, તેમ કરે, એ પ્રમાણે આકુંચન કે પ્રસારણ કરે, એ પ્રમાણે સ્થાન-શસ્થા-નિયા કરે છે. [સિદ્ધોમાં આ બધાનો નિષેધ જાણવો.] ભગવાન ! કેવલી આ રતનપભા પૃથ્વીને રતનપભા પૃથ્વી એ રીતે જાણેજુએ ? હા, જાણે-જુએ. - - ભગવન્! જે રીતે કેવલી રનપભાપૃથ્વીને રનપભામૃedી એમ જાણે-જુએ. તે રીતે સિદ્ધો પણ રનપભા પૃedીને જાણેજુએ. હા, જાણે અને જુએ. - ભગવાન ! કેવલી, શર્કરાપભા પૃedીને, શર્કરાપભા પૃની છે, એમ જાણેજુએ ? પૂર્વવત્ કહેવું. આધસપ્તમી સુધી આમ કહેવું. ભગવદ્ ! કેવલી સૌધર્મ કલાને જાણે-જુએ ? હા, જાણે-જુએ. એ પ્રમાણે જ ઈશાન યાવતુ ટ્યુતકલાને જાણે-જુઓ.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy