SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩|-|/પ૯૨ ૪૩ નૈરયિક યાવત દેવ ોગવીગિક મરણ. ભગવન નૈરયિક નીરિક મરણનો નૈરયિક કેમ કહે છે ? જે નૈરયિક, નૈરયિક ક્ષેત્રમાં વર્તતા જે દ્રવ્યોને નૈરચિકાયુષ્યપણે એ પ્રમાણે જેમ દ્રવ્યાપીચિક મરણમાં કહ્યું, તેમ ક્ષેત્રનીચિક મરણમાં કહેવું. ભાવારીચિક મરણ સુધી કહેવું. ભગવાન ! અવધિમરણ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદ દ્રવ્યાવધિ મરણ, માવધિમરણ યાવત ભાવાવધિમરણ. ભગવતુ ! દ્રવ્યાવધિ મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ચર - નૈરવિક યાવતુ દેવ દ્રવ્યાવધિ મરણ. ભગવન! નૈરયિક દ્રવ્યાવધિમરણ કેમ કહેવાય છે? નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને છોડdi મરે છે, ફરી નૈરપિકવ ામી, અનાગત કાળે ફરી પણ મરશે. તેથી હે ગૌતમ! યાવત દ્રવ્યાવધિ મરણ કર્યું. એ પ્રમાણે તિચિ • મનુષ્ય - દેવાવધિ મરણ જાણવું. આ આલાવાથી ક્ષેત્ર-કાળ-ભવ-ભાવમરણ જાણવા. ભગવન્! આત્યંતિક મરણ ? ગૌતમ ! પાંચ ભેદે છે - દ્રવ્યાત્યંતિક મરણ યાવતુ ભાવાત્યંતિક મરણ. ભગવતુ ! દ્રવ્યત્યંતિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ચર. નૈરયિક ચાવત 4 દ્રવ્ય આત્યંતિક મરણ. ભગવના નૈરયિક દ્રભાત્યંતિક મરણ કેમ કહે છે ? ગૌતમ ! નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વહેતા, જે દ્રવ્યોને છોડતાં મરે છે, અનાગત કાળે પણ મરશે. તેથી યાવત મરણ કહ્યું છે. એ પ્રમાણે નિયચિ - મનુષ્ય - દેવ આત્યંતિક મરણ પણ જાણવું. એ પ્રમાણે ક્ષેત્ર યાવતુ ભાવ અત્યંતિક મરણ પણ જાણવું.. ભગવન! બાળમરણ કેટલા ભેદે છે ? ગૌતમ! બાર ભેદે. તે આ - વલયમરણાદિ જેમ અંદકમાં વૃદ્ધપૃષ્ઠ પર્યન્ત છે. • - ભગવન / પંડિત મરણ કેટલાં ભેદ છે ? ગૌતમ! બે ભેદે - પાદપોપગમન, ભકતપત્યાખ્યાન. : - ભગવન પાદપોપશમન કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - નીહરિમ, અનીહઅિ. યાવત નિયમા આપતિકર્મ છે . - ભગવના ભકતપત્યાખ્યાન, કેટલા ભેદે છે ? પૂર્વવત, વિશેષ એ કે તે સપતિકર્મ છે. • • - ભગવાન ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૫૯૨ - માવઠ્ઠ કરી • તરંગની સમાન પ્રતિસમય ભોગવેલ અન્યાન્ય આયુકમ દલિકોના ઉદયની સાથે સાથે ક્ષયરૂપ અવસ્થા અથવા જે મરણમાં વિચ્છેદ અવિધમાન હોય - આયુકર્મ પરંપરા ચાલુ હોય. મોહન અવધિ એટલે મર્યાદા સહિત મરણ, નરકાદિ ભવોના કારણભૂત આયુકર્મ દલિકોને ભોગવીને મરે, જો પુનઃ તે જ આયુ નર્મદલિકોને ભોગવીને મરે, તો અવધિમરણ કહેવાય. - x - પરિણામોની વિચિત્રતાને કારણે કમંદલિક ગ્રહણ કરી, છોડી, પુનઃ ગ્રહણ કરવા સંભવે છે. કાતિવFRUT - અત્યંત રૂપે મરણ. નકાદિ આયુકર્મ રૂપે જે કર્મ દલિકોને એકવાર ભોગવીને મરે, તેને ફરી કદાપી ન ભોગવી મરે. વાનર - અવિરત જીવોનું મરણ. if તમરા - સર્વ વિરત જીવોનું મરણ. ૪૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ • • તેમાં આવીયિક મરણ પાંચભેદે - દ્રવ્યાદિથી. દ્રવ્યાવચિક મરણ ચાર ભેદે - નાકાદિ ભેદથી. તેમાં નૈરયિકો નારકાવ દ્રવ્યમાં નારકજીવપણે વર્તતા મરે છે. નૈરયિક આયુકપણે - સ્પર્શ વડે ગ્રહે, બંધનથી બાંધે, પ્રદેશપ્રક્ષેપથી પોષે, વિશિષ્ટ અનુભાગથી કરે, સ્થિતિ સંપાદનથી પ્રસ્થાપે, જીવપ્રદેશોમાં નિવિટે, જીવપદેશમાં અતિ ગાઢતા પામે, પછી ઉદયાવલિકામાં તે દ્રવ્યોને આણે. આવિ - પ્રતિ ક્ષણે, નિરંતર સર્વ સમયમાં અવ્યવચ્છેદથી છોડે-ત્યાગે. તે હેતુથી નૈરયિક દ્રવ્યાપીયિક મરણ કહેવાય છે - ૪ - એ પ્રમાણે કાળ, ભવ, ભાવ આવીયિક મરણ પણ જાણવા. તેમાં સૂઝપાઠ આ પ્રમાણે - ભગવદ્ કાલ આવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક કાલાવચિક મરણ આદિ - x - નૈયિક દ્રવ્યાવધિ મરણ સુગમાં અક્ષર ઘટના આ રીતે - સૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યો વર્તમાનકાળે તજે છે, તે દ્રવ્યોને અનાગત કાળમાં કરી પણ ત્યજે, તે નૈરયિક દ્રવ્યાવધિ મરણ છે. પંડિત મરણ સૂરમાં - પાદપોપગમન આશ્રીને એક દેશમાં કરાય તે નિહરિમ, કલેવના નિર્હરણીયત્વચી છે. જે ગિઢિંદરા આદિમાં કરાય, તે અનિહરિમ, કલેવરના અનિહરણીયવથી છે. કપડવM - પ્રતિકર્મવર્જિત. ચતુર્વિધાહાર પ્રત્યાખ્યાન નિષa. શતક-૧૩, ઉદ્દેશો-૮-“કમપ્રકૃતિ” છે - X - X - X - X - મરણ કહ્યું. તે આયુકર્મ સ્થિતિક્ષયરૂપ છે. તેથી કર્મસ્થિતિ. • સૂત્ર-૫૯૩ - ભગવાન ! કર્મપકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ. અહીં પ્રજ્ઞાપનાનો ‘બંધ સ્થિતિ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે. • વિવેચન-૫૯૩ : ā - આ પ્રશ્નોત્તર ક્રમથી કર્મબંધની બંધ સ્થિતિ અર્થાત્ કર્મસ્થિતિ, તેને જણાવતો બંધસ્થિતિ ઉદ્દેશક કહેવો. તે પ્રજ્ઞાપનાના ૨૩-માં પદનો બીજો ઉદ્દેશો છે. બીજી વાંચનામાં અહીં સંગ્રહગાયા છે. તે આ - પ્રકૃતિ ભેદ સ્થિતિ અને બંધ ઈન્દ્રિયાનુપાતથી. જઘન્ય કે ઉત્કૃષ્ટ બંધસ્થિતિ કેવી છે ? - આનો અર્થ આમ છે • કર્મપ્રકૃતિના ભેદો કહેવા. તે આ - કર્મપ્રકૃતિ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ. તે આ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયાદિ. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ. - આભિનિબોધિક જ્ઞાનાવરણીય ઈત્યાદિ. તથા પ્રકૃતિની સ્થિતિ કહેવી. તે આ - જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 30 કોડાકોડી સાગરોપમ. આદિ. - x - એકેન્દ્રિયાદિ જીવ કોની કેટલી કર્મસ્થિતિ બાંધે છે ? આદિ કહેવું. • x - x - કેવો જીવ કર્મોની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે ? તે કહેવું. તે આ પ્રમાણે • ભગવદ્ જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે ? ગૌતમ ! કોઈ સૂક્ષ્મસં૫રાયના ઉપશમક કે ક્ષક્ષક આ સ્થિતિ બાંધે - x -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy