SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/-/૪/૫૮૦ ૩૫ ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ધમસ્તિકાયના બીજા કેટલાં પ્રદેશ અવગાઢ હોય ? એકપણ નહીં : - કેટલાં અધમસ્તિકાય પ્રદેશો વગાઢ હોય? એક. • - કેટલાં આકાશાસ્તિકાય ? એક. • • કેટલા જીવાસ્તિકાય? અનંતા. • • કેટલાં દ્ધા સમય અવગાઢ હોય ? કદાચિત વગાઢ હોય, કદાચિત વગાઢ ન હોય. જે અવગાઢ હોય, તો અનંતા હોય ભગવન! જ્યાં આધમસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય. ત્યાં ધમસ્તિકાયનો કેટલાં પ્રદેશ વગાઢ હોય? એક. કેટલાં આધમસ્તિકાય ? - એક પણ નહીં. બાકી ધમસ્તિકાયવતું. ભગવન જ્યાં એક આકાશાસ્તિકાય પ્રદેશ વગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. હોય તો એક હોય. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. - - - કેટલાં આકાશાસ્તિકાય? એક પણ નહીં. કેટલાં જીવાસ્તિકાય ? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જે અવગાઢ હોય તો અનંતા હોય એ રીતે ચાવતું અર્વાસમય કહેવું. ભગવનું છે જ્યાં એક જીવાસ્તિકાયપદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? એક. - - એ પ્રમાણે મધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પ્રદેશો પણ કહેવા. - - કેટલાં જીવાસ્તિકાય ? અનંતા. • • બાકી ધમસ્તિકાય મુજબ કહેવું. ભગવાન ! જ્યાં એક યુગલાસ્તિકાય પ્રદેશ વગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાયપદેશ વગઢ હોય? જેમ જીવાસ્તિકાયના પ્રદેશમાં કહ્યું તેમ બધું જ અહીં કહેવું. ભગવાન ! જ્યાં બે યુગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય ? કદાચ એક, કદાય છે. • - એ રીતે અધમસ્તિકાય, આકાશાસ્તિકાય કહેવા. બાકી ધમસ્તિકાય મુજબ. ભગવતુ જ્યાં ત્રણ યુગલાસ્તિકાય ત્યાં કેટલાં ધમનિકાર્યo? કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ. એ રીતે અધમસ્તિકાય પણ કહેવું, આકાશાસ્તિકાય પણ કહેવું. બાકીનું બે પુદ્ગલવત છે. એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાય સાથે એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી. બાકીનું જેમ બે પુગલમાં કહ્યું તેમ દશ સુધી કહેવું અથતિ કદાચ એક, કદાચ છે, કદાચ ત્રણ ચાવતુ કદાચ દશ. સંખ્યાતમાં કદાચ એક, કદાચ બે, ચાવતું કદાચ દશ, કદાચ સંખ્યાત. : - અસંખ્યાતમાં કદાચ એક યાવત કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત. જેમ અસંખ્ય કહ્યા, તેમ અનંત પણ કહેવા. ભગવન જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય? એક. - - કેટલાં અધમસ્તિકાય? એક. કેટલાં આકાશlસ્તિકાય? એક. કેટલાં જીવાસ્તિકાય ? અનંતા. એ પ્રમાણે યાવતુ “અદ્ધાસમય'. ભગવનજ્યાં એક ધમસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય, ત્યાં ધમસ્તિકાયની કેટલાં પ્રદેશ અવગાઢ હોય ? એક પણ નહીં. કેટલા અધમસ્તિકાય? અસંખ્યાd. કેટલાં આકાશાસ્તિકાય? અસંખ્યાતા. કેટલાં જીવાસ્તિકાય? અનંતા. યાવતું અદ્ધાસમય. ભગવા જ્યાં અધમસ્તિકાય અવગાઢ હોય, ત્યાં કેટલાં ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય? અસંખ્યાત. - - કેટલાં અધમસ્તિકાયo? એક પણ નહીં. બાકી ધમસ્તિકાયવતુ જાણવું. આ પ્રમાણે બધાં, સ્વરસ્થાનમાં ‘એક પણ નથી' તેમ કહેવું. પરસ્થાનમાં આદિના પ્રણે અસંખ્યાતા કહેવા. પછીના ગણેમાં અનંતા કહેવા. યાવત અદ્ધાસમય. ચાવતુ કેટલા અદ્ધાસમય વગાઢ છે? એક પણ નથી. ભગવાન છે જ્યાં એક પૃedીકાયિક અવગાઢ છે, ત્યાં કેટલાં પૃવીકાયિકો અવગાઢ છે ? અસંખ્ય • • કેટલાં કાયિકો વગાઢ છે ? અસંખ્યાતા. • - કેટલાં તેઉકાયિકો અવગાઢ છે ? અસંખ્યાતા. -- કેટલાં વાયુકાયિકો અવગાઢ છે ? અસંખ્યાત. - - કેટલાં વનસ્પતિકાયિકો અવગાઢ છે? અનંતા. ભગવનું છે જ્યાં એક કાયિક અવગઢ છે, ત્યાં કેટલાં પૃવીકાયિકો? અસંખ્યાતા. • • કેટલાં અકાયિકો? અસંખ્યાતા. એ પ્રમાણે પૃવીકાયિકની વકતવ્યતા મુજબ બધામાં સંપૂર્ણ કહેવું યાવત વનસ્પતિકાયિક. ચાવ( કેટલાં વનસ્પતિકાયિકો ત્યાં અવગાઢ છે? - અનંતા. • વિવેચન-૫૮૦ - જે પ્રદેશમાં એક ધમસ્તિકાયનો પ્રદેશ, અવગાઢ છે. તેમાં તેનો બીજો પ્રદેશ ન હોય, તેથી ‘એક પણ નહીં' તેમ કહ્યું. ધમસ્તિકાય પ્રદેશ સ્થાનમાં અધમસ્તિકાય પ્રદેશની વિધમાનતાથી ‘એક' હોય તેમ કહ્યું. એ રીતે આકાશાસ્તિકાયનો પણ એક. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના વળી અનંતા પ્રદેશો એક-એક ધમસ્તિકાય પ્રદેશના સ્થાને હોય છે, તેથી ‘અનંતા” એમ કહ્યું. ‘અદ્ધાસમય” મનુષ્યલોકમાં જ છે, પછી નહીં, તેથી ધમસ્તિકાય પ્રદેશમાં તેનો અવગાહ હોય અને ન હોય. હોય ત્યાં ‘અનંત’ કહેવું. અધમસ્તિકાયના છ સૂત્રો ધમસ્તિકાયવતુ જાણવા. આકાશાસ્તિકાય મોમાં લોકાલોકરૂપ આકાશના લોકાકાશમાં અવગાઢ, અલોકાકાશમાં નહીં, કેમકે તેનો અભાવ છે. પગલાસ્તિકાય પ્રદેશ આદિ. જ્યાં એકત્ર આકાશપ્રદેશમાં દ્વિઅમુક સ્કંધ અવગાઢ છે, ત્યાં તેમાં ધમસ્તિકાયપ્રદેશ એક જ છે, જો બે આકાશપદેશમાં અવગાઢ હોય, તો તેમાં બે ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય. એ રીતે અવગાહનાનુસાર ધમસ્તિકાય, આકાશાસ્તિકાય કદાચ એક, કદાચ બે પ્રદેશાવગાઢ કહેવા. બાકી - જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય, અદ્ધા સમય લક્ષણ બાણ, જેમ ધમસ્તિકાયપ્રદેશવક્તવ્યતા કહી, તેમ પુદ્ગલ પ્રદેશદ્વય વતવ્યતા પણ છે. • x - - જો ગણે અણુ એઝ અવગાઢ હોય તો, તેમાં એક ધમસ્તિકાય પ્રદેશ અવગાઢ છે. જો બેમાં હોય તો બે પ્રદેશાવગાઢ, ત્રણમાં હોય, તો ત્રણમાં અવગાઢ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy