SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-૯/૫૫૪ થી પ૫૯ રne છે શતક-૧૨, ઉદ્દેશો-૯-“દેવ” છે - X - X - X - X - X - X - o ઉદ્દેશા-૮-માં દેવની નાગાદિમાં ઉત્પત્તિ કહી, નવમામાં ‘દેવ'ની જ પ્રરૂપણા કરે છે. એ સંબંધે આવેલ આદિ સૂર • સુત્ર-પપ૪ થી પપ૯ : [પપ૪] ભગવત્ ! દેવો કેટલા પ્રકારે છે ? ગૌતમ પાંચ પ્રકારે છે - ભાદ્રદેવ, નરદેવ, ધમદિવ, દેવાધિદેવ અને ભાવદેવ. ભગવનું ! ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રષદેવ' કેમ કહે છે ? ગૌતમાં જે પંચેન્દ્રિય તિચચ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે (ભાવિ દેવપણાથી) છે ગૌતમ ! ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. ભગવદ્ ! નરદેવ ને નરદેવ એમ કેમ કહે છે ? ગૌતમ! જે આ ચાતુરંત ચકવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રન ઉતપન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બગીશ હજાર ઉત્તમ રાજા જેના માનિ અનુસરે છે, ઉત્તમ સાગર મેખલા પર્યન્ત પૃeતીના અધિપતિ છે, મનુષ્યોમાં ઈન્દ્ર છે, તેથી તેમને ચાવતુ નરદેવ કહેવામાં આવે છે. ભગવન ધમદિવને ધમદિવ કેમ કહે છે? ગૌતમ! જે આ અણગાર ભગવંત દયસિમિત ચાવ4 ગુખ લહારી છે, તેથી તેઓને યાવત્ “ધમદિવ’ એમ કહેવામાં આવે છે. - ભગવાન ! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ઉત્પન્ન જ્ઞાન-દનિધર અરિહંત ભગવંત યાવતુ સર્વદર્શ છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે. ભગવાન ! ભવદેવને ભાવદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિનામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાદેવ કહેવાય છે. [પપપ] ભગવન ! ભવ્ય દ્રવ્ય દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરવિકથી-તિર્યંચથી-મનુષ્યથી-દેવમાંથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિકતિચિ-મનુષ્ય-દેવમાંથી આવીને ઉપજે છે, “વ્યકાંતિ' પદાનુસાર બધાંનો ઉપખાતા ચાવતુ અનુત્તરોપાતિક કહેતો. વિશેષ આ કે- અસંખ્યાત વયુિદ્ધ કર્મભૂમિજ, તદ્વીપજ સવસિદ્ધના જીવોને છોડીને ચાવતુ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સવથિ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી. ભગવન ! નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે? શું નૈરવિકથી, ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ નૈરવિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી. • • જે નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રનપભા પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજ કે ચાવતુ અધઃસપ્તમી પૃedી નૈરયિકમાંથી આવીને ઉપજે ? ગૌતમ! રનપભા પૃથ્વી ૨૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ નૈરયિકમાંથી આવીને ઉપજે પણ શર્કરાપભાભી અધસપ્તમી પ્રવીણી આવીને ન ઉપજે. • - જે દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજે ગૌતમ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધાં દેવોમાંથી ઉત્પાદ ચુકાંતિભેદથી સવસિદ્ધ પર્યન્ત કહેવું. ભગવન ધમદિવ, કયાંથી આવીને ઉપજે / નૈરયિકમાંથી ઈત્યાદિ, વ્યકાંતિ ભેદથી બધાંનો ઉપપાત યાવત સવિિસદ્ધ સુધી કહેવો, વિશેષ આ - તિઉં, વાયુ તમા, આધ:સપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વાયુદ્ધ કર્મભૂમિજ, અંતદ્વપજમાંથી ન ઉપજે ભગવન! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજે? નૈરયિકથી આવીને ઉપજે? પૃચ્છા. ગૌતમાં નૈરવિકથી અને દેવથી આવીને ઉપજે, પણ તિચિ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે. - - જે નૈરયિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃedીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો. જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવતું સવથિસિદ્ધ. બાકીના દેવલોક છોડી દેવા. ભગવન / ભાવદેવ ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે જેમ સુકાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું.. [૫૬] ભગવદ્ ! ભવ્ય દ્રવ્ય દેવોની કેટલી કાળની સ્થિતિ છે ? ગૌતમ જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. - - નરદેવ વિશે પૃચ્છા-જઘન્યથી ૭૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વ - - ભગવાન ! ધમદિવ વિશે પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. - - દેવાધિદેવ વિશે પૃચ્છા - જઘન્યથી ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ. • - ભાવદેવ વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં [૫૫] ભગવન / ભવ્યદ્રવ્ય દેવ, શું એક ૫ વિકવવા સમર્થ છે કે અનેકરૂપ વિકdવા સમર્થ છે? ગૌતમ! એક પણ વિફર્વે અને અનેક પણ વિપૂર્વે જે એક રૂપ વિદુર્વે તો તો એકેન્દ્રિય યાવતુ પાંચેન્દ્રિય રૂપને અને પૃથફ વિકુવન્ન કરતા એકેન્દ્રિયરૂપોને ચાવતુ પંચેન્દ્રિયના રૂપોને વિદુર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સર્દેશ કે અસૌંશ વિદુર્વે છે, વિકુવને ત્યારપછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધમદિવો પણ જાણવા. • • દેવાધિદેવ વિશે પૃચ્છ-ગૌતમ ! એકવ કે પૃથકૃત્વ રૂપો વિકુવા સમર્થ છે, પણ સંપાતિથી કદાપી વિકુવ્ય નથી, વિકૃવતા નથી, વિકુવશે નહીં. * ભાવ દેવ વિશે પૃચ્છા. - જેમ ભળદ્રવ્યદેવો માફક કહેવા. [પપ૮) ભગવાન ! ભવ્ય દ્રવ્ય દેણે મરીને અનંતર કયા જાય છે ?, ક્યાં ઉપજે છે ! શું તૈટસિકમાં ઉપજે કે યાવત્ દેવોમાં ઉપજે ગૌતમી નૈરયિક, મનુષ્ય કે વિચિમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જે તે દેવમાં ઉપજે, તો બધાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy