SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-/૨/પ૩૪ થી ૩૬ ૧૩ ભગવાન ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પરિણામિક ? હે જયંતી ! સ્વાભાવિક છે, પરિણામિક નથી. • • ભગવન! ભવસિદ્ધિક બધાં જીવો શું સિદ્ધ થશે? હા, જયંતી ! થશે. -- ભગવન! જ્યારે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ના, તે અર્થ સમર્થ નથી. ભગવન! કયા કારણથી એમ કહો છો કે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં? હે જયંતી ! જે રીતે કોઈ સવકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક-એક પરમાણુ યુગલ ખંડ કાઢતા-કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે છે જયંતી! બધાં ભવ્યો સિદ્ધ થશે ઈત્યાદિ. - ૪ - ભગવાન ! જીવો સુતા સારા કે જગતા સાસ? હે જયંતી ! કેટલાંક જીવો સુત્ર સારા, કેટલાંક જીવો જગતાં સારા. ભગવન્! એમ કેમ કહો છો? હે જયંતી ! જે આ જીવો અધાર્મિક, અધમતુગ, આધર્મિષ્ઠ, ધર્મકથી, અધર્મપલોકી, અધમમાં આસકત, ધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સુતા રહેવું સારું છે, આ જીવો સુતા રહીને, ઘણાં પ્રાણ-ભૂતજીવ-રાવોને દુ:ખ, શોક ચાવતુ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતી નnlી. આવા જીવો સુતા રહીને પોતાને, પરને, તદુ ભયને ઘણાં ધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સુતા રહેવું સારું. હે જયંતી, જે આ જીવો ધાર્મિક, ધમનુગ યાવત્ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, જીવોનું જાગવું સારું આવા જીવો જાગતા રહીને ઘl viણો યાવત્ સત્વોને દુઃખ ન આપીને વાવત પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો લગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણાં ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ સાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે છે જયંતી ! એવું કહેલ કે કેટલાંક ઉંઘતા, કેટલાંક જાગતા સારા ભગવાન ! જીવોમાં સબલ સારું કે દુર્બલત્વ સારું? હે જયંતી ! કેટલાંક જીવોનું સભdવ સારું કેટલાંક જીવોનું દુબલવ છું. ભગવાન ! એમ કેમ કહો છો ? જયંતી ! જે આ આધાર્મિક જીવો ચાવત વિચરે છે, એ જીવોનું દુર્ભધત્વ સારું, અહીં સુતેલા જીવોની માફક દુર્બલત વકતવ્યતા કહેવી. સભધત્વને જગતા જીવોની જેમ કહેa ચાવત્ જોડનારા થાય છે. આવા જીવોનું ભલવાનપણું સારું. તેથી જયંતી ! એમ કહ્યું.. ભગવદ્ ! દtત્વ સરું કે આળસીત્વ સારું? જયંતી ! કેટલાંક જીવોનું દtત્વ સારું કેટલાંક જીવોનું આળસીત્વ સારું. ભગવાન ! એમ કેમ કહો છો ? હે યંતી ! જે આ ધાર્મિક જીવો ચાવતું વિચરે છે, આ જીવોનું આળસુપણું [11/12] ૧૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ સારું આ જીવો આળસી થઈને, ઘણાં જીવોને જેમ સુતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જેમ જાગતા જીવો તેમ દક્ષને કહેવા. ચાવતુ સંયોગ કરનારા થાય. આ જીવો દtત્વથી ઘણાં આચાર્યની વૈયાવચાદિ ચાવતું ઉપાધ્યાય-સ્થવિરતપસ્વીપ્લાન-શૌક્ષ-કુલ-ગણ-સંસાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત સારું તેથી એ પ્રમાણે કહેલું છે. ભગવાન ! શ્રોએન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવતું ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાd, એ પ્રમાણે યાવતું અનેિન્દ્રિયવશાd જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતી શ્રાવિકા પ્રવજિત થઈ ચાવત્ સર્વદુઃખથી મુકત થઈ. ભગવન તે એમ જ છે. • વિવેચન-પ૩૪ થી ૫૩૬ : 7 - પૌત્ર, પુત્રનું સંતાન, ઘેડ - વૈશાલી રાજા, નrg - દોહિત્ર, બT૩ન • ભત્રીજો, સાનીમાવITvf વૈશાલિક-ભગવાન મહાવીર, તેના વચનને સાંભળેસંભળાવે, તેના સિકપણાથી વૈશાલિક શ્રાવકો, તેના અહેતુ દેવતા-સાધુની, પ્રથમ સ્થાન દેનારી, સાધ પૂર્વે આવીને તેણીના ઘેર પહેલાં વસતિ યાચતા, તેથી તેણી સ્થાન દેનારી તરીકે પ્રસિદ્ધ હતી. ઘાવ - સ્વભાવથી પુદ્ગલોના મૂર્તત્વ માફક, પરિણામ એટલે ‘ન હોય તેનું થવું' પરપના તારણ્યવતુ. • • જેની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિકા, બધાં જીવો મોક્ષે જશે ? હા, જશે. અર્થાત્ બધાં જ ભવસિદ્ધિક જીવો મોક્ષે જશે, અન્યથા ભવસિદ્ધિવ જ ન કહેવાય. હવે જો બધાં ભવ્યોનો મોક્ષ સ્વીકારીએ તો લોક ભવસિદ્ધિક શચ થાય. પણ તેમ નથી. જેમ બધો અનાગત કાળ વર્તમાનતાને પામે - X • તો પણ અનાગતકાલ વિરહિત લોક થતો નથી. - X - X - X - જો બધાં ભવસિદ્ધિકો મોક્ષે જશે, તો જગત ભવ્યશૂન્યતા યુક્ત થઈ જશે. એવી “જયંતિ'ની શંકાનો પરિહાર દર્શાવવા માટે કહે છે - બુદ્ધિથી સવકાશને ચતુરસ પ્રતરવાળું કરાય, તે પ્રદેશ પંક્તિમાંથી • x • x • એક એક પરમાણું લેવામાં આવે ઈત્યાદિ • x • x • સિદ્ધિગમનનું કારણ ભવ્યત્વ જ છે, બીજું કંઈ નથી. તેથી ભવ્યત્વ એ સિદ્ધિગમન કારણ હોવાથી ભવ્યોનું, અભવ્યોને આશ્રીને અનિર્લેપન કહ્યું. અભવ્યોને છોડીને જે ભવ્યોનું નિર્લેપન કહ્યું, તે પણ ન રહે ઈત્યાદિ • x - કેટલાંક ભવ્ય થઈને પણ જો મોક્ષે ન જાય તો તેનામાં અને અભવ્યમાં શો ફેર? - વૃક્ષાના દેહાંતે • x • x • યોગ્ય હોવા છતાં કોઈક સિદ્ધ થતો નથી. ઘણાં ગોશીષ ચંદનાદિ વૃક્ષો પ્રતિમાને યોગ્ય હોય છે, બીજા એરંડ નામના વૃક્ષો પ્રતિમાને અયોગ્ય હોય છે એ રીતે બધાં વૃક્ષોની યોગ્યતા પ્રતિમા ઉત્પાદનમાં હોતી નથી, કદાય જેને સંપ્રાપ્તિ હોય, તેનામાં અયોગ્યતા હોતી નથી.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy