SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-//પ૩૦ થી ૫૩૨ ૧૫ બાજf - પ્રબોધ, તે બુદ્ધ જાગરિકાને કરે છે. મધુપ્તા - કેવલજ્ઞાન રહિત, યથાસંભવ શેષ જ્ઞાનના સદ્ભાવથી બુદ્ધસદંશ, તે અબુદ્ધ-છઠાસ્થોની જાગરિકા, તે જાણે છે. •• હવે ભગવંત કિંચિત્ પરિકુપિત શ્રાવકોના ક્રોધોપશમન માટે ક્રોધાદિ વિપાક કહે છે – • સૂત્ર-પ33 - ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને તાંદી, નમી, આમ કહ્યું - ભગવત્ કોધને વશ જીવ શું બાંધે? શું કરે ? શેનો ચય કરેn eોનો ઉપચય હે શંખ ! ક્રોધને વશ જીવ આ સિવાયની સાત કર્મ પ્રકૃતિ શિથિલબંધનબદ્ધ હોય ઈત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું ચાવતું ભ્રમણ કરે છે. ભગવન્! માનને વશ જીવ ? એ પ્રમાણે જ એ રીતે માયાને વશ અને લોભને વશ ચાવતુ ભમે છે. ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને ભયભીત, બd, દુ:ખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વાંદી, નમી, શંખ શ્રાવક પાસે આવીને, શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. ત્યારે તે શ્રાવકો, ઈત્યાદિ બધું આલંબિકા માફક કહેવું ચાવતું પાછા ગયા. -- ભગવાન ! એમ આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! શંખ શ્રાવક આપ દેવાનુપિય પાસે ઈત્યાદિ ઋષિભદ્રઝ માફક કહેવું ચાવતુ અંત કરશે. ભગવતુ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-પ૩૩ - ઋષિભદ્ર પુત્ર, આ પૂર્વેના શતકમાં કહેલ છે. ૧૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત સુરપા શ્રાવિકા હતી ચાવતું વિચરતી હતી. તે કૌશાંબીમાં સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ, વૈલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતી નામે અવિકા હતી. તેણી સુકુમાલ યાવત સુરક્ષા, જીવાજીવની જ્ઞાતા યાવતુ હતી. [૫૩] તે કાળે, તે સમયે સ્વામી સમોસ યાવતું પર્ષદા પર્યાપાસે છે. ત્યારે તે ઉદાયન રાજ આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હર્ષિત તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી કૌશાંબી નગરીને અંદર-બ્રહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવતું પર્યાપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા વૃત્તાંત જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને મૃગાવતીદેવી પાસે આવે છે, આવીને મૃગાવતીને આમ કહ્યું - જેમ શતક-૯માં ઋષભદd ચાવત્ થશે. ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતી શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાય, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, ભોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દી જેમાં વેગવાન ઘોડા છેડેલ હોય તેવો યાવ4 ઘાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવત્ ઉપસ્થિત કરે છે, યાવત આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે, સ્નાન કરીને, ભવિકમ કરીને ચાવતું શરીરે અલંકૃત થઈને, ઘણી કુન્નાદાસી સાથે ચાવતુ તપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપચાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ માન પાસે આવીને ચાવતું તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે જેમ “ઋષભદત્ત'માં કહ્યું તેમ યાવતુ ધાર્મિકયાનથી નીચે ઉતરી. ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ઘણી કુદાસી સાથે જેમ ‘દેવાનંદા'માં કહ્યું તેમ ચાવતું વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને વાવતુ પર્યાપાસે છે. ત્યારે ભગવંત મહાવીર, રાજ ઉદાયન, રાણી મૃગાવતી, જયંતી શ્રાવિકા અને તે મોટી પદિને યાવતુ ધર્મ કહે છે, "દા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતીદેવી પણ પાછી ફરી. [૫૩] ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી-નમીને આમ કહે છે - ભગવતુ ! જીવો કયા કારણે જદી ગુરવને પામે ? હે જયંતી ! પ્રાણાતિપાત યાવ4 મિથ્યાદર્શનશલ્યથી, એ રીતે જીવો ગુરવને જલ્દી પામે, એ રીતે પ્રથમ શતક મુજબ ચાવતુ પાર પામે છે. સ્ટ શતક-૧૨, ઉદ્દેશો-૨-“જયંતિ” છે. – X - X - X - X - X - X – ઉદ્દેશા-૧-માં શ્રાવક વિશેષ પ્રષ્મિત અર્થનિર્ણય ભગવંતે કરેલો દર્શાવ્યો. અહીં શ્રાવિકા વિશેષ પ્રષ્કૃિતાર્થ નિર્ણયને દશવિ છે. • સુત્ર-પ૩૪ થી પ૩૬ - પિw] તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહયાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતીદેવીનો પુત્ર, જયંતી શ્રાવિકાનો ભગી એવો ઉદાયન રાજ હતો. • તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાની પુત્રવધૂ શતાનીકરાની પની, ચટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતી શ્રાવિકાની ભોઈ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy