SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-/૨/૪૯૯ શતક-૧૧, ઉદ્દેશો-૨-“શાલૂક” — x — x — x — x — x — xસૂત્ર-૪૯૯ ઃ ભગવન્! એકપત્રક શાલૂક એક જીવવાળું છે કે અનેક જીવવાળું ? ગૌતમ ! એક જીવવાળું છે, એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. યાવત્ અનંતવાર. વિશેષ આ - શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુપૃથકત્વ. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. - શતક-૧૧, ઉદ્દેશો-૩-‘પલાશ'' — — * — * — x — x — — • સૂત્ર-૫૦૦ ઃ ન ભગવન્ ! એકપત્રક પલાશ એકજીવક છે કે અનેકજીવક ? અહીં ઉત્પલઉદ્દેશાની વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. વિશેષ આ - શરીરની અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ગાઉપૃથકત્વ, તેમાં દેવો ન ઉપજે. લેશ્યામાં ભગવન્ ! તે જીવો, કૃષ્ણલેશ્તી, નીલલેશ્મી કે કાપોતલેશ્તી છે ? ગૌતમ ! કૃષ્ણ-નીલ કે કાપોત લેશ્મીના ૨૬ ભંગો. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૧, ઉદ્દેશો-૪-“કુંભિક” છે — * - * — * - * — — * - ૧૨૧ - સૂત્ર-૫૦૧ ઃ ભગવન્ ! એકપત્રક કુંભિક જીવ, એકજીવક કે અનેકજીવક ? એ પ્રમાણે જેમ પલાશ-ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. વિશેષ આ - સ્થિતિ જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વર્ષ પૃથવ. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • સૂત્ર-૫૦૨ - શતક-૧૧, ઉદ્દેશો-પ-“નાલિક સુ — x — * — x — x — x — x — ભગવન્ ! એકપત્રક નાલિક, એકજીવક કે અનેકજીવક છે ? એ પ્રમાણે ૧૨૨ કુંભિક ઉદ્દેશ વક્તવ્યતા સંપૂર્ણ કહેતી. ભગવન્ ! તે એમ જ છે. શતક-૧૧, ઉદ્દેશો-૬-“પા” — — x — — x — x — — x - સૂત્ર-૫૦૩ : ભગવન્ ! એકપત્રક પદ્મ, એકજીવક કે અનેક જીવક છે ? એ પ્રમાણે ઉત્પલ ઉદ્દેશક વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. ભગવન્ ! એમ જ છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 — x .. શતક-૧૧, ઉદ્દેશો-૭-“કર્ણિક” - સૂત્ર-૫૦૪ ઃ ભગવન્ ! એકપત્રક કર્ણિક શું એક જીવ છે ? એ બધું સંપૂર્ણ પૂર્વવત્ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. છે શતક-૧૧, ઉદ્દેશો-૮-“નલિનક જી • સૂત્ર-૫૦૫ ઃ — X — x — — — — — * — * - * — * — X — * - ભગવન્ ! એકપત્રક નલિન એક જીવ છે? એ બધું સંપૂર્ણ પૂર્વવત્ યાવત્ અનંતવાર કહેવું - ભગવન્ ! તે એમ જ છે (૨). • વિવેચન-૪૯૯ થી ૫૦૫ [ઉદ્દેશા-૨ થી ૮] ‘શાલૂક’ આદિ સાત ઉદ્દેશા પ્રાયઃ ઉત્પલ ઉદ્દેશક સમાન આલાવાવાળા છે. વિશેષ વળી જે છે, તે સૂત્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – જે કહ્યું કે – “દેવોમાં ઉત્પન્ન થતાં નથી”, તેનો આ અર્થ છે - ઉત્પલમાં દેવમાંથી ાવેલ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, તે અહીં ‘પલાશ’માં ઉત્પન્ન ન થાય તેમ કહેવું. કેમકે તેનું અપ્રશસ્તત્વ છે, તે પ્રશસ્ત ઉત્પલાદિ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તથા લેશ્યાદ્વારમાં “આમ -- કહેવું” એ વાક્ય શેષ છે. તે જ દર્શાવે છે - જો તેજોલેશ્યા યુક્ત દેવ, દેવભવથી ાવીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેમાં તેજોલેશ્યા પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યુક્તિથી પલાશમાં, દેવત્વ છોડીને ઉત્પન્ન ન થાય, તેથી અહીં તેજોલેશ્યા સંભવતી નથી. તેના અભાવે આધ ત્રણ લેશ્યા જ હોય છે. તેમાં ૨૬ ભંગ છે. આ ઉદ્દેશકોમાં વૈવિધ્યના સંગ્રહ માટે ત્રણ ગાયા છે - શાકમાં ધનુપ્ યક્ત્વ, પલાશમાં ગાઉ પૃથકત્વ, બાકીના છ એમાં અધિક ૧૦૦૦ યોજન છે... કુંભિક અને નાલિકમાં વર્ષપૃયત્વ સ્થિતિ જાણવી, બાકીના છમાં ૧૦,૦૦૦ વર્ષ છે... કુંબિક, નાલિક, પલાશમાં ત્રણ લેશ્યા હોય છે, બાકીના પાંચમાં ચાર લેફ્સાઓ હોય છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy