SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૧/૪૦૫ સોમ, શાનીનો ઈશાન, દેવતા છે. વિમલપણાથી વિમલા, તમા એટલે સત્રિ, તદાકારપણાથી તમા એટલે અંધકાર. અહીં ઐન્દ્રી એટલે પૂર્વા, બાકીની આ ક્રમથી જાણવી. વિમલા તે ઉદવુ, તમા તે અધો છે. આ દિશાઓ ગાડાની ઉદ્ધિ આકારે છે, વિદિશાઓ મુક્તાવલી આકારે છે. ઉર્વ અને અધો દિશા સૂચકાકારે છે - x - નીવાવ ઐન્દી દિશામાં જીવોના અસ્તિત્વથી જીવ છે, તેમ કહ્યું. એ પ્રમાણે જીવદેશ અને જીવપદેશ છે તથા આજીવો પુદ્ગલાદિના અસ્તિત્વથી અજીવ છે. ધમસ્તિકાયાદિ દેશોના અસ્તિત્વથી અજીવદેશો છે. એ રીતે આજીવપદેશો પણ છે તેમાં જે જીવો છે, તે એકેન્દ્રિયાદિ છે, અતિન્દ્રિય તે કેવલી. જે જીવ દેશો છે, તે એકેન્દ્રિયાદિ છે. એ રીતે જીવપ્રદેશો પણ છે. જે અરૂપી અજીવો છે, તે સાત ભેદે છે. કઈ રીતે? તે કહે છે - નોધસ્થળાય - એટલે ધમસ્તિકાય સમસ્ત, તે પૂર્વ દિશામાં નથી, પણ ધમસ્તિકાયનો દેશ, તેના એક-દેશ ભાગરૂપ છે. તથા તેના જ પ્રદેશો, અસંખ્ય પ્રદેશાત્મકપણાથી તેમાં હોય છે. એ રીતે અધમસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે અને અદ્ધા સમય હોય છે. આ રીતે ન્દી દિશામાં આ સાત છે. આગ્નેયી, ઈત્યાદિ પ્રશ્ન. જીવોનો નિષેધ કરવો કેમકે વિદિશાના. એક પ્રદેશિકવથી એક પ્રદેશમાં જીવોના અવગાહનો અભાવ છે. જીવ અસંખ્ય પ્રદેશાવગાહી છે. તેમાં જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, કેમકે એકેન્દ્રિયોનું સકલ લોક વ્યાપકત્વથી આગ્નેયી નિયમા એકેન્દ્રિયદેશોવાળી હોય અથવા એકેન્દ્રિયોના સકલલોક વ્યાપકવણી અને બેઈન્દ્રિયોના અાવથી ક્યારેક એકાદિના સંભવથી એકેન્દ્રિયોના દેશો-બેઈન્દ્રિયના દેશ કહ્યું અથવા એકેન્દ્રિય તેમજ અને બેઇન્દ્રિયના બહુવચનવાળો બીજો ભંગ અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયનું બહુવચનાંત દેશ પદ એ ત્રીજો ભંગ થાય. -- એ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય સાથે પ્રત્યેકના ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે પ્રદેશ પક્ષ પણ કહેવો. વિશેષ આ - બેઈન્દ્રિયાદિમાં પ્રદેશ પદ બહુવચનાત જ છે. - x - ૪ - વિમના નીવા ના મળg - વિમલામાં જીવોનું અવગાહન હોવાથી (વ્યાં જીવ કહ્યા.) અજીવો, ઐન્દી મુજબ જાણવા, કેમકે તેની સમાન વક્તવ્યતા છે. તમા (અધો) દિશા પણ વિમલાની જેમ જ કહેવી. વિમલામાં અનિન્દ્રિયનો સંભવ છે, તેથી તેના દેશાદિ કહ્યા તે યુક્ત છે, પણ તમામાં તો તેનો અસંભવ છે, તેનું શું? તે, કહે છે, દંડ આદિ અવસ્થા છે આશ્રીને તેના દેશ, દેશો, પ્રદેશોની વિવક્ષા ત્યાં પણ યુક્ત છે. ધે તમામાં વિશેષથી કહે છે – અદ્ધા સમય ન કહેવો. સમય વ્યવહાર, સંચરતા એવા સૂર્યાદિના પ્રકાશથી કરાય છે તે તમા દિશામાં નથી, તેથી અદ્ધા સમય [117] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યાં કહ્યો નથી. • વિમલામાં પણ તે નથી, તો તેમાં સમય વ્યવહાર કઈ રીતે કહો ? મેરના અવયવભૂત સ્ફટિક કાંડમાં સૂર્યાદિપ્રભા સંક્રાંતિ દ્વારથી, તેમાં સંચરિત સૂર્યાદિ પ્રકાશ છે. તેથી. -- જીવાદિ રૂ૫ દિશાની પ્રરૂપણા કરી, જીવો શરીરીના પણ હોય, તેથી શરીર પ્રરૂપણા કરતા કહે છે – • સૂત્ર-૪૩૬ - ભગવન! શરીરો કેટલા છે ? ગૌતમ! પાંચ-દારિક, યાવતુ કામણ. ભગવના ઔદારિક શરીર કેટલા ભેદે છે? અહીં “અવગાહના સંસ્થાન” પદ આનું કહેવું. ચાવત્ અલાભહુd. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૩૬ : અવગાહના સંસ્થાન એ પ્રજ્ઞાપનાનું ૨૧મું પદ છે. તે આ રીતે - પાંચ ભેદે કહ્યું, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવતુ પંચેન્દ્રિય ઔદાશ્મિ શરીર. બીજી પ્રતમાં આની સંગ્રહ ગાથી મળે છે - કેટલા, સંસ્થાન, પ્રમાણ, પુદ્ગલ ચય, શરીર સંજોગ, દ્રવ્ય - પ્રદેશ બહુ, શરીર અવગાહના. તેમાં કેટલા ? ત્યાં કેટલા શરીરો એમ કહેવું, તે ઔદારિકાદિ પાંચ છે. સંસ્થાનમાં ઔદાકિાદિ સંસ્થાન કહેવા, જેમકે દારિક વિવિધ સંસ્થાનવાળું છે ‘પ્રમાણ’ અહીં તેનું પ્રમાણ કહેવું. જેમકે ઔદાકિ, જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ છે. તેના જ પગલચયો કહેવા. જેમકે ઔદારિકના નિવ્યઘાતથી છ એ દિશામાં અને વ્યાઘાતથી કદાચ ત્રણ દિશા આદિમાં. તેનો જ સંયોગ કહેવો, જેમકે જેને ઔદારિક શરીર છે, તેને પૈક્રિય પણ હોઈ શકે. તેના જ દ્રવ્યાર્થ, પ્રદેશાર્થતાથી અલા બહત્વ કહેવું જેમકે સૌથી થોડા આહાકશરીરી દ્વવ્યાર્થતાથી છે ઈત્યાદિ - ૪ - છે શતક-૧૦, ઉદ્દેશો-૨-“સંવૃત્તઅણગાર' છે - X - X - X - X - X - X - ઉદ્દેશા-૧માં શરીરો કહ્યા. શરીરી, ક્રિયાકારી હોય છે, ક્રિયાની પ્રરૂપણા માટે બીજો ઉદ્દેશો છે. તેનું આ પહેલું સૂત્ર – • સૂત્ર-૪૭ : રાજગૃહમાં યાવતુ આ પ્રમાણે કહ્યું- ભગવન / સંવૃત્ત અણગાર વીચિપથમાં સ્થિત રહીને સામેના રૂપોને તો, પાછળનાં રૂપોને શો, ઉદ્ધ અને ધો રૂપોને જોતો હોય. તેને પિથિકી ક્રિયા કે સાંપરાચિકી ક્રિયા લાગે છે ? ગૌતમ ! સંવૃત્ત અાગારને યાવતુ જયપિથક્રિયા ન લાગે, સાંપરાવિકી કિયા લાગે. ભગવન / એમ કેમ કહ્યું ?' x • ગૌતમ! જેને કોધ, માન, માયા, લોભ હોય, એ પ્રમાણે જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહું યાવતુ તે ઉત્સુક આચરણ જ કરે છે, તેથી કહ્યું કે ચાવત સાંપસયિકી ક્રિયા લાગે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy