SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૯/૪૨૫ ૨૨૩ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન, પૂર્વજન્મ સહ સાત-આઠ વખત, પછી વૈક્રિયમાં જાય. ત્યાં પ્રથમ સમયે સર્વબંધ કરીને દેશબંધ કરે છે - X - X - વૈક્રિય શરીર બંધંતને જ બીજા પ્રકારે ચિંતવે છે - વાયુ વૈક્રિય શરીર પામે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને મરીને પછી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ ક્ષુલ્લક ભવગ્રહણ માત્ર રહીને ફરી વાયુકાય થાય. ત્યાં પણ કેટલાક ક્ષલ્લકભવ રહીને વૈક્રિયમાં જાય, ત્યાં પહેલા સમયે સર્વબંધક થાય, પછી વૈક્રિયના સર્વબંધોનું અંતર ઘણાં ક્ષુલ્લક ભવોથી ઘણાં અંતમુહૂર્ત થાય. ત્યારે ચોકત સર્વબંઘાંતર થાય. ઉત્કૃષ્ટથી અનંત વનસ્પતિકાળ x • પૂર્વવત્. એ પ્રમાણે દેશ બંધંતર પણ જાણવું. રત્નપ્રભા નાક ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક ઉત્પત્તિમાં * * * ત્યાંથી ચ્યવી ગર્ભજ પંચેન્દ્રિયમાં તમુહd રહીને કરી રત્નપભામાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક, આ જઘન્ય અંતર કહ્યું. - X - X • રત્નપ્રભા નારક ઉત્પત્તિમાં સર્વબંધક થઈને ત્યાંથી રવીને અનંતકાળ વનસ્પતિ આદિમાં રહીને ફરી તેમાં ઉત્પન્ન થતાં સર્વબંધક થાય, તેથી આટલું ઉત્કૃષ્ટ અંતર કહ્યું. દેશબંધક થઈને મરીને અંતર્મહત્તયુ પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થઈને, મરીને રનપ્રભા નારકપણે ઉત્પન્ન થાય, તેમાં બીજા સમયે દેશબંધક, આ જઘન્ય દેશબંધંતર છે, ઉત્કૃષ્ટ, પૂર્વવતુ ભાવના કરવી. શર્કરાપભાદિ નાસ્કોનું વૈક્રિય શરીર બંધંતર સંક્ષેપ માટે અતિદેશથી કહ્યું – દ્વિતીયાદિ પૃથ્વીની જઘન્ય સ્થિતિ કહેવી. પંચેન્દ્રિય, વાયુકાયિક મુજબ. અસુરકુમાગ્રી સહસાર સુધી ઉત્પત્તિ સમયે સર્વબંધ કરીને પોતાની જઘન્ય સ્થિતિ પાળીને પંચેન્દ્રિય તિર્યંચમાં જઘન્ય અંતર્મહd આયુથી ઉપજી, મરીને તેમાં જ સર્વબંધક થાય, એ પ્રમાણે તેમની જઘન્ય સર્વબંધંતર વક્તવ્યતા છે, રત્નપ્રભાના નાકો માફક ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. * * * * * - આનતીય દેવ ઉત્પત્તિમાં સર્વબંધક છે, તે ૧૮-સાગરોપમ ત્યાં રહીને ત્યાંથી ચ્યવીને વર્ષ પૃથકત્વ મનુષ્યમાં રહીને ફરી ત્યાં જ ઉત્પન્ન થાય, પ્રથમ સમયે તે સબંઘક છે. એ રીતે તેનું સર્વ બંધંતર જઘન્યથી વર્ષ પૃથકવાધિક ૧૮ સાગરોપમ થાય, ઉત્કૃષ્ટ તો અનંતકાળ થાય, જો તે ચ્યવીને વનસ્પત્યાદિમાં અનંતકાળ જાય. પછી આનતકલો ઉત્પન્ન થાય. દેશબંધંતર વર્ષ પૃથકત્વ. જો ઍવીને તે વર્ષ પૃથર્વ મનુષ્યત્વ અનુભવીને ફરી આમતકભે ઉપજે. અહીં સબંધ જો કે સમયાધિક વર્ષ પૃથક્રવ થાય છે, તો પણ તેનું વર્ષ પૃથક્વ નથcર અવિવાથી ભેદ વડે ગણેલ નથી. આ પ્રમાણે પ્રાણત યાવત્ કૈવેયક સૂત્રો પણ જાણવા. સનકુમારથી સહક્ષાર સુધીના દેવો જઘન્યથી નવ દિવસ આયુષ્ય વડે આનાથી અશ્રુત સુધીના નવ માસ આયુ વડે સમુત્પન્ન થાય છે. એવું જીવસમાસમાં કહે છે. તેથી જઘન્ય સર્વબંધ અંતર તેટલું તેટલું અધિક તેની જઘન્ય સ્થિતિરૂપ પ્રાપ્ત થાય છે. અનુતરવિમાને ઉત્કૃષ્ટ સર્વ બંધાંતર અને દેશબંધાંતર સંખ્યાત સાગરોપમ છે. ૨૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કેમકે અનંતકાળ અનુત્તર વિમાનથી ચુત ચઈ સંચરતા નથી, તેમ જીવસમાસનો મત છે હવે વૈક્રિયશરીર દેશબંધકોનું અલાબહd કહે છે - વૈક્રિય સર્વબંધક કાળના અલાવથી સૌથી થોડાં છે, અસંખ્યગુણ કાળથી દેશબંધકો તેનાથી અસંખ્યાતગણી છે. સિદ્ધો, વનસ્પત્યાદિ અપેક્ષાએ તેના અબંધકો અનંતગણા છે. આહાક શરીરપ્રયોગ બંધને આશ્રીને કહે છે - એક પ્રકાર છે. ઔદારિકાદિ બંઘવતુ અનેક પ્રકાર નથી. સર્વબંધ એક સમય છે અને દેશબંધ જઘન્ય અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત માત્ર છે. કેમકે પછી અવશ્ય ઔદાકિ શરીર ગ્રહણ કરે. • x • હવે આહાક શરીર પ્રયોગ બંધના જ તને નિરૂપતા કહે છે – મનુષ્ય આહાક શરીર સ્વીકારે તેના પહેલાં સમયે સર્વબંધક, પછી અંતર્મુહd માત્ર રહીને દારિક શરીરમાં જઈને ત્યાં પણ અંતર્મુહૂર્ત રહે, ફરી પણ તેના સંશયાદિથી આહારક શરીર કરવાનું કારણ ઉત્પન્ન થાય, પછી ફરી આહાક શરીર ગ્રહણ કરે ત્યારે પહેલા સમયે સર્વ બંધક થાય. એ રીતે સર્વબંધંતર અન્તર્મુહૂર્ત, બંને અંતર્મુહૂર્તની એકવ વિવક્ષાથી આમ કહ્યું. અનંતકાળે ફરી આહારક શરીર પામે, તેથી ઉત્કૃષ્ટકાળ તે કહો. તેને વિશેષ કહે છે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેમથી અનંતલોક આદિ. તેની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. અહીં પુદ્ગલ પરાવર્ત પરિમાણ શું થાય ? દેશનૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત. પીઠું - અડધું. પુદ્ગલ પરાવર્ત પૂર્વે કહ્યું. દેશ બંધંતર - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત. - x - આહાક શરીસ્તા સર્વબંધક આદિનું અા બહુત - સૌથી થોડાં આહાકના સર્વબંધકો છે, કેમકે સર્વબંધકાળ થોડો છે, દેશબંધક સંખ્યાલગણા, કેમકે તે કાળનું બહુત્વ છે, મનુષ્યો જ સંખ્યાતા હોવાથી તેઓ અસંખ્યાત ગણા ન થાય. અબંધકો અનંતગણા છે. કેમકે આહાક શરીર માત્ર સંયત મનુષ્યોમાં કેટલાંકને અને કદાચિત્ જ હોય છે. બાકીના કાળે બધાં અબંધક હોય છે. • x • હવે તૈજસ શરીર પ્રયોગ બંધ કહે છે – • સૂગ-૪ર૬ : ભગવના શૈક્સ શરીર પ્રયોગ બંધ કેટલા ભેટે છે ? ગૌતમ પાંચ ભેદે. - એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. - - ભગવદ્ ! એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? આ આલાવા વડે “અવગાહનાસંસ્થાન” મુજબ ભેદ્ય યાવતુ પયત સાથિિિસદ્ધ અનુસરોપાતિક કલાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ અને અપચતિ સવથિિિસદ્ધ ચાવતું બંધ સુધી કહેવા. ભગવન તૈજસ શરીર પ્રયોગબંધ કા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! વીસિયોગ સદ્ભવ્યતાથી યાવતુ અાયુને આશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામકર્મના
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy