SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૯/૪૨૫ સુકુમારાદિ યાવત્ સહસ્રારદેવોને રત્નપભા પૃથ્વી નૈરયિકવત્ કહેવા. વિશેષ આ સર્વ બંધંતર જેની જે જઘન્ય સ્થિતિ તેમાં અંતર્મુહૂર્ત અધિક કહેવું. બાકી પૂર્વવત્. ભગવન આનતદેવપણે ઉત્પન્ન નૌઆણતદેવ પૃચ્છા - ગૌતમ ! સબંધંતર જઘન્યથી પૃથક્ત્વ અધિક ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. દેશબંધંતર જઘન્યથી વર્ષ પૃથક્ક્ત્વ, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ, એ રીતે યાવત્ અચ્યુત, વિશેષ જેની જે સ્થિતિ આદિ પૂર્વવત્. ત્રૈવેયક, કલ્પાતીત પૃચ્છા - ગૌતમ ! સબંધંતર જઘન્ય ૨૨-સાગરોપમ વર્ષ પૃથક્ત્વ અધિક, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. દેશ બંધંતર જઘન્ય વર્ષ પૃથક્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ભગવન્ ! અનુત્તરોષપાતિક પૃચ્છા. ગૌતમ ! સર્વબંધ આંતર જઘન્ય વર્ષ પૃથાધિક ૩૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ. દેશ બંધંતર જઘન્ય વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગર ભગવન્ ! આ વૈક્રિયશરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને અબંધકમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા જીવો વૈક્રિય શરીરના સર્વબંધક છે, દેશબંધક અસંખ્યાતગણા, અબંધક અનંતગણા છે. - - - ભગવન્ ! આહારક શરીરપયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમ ! એકાકાર, જો એકાકાર છે તો શું મનુષ્યાહારક છે કે અમનુષ્યાહારક ? ગૌતમ ! મનુષ્યાહારક શરીરપયોગ બંધ છે. અમનુષ્યાહારક નહીં. આ અભિલાપથી ‘અવગાહના સંસ્થાન’ મુજબ યાવત્ ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પચત સંખ્યાત વયુિ કર્મભૂમિ જ ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યાહાક શરીર પ્રયોગ બંધ, અનુદ્ધિપ્રાપ્ત પ્રમત્ત યાવત્ આહારક શરીર પ્રયોગબંધ નહીં. ૨૨૧ .. -- હાસ્ય શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી? ગૌતમ! વીર્ય સયોગ સદ્દવ્યતાથી સાવત્ લબ્ધિને આશ્રીને આહારક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી છે. ભગતના આહારક શરીર પ્રયોગ બંધ દેશબંધ છે કે સબિંધ? ગૌતમ! બંને. ભગવના હાક શરીર પ્રયોગ બંધ કાળથી કેટલો હોય? ગૌતમ! સર્વબંધ એક સમયનો, દેશબંધ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ આંતર્મુહૂર્ત. ભગવન્ ! આહાક શરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સર્વ બંધંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંત કાળ-નંતી અવસર્પિણીઉત્સર્પિણીકાળથી, ક્ષેત્રથી અનંત લોકદેશન્સૂન પાર્ક પુદ્ગલ પરાવર્ત્ત. એ પ્રમાણે દેશબંધંતર પણ છે. ભગવન્ ! આહારક શરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને અબંધકમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં સર્વબંધકો, દેશબંધક સંખ્યાતગુણા, અબંધક અનંતગુણા છે. • વિવેચન-૪૨૫ - એકેન્દ્રિય વાયુકાયિક અપેક્ષાએ, પંચેન્દ્રિય ચારે ગતિથી છે. - - - લબ્ધિ, ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તે વૈક્રિયકરણ લબ્ધિ. તે વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યાપેક્ષાએ છે. વાયુકાયિક આદિને લબ્ધિ શરીરબંધથી અને દેવ-નાસ્કને વીર્યસયોગ સદ્રવ્યતાથી કહે છે. વૈક્રિય શરીરમાં ઉત્પન્ન થનારને એક સમય સર્વબંધક થાય. ઉત્કૃષ્ટથી બે સમય - ઔદાકિશરીરી વૈક્રિયતા પામીને સર્વબંધક થઈ મરીને ફરી નારકત્વ કે દેવત્વ પામે, ત્યારે પહેલા સમયે વૈક્રિયનો સર્વબંધક થાય - ૪ - તેથી બે સમય છે. ૨૨૨ ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને પહેલા સમયે સર્વબંધક થઈને, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી એક સમય થાય. દેવ કે નાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો - x - પૂર્વવત્. વાયુ ઔદારિક શરીરી થઈને વૈક્રિયમાં જાય પછી પહેલા સમયે સર્વબંધક, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી જઘન્ય એક સમય દેશબંધ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત (પૂર્વવત્), લબ્ધિવૈક્રિય શરીરીને અંતર્મુહૂર્વથી પછી વૈક્રિય શરીરાવસ્થાન નથી. - ૪ - રત્નપ્રભા ત્રણ સમય વિગ્રહથી રત્નપ્રભામાં જઘન્ય સ્થિતિનાક સમુત્પન્ન થાય, તેમાં બે સમય અનાહાક, ત્રીજા સમયે સર્વબંધક પછી દેશબંધક, તેથી ત્રિસમય ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ કહ્યા. ઉત્કૃષ્ટથી સમયગ્ન્યન સાગરોપમ. - X - ભાવના પૂર્વવત્ કહેવી. એ પ્રમાણે બધે સર્વબંધ એક સમય અને દેશબંધ જઘન્ય વિગ્રહ સમય ત્રણ ન્યૂન પોત-પોતાની જઘન્ય સ્થિતિ પ્રમાણ કહેવું. - ૪ - પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યોનો વૈક્રિય સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યું છે – નરકમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ-મનુષ્યમાં ચાર, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિપુર્વણા કાળ જાણવો. ચાર અંતર્મુહૂર્ત કહ્યું, તે મતાંતર છે. વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કહે છે – ઔદાકિ શરીરી, વૈક્રિયમાં જઈને પહેલા સમયે સર્વબંધક, બીજે દેશબંધક થઈને મરીને દેવ કે નાકમાં વૈક્રિયશરીરીમાં અવિગ્રહથી ઉત્પન્ન થતો પહેલા સમયે સર્વબંધક તેથી એક સમય સર્વબંધાંતર થશે. ઔદાકિ શરીરી વૈક્રિયમાં જઈને - x - ફરી અનંતકાળ ઔદાકિાદિ શરીરમાં વનસ્પત્યાદિમાં રહીને વૈક્રિયશરીરમાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક થાય. એ રીતે દેશબંધ - ૪ - પૂર્વવત્. વાયુ ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને, પહેલા સમયે સર્વબંધક થઈને, મરીને ફરીને વાયુકાયિક થાય, તેને અપર્યાપ્તકને વૈક્રિય શક્તિ ન હોય, અંતર્મુહૂર્તમાં પર્યાપ્તક થઈને વૈક્રિય શરીર કરે, તેમાં પ્રથમ સમયમાં સર્વબંધક થાય એ રીતે સર્વબંધાંતર અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમકે ઔદાકિ શરીરી વાયુકાય આટલા સમયે અવશ્ય વૈક્રિય કરે ઇત્યાદિ પૂર્વવત્ - x - પંચેન્દ્રિય તિર્યંચયોનિક વૈક્રિયમાં જઈને ત્યાં પ્રથમ સમયે સર્વબંધક, પછી અંતર્મુહૂર્ત માત્ર દેશબંધક, પછી ઔદાકિનો સર્વબંધક થઈને એક સમય દેશબંધક થઈને, ફરી વૈક્રિય કરતા પહેલા સમયે સર્વબંધ. ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ આયુ. - x -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy