SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૮/૪૧૫ • સૂત્ર-૪૧૫ : ભગવન્ ! સાંપરાયિક કર્મ શું નૈરયિક બાંધે, દેવી બાંધે ? ગૌતમ ! નૈરયિક પણ બાંધે, તિર્યંચ, મનુષ્ય મનુષ્ય સ્ત્રી પણ બાંધે. દેવ-દેવી પણ બાંધે. બાંધે, પુરુષ બાંધે યાવત્ નોત્રી-નોનપુંસક બાંધે? પુરુષ પણ બાંધે, યાવત્ નપુંસક પણ બાંધે અથવા આ જીવ પણ બાંધે, અથવા આ બધાં અને ઘણાં અવેદી જીવ પણ બાંધે. -- ૨૦૧ ભગવન્ ! તે (૧) બાંધ્યુ, બાંધે છે, બાંધશે ?, (૨) બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં? (૩) બાંધ્યુ, બાંધતો નથી, બાંધશે ? (૪) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં? ગૌતમ ! કેટલાંકે બાંધ્યુ, બાંધે છે, બાંધશે. ઇત્યાદિ ચારે ભંગ જાણવા. ભગવન્ ! તે શું સાદિ પવિસિત બાંધે છે ? ઇત્યાદિ પન પૂર્વવત્. ગૌતમ ! સાદિ સપર્યવસિત બાંધે, અનાદિ સપવિસિત બાંધે કે અનાદિ પતિસિત બાંધે પણ સાદિ અપવિસિત ન બાંધે. • • ભગવન્ ! તો દેશથી દેશને બાંધે, એ પ્રમાણે જેમ ઐયપિથિક બંધક મુજબ યાવત્ સર્વથી સર્વ બાંધે. • વિવેચન-૪૧૫ : f નેફ - આદિ સાત પ્રશ્નો છે, સાત ઉત્તર છે. આમાં મનુષ, માનુષીને વર્જીને પાંચ સાંપરાયિક બંધ સકષાયત્વથી છે. મનુષ્ય, માનુષીમાં સકાયિત્વમાં સાંપરાયિક બંધ છે, અન્યમાં ન બાંધે. તિર્યંચયોનિક બાંધે યાવત્ તિર્યંચ સ્ત્રી પણ બાંધે, • ભગવન્ ! શું તે સી ગૌતમ ! સ્ત્રી પણ બાંધે બધાં ને એક વેદક - સાંપરાયિક બંધન સ્ત્રી આદિ અપેક્ષાએ નિરૂપે છે - અહીં સ્ત્રી આદિ વિવક્ષિત એકત્વ-બહુત્વથી છ સર્વદા સાંપરાયિક બાંધે, વેદરહિત કદાચિત્ જ બાંધે, વેદરહિત સ્ત્રી આદિ કેવલી બાંધે. જો વેદ રહિત હોય તો સહિત પણ કહેવા અથવા સ્ત્રી આદિ અને વેદરહિત બાંધે. કેમકે તેમાં એકનો જ સંભવ છે અથવા આ સ્ત્રી આદિ વેદરહિત ઘણાં જીવો બાંધે. વેદરહિતને સાંપરાયિક બંધ ત્રણ વેદમાં, ઉપશાંત કે ક્ષીણ યાવત્ યશાખ્યાતને ન પામે, ત્યાં સુધી હોય છે. અહીં પૂર્વપતિપન્ન અને પ્રતિપધમાન વિવક્ષા કરી નથી. બંને એકત્વ-બહુત્વ ભાવથી નિર્વિશેષ હોવાથી, તેથી કહે છે – વેદરહિતને સાંપરાયિકબંધ અલ્પકાલીન જ હોય. - ૪ - x - હવે સાંપરાયિક કર્મબંધ ત્રણ કાળથી અહીં પૂર્વોક્ત આઠ વિકલ્પોમાંથી આધ ચાર જ સંભવે છે, બીજા નહીં કેમકે જીવોનું સાંપરાયિક કર્મ બંધન અનાદિનું છે. મૈં ધંધી - આદિમાં પહેલો ભંગ સર્વ સંસારીને યથાખ્યાત અસંપ્રાપ્ત, ઉપશમ, ક્ષપક પર્યન્ત છે. તે પૂર્વે બાંધેલ, વર્તમાનમાં બાંધે છે અને ભાવિમાં બાંધશે. (૨) મોહના ક્ષયથી પૂર્વે અતીતકાલ અપેક્ષાએ બાંધેલ, વર્તમાનકાળે બાંધે છે, ભાવિ મોહ ક્ષય અપેક્ષાએ બાંધશે નહીં. (3) ફરી ઉપશાંત મોહત્વથી પૂર્વે બાંધેલ, ઉપશાંત મોહત્વથી ન બાંધતો, તેનાથી ચ્યવીને ફરી બાંધશે. (૪) મોહક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધેલ, મોહ ક્ષયથી ન બાંધે, બાંધશે નહીં. - - સાંપરાયિક કર્મબંધ આશ્રીને જ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ઉપશાંત મોહથી ચવી, ફરી ઉપશાંત કે ક્ષીણ મોહતાને પામે તે સાદિ સપર્યવસિત. ક્ષપક અપેક્ષાએ અનાદિ સપર્યવસિત, અભવ્ય અપેક્ષાએ અનાદિ અપર્યવસિત. સાદિ સાંપરાયિક બંધ જ મોહ-ઉપશમથી રચવીને જ થાય, તેને અવશ્ય મોક્ષે જતાં સાંપરાયિક બંધનો વિચ્છેદ સંભવે છે. તેથી સાદિ અપર્યવસિત બંધ નથી. કર્મવક્તવ્યતા કહી. હવે કર્મમાં જ યથાયોગ પરીષહ અવતરણને નિરૂપવાની ઈચ્છાથી કર્મપ્રકૃતિ, પરીષહોને કહે છે – • સૂત્ર-૪૧૬ થી ૪૨૦ : ૨૦૨ [૪૧૬] ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી કહી છે? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. ભગવન્ ! પરીષહો કેટલા કહ્યા છે? ગૌતમ ! બાવીશ પરીષહો છે. તે Vill - સુધા, તૃષા યાવત્ દર્શન પરીષહ ભગવન્! આ રર-પરીષહો કેટલી કર્મપ્રકૃતિમાં અવતરે ? ગૌતમ ! ચાર કર્મપ્રકૃતિમાં સમવતરે. તે આ – જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય. ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! બે પરીષહો. તે આ – પ્રજ્ઞા અને જ્ઞાન. પરીષહ. ભગવન્ ! વેદનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે? ગૌતમ! ૧૧-પરીષહો. તે આ - [૪૧૭] ... અનુક્રમથી પહેલા પાંચ અને ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મેલ. [૪૧૮] દર્શન મોહનીયકર્મમાં ભગવન્ ! કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! એક દર્શન પરીષહ. -- ભગવન્ ! ચારિત્રમોહનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! સાત પરીષહો. તે આ - [૪૧૯] અરતી, અયેલ, સ્ત્રી, નૈપેધિકી, યાચના, આક્રોશ, સત્કાર-પુરસ્કાર. • [૪૨૦] ભગવત્ આંતરાય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ! એક, અલાભ પરીષહ. ભગવન્ ! સાત પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૨૨-પરીષહો છે. તેમાં ૨૦-વૈદે છે. જે સમયે શીતપરીષહ વેદે, તે સમયે ઉષ્ણપરીષહ ન વેદે, જે સમયે ઉષ્ણ પરિષહ વેદે. તે સમયે શીત પરિષહ ન વે. - - જે સમયે ચર્ચા પરીષહ વેદે તે સમયે નિષધા પરીષહ ન વે. જે સમયે નિષધા પરીષહ વેદે તે સમયે ચર્ચા પરીષહ ન વેદે. ભગવન્ ! આઠ પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ર-પરીષહ છે. તે આ સુધા, તૃષ્ણા, શીત, દંશ, મસગ, યાવત્ અલાભ. સપ્તવિધ બંધકમાં કહ્યું. તેમ અષ્ટવિધમાં કહેવું. ભગવન્ ! ષવિધ બાંધક સરાગ છાસ્થને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૪-પરીષહો છે. તેમાં ૧૨-વેઠે છે. જે સમયે શીત પરીષહ વેદે ત્યારે ઉષ્ણ ન વેદે, જે સમયે ઉષ્ણ પરીષહ વેદે ત્યારે શીત ન વેદે. જે સમયે ચર્ચાપરીષહ વેદે ત્યારે શય્યા નાં વે, જે સમયે શા પરીષહવે તે સમયે ચપરીષહ ન વેદે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy