SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-I૮/૪૧૩,૪૧૪ ૧૯ તે બંને જ્યાં ન હોય તે નિશ્ચિતપશ્રિત - સર્વચા પક્ષપાત હિતવથી યથાવતું. અહીં પૂજ્યની વ્યાખ્યા - રાગથી નિશ્રા થાય છે, ઉપાશ્રિત દોષથી થાય અથવા આહારાદિ મને આપે છે, તે નિશ્રા. શિષ્યના કે પ્રતિષ્ઠકના કુલાદિની ઉપાશ્રિતા થાય છે. આજ્ઞાથી જિનોપદેશનો આરાધક થાય છે. બીજા વિષાણુ મત ! ઇત્યાદિની વ્યાખ્યા આ રીતે કરે છે – ભગવતુ ! આગમબલિક શ્રમણ નિન્યિ ! પંચવિધ વ્યવહારનું ફળ શું કહે છે ? તેના ઉત્તરમાં સૂત્રકાર વેવે આદિ કહે છે. આજ્ઞા આરાધક કર્મને ખપાવે છે કે શુભકર્મ બાંધે છે, તેથી બંધનું નિરૂપણ કરતા કહે છે - વૈધ - દ્રવ્યથી નિગરાદિ બંધ, ભાવથી કર્મબંધ. અહીં પ્રકમથી કર્મબંધ લેવો. - ગમન, તેની મુખ્યતાવાળો જળ • માર્ગ, તેનાથી પિયિક બન્યું. કેવલ યોગ પ્રત્યય કર્મ, તેનો બંધ, તે તથા, તે એક જ વેદનીયનો છે. સંપાદ્યવેધ - જેનાથી સંસારમાં ભમે છે તે સંપરાયકષાય, તેમાં થાય તે સાંપરાયિક કર્મ, તેનો જે બંધ. તે કષાય નિમિતક સાંપરાયિક બંધ. તે બધાં અવીતરણ ગુણસ્થાનકોમાં હોય. ઐયપિયિક બંધ મનુષ્યને જ હોય, કેમકે ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગ qલીને જ તે બંધ થાય છે. • - પુષ્ય યજ્ઞ-પૂર્વ - પૂર્વકાળ, પ્રતિપન્ન - પયિક બંધકત્વ, જેના વડે તે પૂર્વપતિપન્નક, તેનું બંધકવા દ્વિતીયાદિ સમયવર્તી છે. તે હંમેશા જ ઘણાં પુષો અને સ્ત્રીઓ હોય છે. કેમકે કેવલીનો નિત્ય સદ્ભાવ છે - gf વનમાન - પ્રતિપધમાનક એટલે પથિક કર્મ બંધન પ્રથમ સમયવર્તી. તેમાં વિરહ સંભવે છે, તેથી એક વખતે મનુષ્યનો સ્ત્રીના એક યોગમાં એકdબહુવથી ચાર વિકલ્પો છે. દ્વિસંયોગમાં તે રીતે જ ચાર વિકલ્પ, એ રીતે આઠ ભાંગા થયા છે - X - X - આ જ કહે છે - મનુસ વી - અહીં પુરૂ આદિ તેતે લિંગની અપેક્ષા છે. વેદની અપેક્ષાએ નહીં, કેમકે ક્ષણ ઉપશાંત વેદત્વ છે. વેદની અપેક્ષાએ સ્ત્રીત્વ આદિને આશ્રીને કહે છે - તેં બંન્ને કિં - આદિ - સ્ત્રી આદિ ત્રણે પદના નિષેધથી અવેદકનો પ્રશ્ન. ઉત્તરમાં છ એ પદોનો નિષેધ, સાતમું પદ કહ્યું તે વેદરહિત છે, તેમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક છે - તેમાં બહુવના ભાવથી પૂર્વપતિપત્રકો સદા વેદહિત છે. પ્રતિપધમાનકો સામાયિકત્વથી વિરહભાવથી એકાદિ વિકલ્પ સંભવે. વેદરહિતને ઐપિયિક બંધને આશ્રીને સ્ત્રીત્વ આદિ ભૂતભાવ અપેક્ષાથી વિકલ્પો કહ્યા છે ન$ાય, •x• જે અવેદક હોવા પૂર્વે આી હોય, તે સ્ત્રીપશાકૃતુ, એ પ્રમાણે બીજા પણ સમજી લેવા. અહીં એક યોગે એકત્વ-મ્બદુત્વથી છ વિકલ્પો છે, દ્વિતયોગે તે જ પ્રમાણે બાર ભંગ છે, કિયોગે તે રીતે જ આઠ ભંગો છે. એ રીતે બધાં મળીને ૨૬ ભાંગા છે - * * * * સુગમાં ચતુર્ભગી, અષ્ટભંગી પહેલા વિકામાં દેખાડી, સૌથી છેલ્લા વિકલામાં ધે યપિયિક કર્મબંધન જ ગણ કાળ વડે વિકલ્પ કરતા કહે છે - તે ઐપિશિક કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે, એ એક વિકલ્પ. એ રીતે બીજા સાત કહેવા. જવાઈ -(૧) ભવમાં અનેકત્ર ઉપશમાદિ શ્રેણિથી પ્રાપ્ત - ઐયપિયિક ૨oo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કમનિગ્રહણ, ભવાકર્ષને આશ્રીને કોઈ એક જીવને પહેલો વિકલ્પ થાય છે. તેથી કહે છે - પૂર્વભવમાં ઉપશાંત મોહત્વ હોતા ઐપિયિક કર્મ બાંય, વર્તમાનભવે ઉપશાંત મોહqથી બાંધે છે, ભાવિમાં ઉપશાંત મોહવસ્થામાં બાંધશે. (૨) પૂર્વભવમાં ઉપશાંત મોહવા પામ્યો, વર્તમાનમાં ક્ષીણ મોહત્વ પામે, તે પૂર્વે બાંધેલ અને વર્તમાનમાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં ફરી બાંધશે નહીં. (3) પૂર્વજન્મમાં ઉપશાંત મોહત્વ થકી બાંધેલ, ત્યાંથી પડવાથી બાંધે નહીં, ભાવિમાં ઉપશાંત મોહવ પામશે ત્યારે બાંધશે. (૪) શૈલસીના પૂર્વકાળે બાંધેલ, શૈલેશી અવસ્થામાં ન બાંધે, પછી પણ બાંધશે નહીં. (૫) પૂર્વભવે ઉપશાંત મોહત્વ ન પામવાથી બાંધેલ નથી, હવે પ્રાપ્ત થવાથી બાંધે છે, કરી પણ ભાવિ કાલે ઉપશાંત મોહાદિ અવસ્થામાં બાંધશે. (૬) ક્ષણ મોહવાદિ પ્રાપ્ત ન થવાથી બાંધેલ નથી, હવે ક્ષીણ મોહત્વ પ્રાપ્ત થતાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં કરી બાંઘશે નહીં. (3) ભવ્યને અનાદિ કાળમાં બાંધેલ નથી, હવે પણ કંઈ બાંધતો નથી, કાલાંતરે બાંધશે નહીં, (૮) અભવ્યનો (૯) પ્રતીત જ છે. ગ્રહણાકર્ષ આદિ - એક ભવમાં ઐયપથિક કર્મ પુદ્ગલોના ગ્રહણરૂપ જે આકર્ષ તે ગ્રહણાકર્ષ, તેને આશ્રીને કોઈ એક જીવ તે પહેલો વિકલ્પ. તેથી કહે છે - (૧) ઉપશાંત મોહાદિ જો ઐયપિયિક કર્મ બાંધે છે, ત્યારે અતીત સમય અપેક્ષાએ બાંઘેલ, વર્તમાન સમય અપેક્ષાએ બાંધે છે, અનાગત સમય અપેક્ષાએ બાંધશે. (૨) કેવલી, તેણે અતીત કાળે બાંધેલ છે, વર્તમાનમાં બાંધે છે, શૈલીશીકરણમાં બાંધશે. (3) ઉપશાંત મોહવમાં બાંધેલ, તેની પ્રાપ્તિમાં ન બાંધે, તે જ ભવમાં ઉપશમ શ્રેણી પામીને બાંધશે. એક ભવમાં બે વખત ઉપશમશ્રેણિ પામે. (૪) સયોગીપણામાં બાંધેલ, શૈલીશી. અવસ્થામાં ન બાંધે, નહીં બાંધશે. (૫) આયુષ્યના પૂર્વભાગે ઉપશાંતમોહવાદિ પ્રાપ્ત ન થતાં ન બાંધેલ, હવે પ્રાપ્ત થતાં બાંધે છે, તે કાળમાં ભાવિકાલે પણ બાંધશે. (૬) છો ભેદ નથી. તેમાં બાંધેલ, બાંધે છે તે ઉપપધમાનવ છતાં નહીં બાંધશે. • x - તેથી કહે છે - આયના પૂર્વ ભાગે ઉપશાંત મોહવાદિ પ્રાપ્ત ન થતાં બાંધેલ નથી, તેના લાભ સમયે બાંધે, બાંધશે નહીં. અહીં સમય મનના બંધનો અભાવ છે. જે કારણે મોહોપશમ નિર્મન્સને સમયાંતરે મરણથી પશ્ચિક કર્મબંધ સમય માગ છે, તેથી છઠ્ઠો ભંગ નથી. * * * * * (૩) ભવ્ય વિરોષ, (૮) અભવ્ય. અહીં ભવાકષષિક્ષા થકી આઠે ભંગમાં બાંધ્ય બાંધે છે, બાંધશે એ પ્રથમ ભંગમાં ઉપશાંત મોહ, બીજા ભંગમાં ક્ષીણ મોહ, બીજા ભંગમાં ઉપશાંત મોહ, ચોથા ભંગમાં શૈલેશીગત, પાંચમાં ભંગમાં ઉપશાંત મોહ, છઠ્ઠામાં ક્ષીણમોહ. સાતમામાં ભવ્ય, આઠમામાં અભવ્ય. ગ્રહણાકર્ષ અપેક્ષાએ પહેલામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, બીજામાં કેવલી, બીજામાં ઉપશાંત મોહ, ચોથામાં શૈલેશીગત, પાંચમામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, છઠ્ઠામાં શૂન્ચ, સાતમામાં ભવ્ય-ભાવિ મોહનો ઉપશમ કે ક્ષય, આઠમે અભવ્ય. હવે યપિયિક બંધને જ નિરૂપે છે - તે પિયિક કર્મમાં સાદિ સપર્યવસિત આદિ ચતુર્ભગી. તેમાં ઐપિયિક કર્મનો પહેલાં જ ભંગમાં બંધ, બીજામાં અસંભવ. તે પયિક કર્મ દેશ વડે - જીવ દેશથી, દેશ-કદિશ બાંધે આદિ ચતુર્ભગી. • x • x • હવે સાંપરાયિક બંધનું નિરૂપણ કરે છે -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy