SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ૧૬૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ૮-૨/૩૯૩ છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય, ચાખ્યાત. ભગવના ચાહ્મિચાસ્ત્રિ લબ્ધિ દેટલા ભેદે છે ? ગૌતમાં એક પ્રકારે. - - એ પ્રમાણે યાવતુ ઉપભોગલબ્ધિ એક પ્રકારે કહી છે. ભગવન વીલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ-બાલવીલિબ્ધિ, પંડિતવીયલબ્ધિ, બાલ-પંડિતવીયલબ્ધિ. ભગવાન ! ઈનિદ્રયલધિ કેટલા ભેદે છે ? ગૌતમપાંચ ભેટે છે. તે આ - શોએન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ. ભગવાન ! જ્ઞાનલશ્ચિક જીવ જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. બે થી પાંચ જ્ઞાન ભજનાએ છે. • - ભગવતુ ! અલબ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. બે કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. • - ભગવન અભિનીબૌધિક જીવો ? ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. બે થી ચર જ્ઞાન વિકલ્પ. • • ભગવન તે લબ્ધિ વગરના જીવો - ગૌતમ બંને. જે જ્ઞાની તે નિયમા એક કેવલજ્ઞાની, જે અજ્ઞાની બે કે ત્રણ અજ્ઞાનવાળા વિકલો જાણવા. એ પ્રમાણે કૃત-જ્ઞાનલબ્ધિક પણ છે, તેના અલશ્વિક, અભિનિબોધિક અલબ્ધિકતુ છે. અવધિજ્ઞાન લબ્ધિક ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક કણજ્ઞાનવાળા, કેટલાંક ચાર જ્ઞાનવાળા. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે અભિનિબૌધિકકૃત-અવધિજ્ઞાની. જે ચાર જ્ઞાની છે, તે મન:પર્યવજ્ઞાની પણ છે. અવધિજ્ઞાનલધિરહિત છે, તે જીવો ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને તેમને અવધિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકસે છે. મન:પર્યવજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક પ્રણ જ્ઞાની, કેટલાંક ચાર જ્ઞાની, જે ત્રિજ્ઞાની છે, તે અભિનિભોધિક, ચુત, મન:પર્યવજ્ઞાની છે, જે ચતુર્શાની છે, તેને મન:પર્યવજ્ઞાન પણ છે. તે જ્ઞાનની લધિ રહિતની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને. મન:પર્યવ જ્ઞાન સિવાયના ચર જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન ભજનાઓ છે. ભગવન્! કેવલજ્ઞાનલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમ એક કેવલજ્ઞાની છે. તેના અલબ્ધિકની પૃછાગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને, કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અથવા ત્રણે અજ્ઞાન વિકલો જાણવા. - - - અજ્ઞાનલબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની નથી. અજ્ઞાની છે. ત્રણ અજ્ઞાન વિકલ્પ છે. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. પાંચ જ્ઞાન ભજનાઓ. • • • જેમ અજ્ઞાનલબ્ધિક અને અલધિક કહ્યા, તેમ મતિ અજ્ઞાન, કૃત અજ્ઞાનલબ્રિક પણ કહેવા. વિભંગ જ્ઞાનલબ્દિકને ત્રણ અજ્ઞાન નિયમ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાઓ, બે અજ્ઞાન નિયમાં જાણવા. ભગવન! દરનિલધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ! બંને. પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? [10/11] ગૌતમતેના અલબ્ધિક કોઈ નથી. • - સમ્યગૃEશન લબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ, તેના અવશ્વિકને પ્રણ, અજ્ઞાન ભજનાઓ. મિયા દર્શન લબ્ધિકની પૃચ્છા. ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. સમ્યક્રવ મિયાદ નલબ્ધિક, અલશ્વિક બંનેને મિચ્છાદન લક્ષિક, અલબ્ધિક માફક જાણવા. ભગવતુ ! અલિશ્વિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? ગૌતમ ! પાંચ જ્ઞાન ભજનાઓ. તેના અલધિકને મન:પર્યવજ્ઞાન વજીને ચાર જ્ઞાન કે કણ અજ્ઞાન ભજનાએ -- સામાયિક ચાસ્ટિાલશ્વિક જીવોની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની છે, કેવળજ્ઞાનિ સિવાયના ચાર જ્ઞાન ભજનાએ છેતેના અધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ છે. સામાયિક ચા»િના લબ્ધિક અને અલબ્રિકની જેમ યાવત્ યયાખ્યાત યાલિબ્ધિક, અલબ્દિક કહેવા. વિશેષ આ • યથrખ્યાત ચાસ્ત્રિ લબ્દિકને પાંચ જ્ઞાન ભજનાએ છે. અસ્મિચાસ્ત્રિ લબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. કેટલાંક બે જ્ઞાનવાળા છે, અભિનિબોધિક જ્ઞની, સુતજ્ઞાની. કેટલાંક મણ જ્ઞાનવાળા છે - અભિનિબોધક, શુત, અવધિજ્ઞક્ષની. તેના અલધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા. દાનલબ્ધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્લિક તે નિયમાં એક-કેવલજ્ઞાની હોય. એ પ્રમાણે ચાવતું વીલિબ્ધિ, અલબ્ધિ કહેવા. - - બાળવીર્ય લબ્ધિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાઓ. • • પંડિતવીર્ય લધિકને પાંચ જ્ઞાન ભજનાઓ. તેના અલબ્રિકને મન:પર્યવિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનિ ભજનાઓ. • • બાલપંડિતનીય લબ્ધિકને ત્રણ જ્ઞાન ભજનાઓ. તેના અલધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. ભગવાન ! ઈન્દ્રિયલધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. નિયમા એક-કેવલજ્ઞાની. શ્રોએન્દ્રિયલબ્ધિકને ઈન્દ્રિય લબ્ધિક વસ્તુ જાણવા. તેના અલબ્રિકની પૃચ્છા. ગૌતમ જ્ઞાની, અજ્ઞાની બને. જે જ્ઞાની છે, તેમાં કેટલાંક દ્વિજ્ઞનિી, કેટલાંક એક નારી છે. જે દ્વિજ્ઞનિી છે તે અભિનિબોધિક, સુતજ્ઞાની છે. જે એક જ્ઞાની છે, તે કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમો દ્વિઅજ્ઞાની છે - મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની. ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિયમાં લબ્ધિક, અલબ્ધિક, શ્રોએન્દ્રિયવાળા માફક જાણવા. જિલૅન્દ્રિયલબ્ધિકને ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ - તેના અલબ્રિકની પૃચ્છા. ગૌતમ જ્ઞાની, અજ્ઞાની બંને છે. જે જ્ઞાની છે તે નિયમાં એક-કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમો મતિ, ચુત અજ્ઞાની છે. સ્થાનિન્દ્રિય લબ્ધિક, અલબ્ધિકને ઈન્દ્રિયલલ્પિકવતુ જાણવા. • વિવેચન-363 :નથિ - આત્માના જ્ઞાનાદિ ગુણોના તેના પ્રતિબંધક કમના ક્ષય આદિથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy