SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૫ થી ૮/૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૨૧૧ - અનંતર દેવ વક્તવ્યતા કહી, હવે વૈક્રિય શરીર સાધથી નારકની વક્તવ્યતા યુક્ત નવમો ઉદ્દેશો કહે છે - લેશ્યા ૧૭મું પદ છે. ત્રીજો ઉદ્દેશો કહેવો. •x• તે આ-ગૌતમ! નૈરયિક નૈયિકોમાં ઉપજે છે, અનૈરયિક નહીં, ઇત્યાદિ •x એમ કેમ ? જેથી • નારકાદિ ભવોપગ્રાહક આયુ બાંધે, તે નાકાદિ આયુ. આયુષ્યને વેદન કરવાના પહેલા સમયથી જ હજુગ નયના મતે તે નારકાદિ ભવવાળો કહેવાય. બાજુસૂઝનય મતે • પરાળને અગ્નિ બાળતો નથી, કદી ઘડો ફૂટતો નથી આદિ. એમ નારકી સિવાય કોઈ નક્કે ઉત્પન્ન થતો નથી. નરકમાંથી કોઈ નાક છૂટો થતો નથી • • • આ ઉદ્દેશો જ્ઞાન અધિકાર સુધી કહેવો. તે આ- ભગવન્!કૃણાલેશ્યાવાળો જીવ કેટલાં જ્ઞાનમાં વર્તે છે ? ગૌતમ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં. ઇત્યાદિ. • વિવેચન-૨૧૦ : સજધાની સંબંધે ચાર ઉદ્દેશા કહેવા. તે આ રીતે- ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ લોકપાલની સોમા નામે રાજધાની ક્યાં છે ? ગૌતમ ! સુમન મહાવિમાનની નીચે ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ અને જીવાભિગમમાં કહેલ વિજય રાજધાનીના વર્ણનાનુસાર એકૈક ઉદ્દેશો કહેવો. [શંકા દ્વીપસાગરપ્રજ્ઞતિમાં એમ સંભળાય છે કે - શક અને ઈશાનના સોમ આદિ લોકપાલોની પ્રત્યેકની ચાર-ચાર રાજધાનીઓ ૧૧-માં કુંડલવર નામના દ્વીપમાં છે. સંગ્રહણીમાં પણ કહ્યું છે કે – કુંડલ પતિના અંદરના પડખામાં ઉત્તર અને દક્ષિણ પડખે ૧૬-૧૬ રાજધાની છે. ઉત્તર બાજુની ૧૬ઈશાનેન્દ્રના લોકપાલોની છે, દક્ષિણની સોળ શકના લોકપાલોની છે. આ રાજધાનીઓ સોમપ્રભ, યમપ્રભ, વૈશ્રમણપ્રભ અને વરુણપ્રભ નામના પર્વતોની પ્રત્યેકની ચાર દિશામાં છે. તેમાં વૈશ્રમણનગરીને આદિમાં રાખીને કહ્યું છે - ચાર રાજધાનીની વચ્ચે વૈશ્રમણપ્રભ નામે ઉત્તમ પર્વત છે. તેનો ઉદ્વેધ, ઉંચાઈ, વિસ્તાર રતિકર પર્વત સમાના છે. તે પર્વતની ચારે દિશામાં ચાર રાજધાનીઓ છે. તે લંબાઈ પહોળામાં જંબૂદ્વીપ સમાન છે - - પૂર્વમાં અમલભદ્રા, દક્ષિણમાં સમુક, પશ્ચિમે કુબેરા, ઉત્તરે ધનપભા રાજધાની છે, એ જ કમથી વરણપ્રભની પશ્ચિમે વરુણની ચાર રાજધાનીઓ છે. પૂર્વમાં વરણા, દક્ષિણે વરુણપ્રભા, પશ્ચિમે કુમુદા, ઉત્તરે પુંડરકિણીકા. એ જ ક્રમે સોમની ચાર રાજધાની સોમપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં સોમા, દક્ષિણે સોમપ્રભા, પશ્ચિમે શિવપાકારા, ઉત્તરે નલિના છે. એ જ ક્રમે યમની ચાર સજધાની સમવતિપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં વિશાલા, દક્ષિણે અતિવિશાળા, પશ્ચિમે શય્યાપભા, ઉત્તરે અભયા છે. જયારે અહીં જણાવે છે કે – - સૌધમવતંસક અને ઈશાનાવતંતકથી અસંખ્યય કોટિ યોજના ગયા પછી પૂવદિ પ્રત્યેક દિશામાં સંધ્યાપભ આદિ અને સુમનપ્રભ આદિ વિમાનો છે, તેની નીચે અસંખ્ય ક્રોડ યોજના ગયા પછી, તે પ્રત્યેક વિમાનની નીચે એક એક નગરી કહી છે. તો તે વિરોધ કેમ? (સમાધાન કુંડલદ્વીપમાં કહી તે નગરીઓ જુદી છે અને અહીં જણાવી તે નગરીઓ જુદી છે. જેમ શક અને ઈશાનની પટ્ટરાણીની નગરીઓ નંદીશ્વર દ્વીપ અને કુંડલદ્વીપે છે, તેમ અહીં પણ સમજવું. છે શતક-૪, ઉદ્દેશો-૧૦ - “લેશ્યા છે – X - X - X - X – X – o ઉદ્દેશા-૯-માં છેલ્લે ‘લેશ્યા’ની હકીકત કહી, તેથી વેશ્યાધિકા• સૂત્ર-૨૧૨ થી ૨૧૪ : [રસર ભગવાન ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પામીને તે રૂપે અને તે વર્ષે પરિણમે ? . - પpવા સૂના લેયાપદનો ચોથો ઉદ્દેશો કહેવો ચાવતું • o o o [૧૩] પરિણામ, વર્ણ, સ, ગંધ શુદ્ધ, અપશd, સંક્લિષ્ટ, ઉણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન અને અભહુd. [૧૪] ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૧૨ થી ૨૧૪ : તા[વત્તા - તે રૂપાણે, નીલલેશ્યાના સ્વભાવે, આ જ વાતને કહે છે - નીલલેશ્યાની જેવા વર્ણપણે, તે તવાં. તેના ભાવપણે તે તવતા. “એ પ્રમાણે ચોથો ઉદ્દેશો” આદિ વચનથી આમ સમજવું – તે ગંધરસ-સ્પર્શપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તે રૂપ-વર્ણ આદિપણે વારંવાર પરિણમે છે. તાત્પર્ય એ છે કે – જ્યારે કૃષ્ણલેશ્યા પરિણત જીવ નીલલેશ્યા યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે ત્યારે નીલલેશ્યા પરિણત ઉપજે છે. • x - કારણ જ કાર્ય થઈ જાય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને" એ રીતે ઉપચારથી ભેદ કહો છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના રૂપ, વણદિપણે વારંવાર પરિણમે એમ કેમ કહ્યું? ગૌતમ ! જેમ દૂધ, છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગના સંયોગથી તે રૂપ, વણદિપણે વારંવાર પરિણમે છે, તેમ અહીં પણ જાણવું. આ જ આલાવાથી નીલલેશ્યા કાપોહને, કાપોત તૈજસને, તૈજસ પાને, પા શુક્લને પામીને તે-તે રૂપસ્વાદિથી છે શતક-૪, ઉદ્દેશો-૯ - “નૈયિક” છે - X - X - X - X - X - • સૂત્ર-૨૧૧ - ભગવન! બૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈયિક નૈટયિકોમાં ઉત્પન્ન થાય ? • • wવા સૂત્રના લેયાપદનો ત્રીજો ઉદ્દેશો “જ્ઞાન”ના કથન સુધી કહેતો.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy