SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૩/૫૦૪,૫૦૫ ૨૯ દેશવિસ્તારામંતક. સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક.. શાશ્વત અનંતક કેમકે અનંત સમય સ્થિતિક હોવાથી જીવાદિ દ્રવ્ય શાશ્વત અનંતક છે. આવા પદાર્થનો બોધ જ્ઞાનથી ચાય, માટે જ્ઞાનનું સ્વરૂપ કહે છે સૂત્ર-૫૦૬,૫૦૩ - [પo૬] જ્ઞાન પાંચ ભેદે કહ્યું, તે આ - ભિનિભોધિક જ્ઞાન, સુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન.. [૫૦] જ્ઞાનાવરણીય કર્મ પાંચ ભેદે કહ્યું, તે આ પ્રમાણે છે : અભિનિબૌધિક જ્ઞાનાવરણીય યાવતુ કેવલજ્ઞાનાવરણીય. • વિવેચન-૫૦૬,૫૦૭ : [૫૬] પાંચ સંખ્યા ભેદો જેના છે તે પંચવિધ. જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે. જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન. તેના આવરણનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન - તદાવક ક્ષયોપશમ કે ક્ષય પરિણામ યુક્ત. જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષય ગ્રહણરૂપ હોવાથી અર્થથી તીર્થકરોએ અને સૂત્રથી ગણધરોએ - પ્રરૂપેલ છે. કહ્યું છે - અરિહંતો અને કહે છે, ગણધરો સૂત્રને ગંળે છે. શાસનના હિત માટે, તેથી સૂગ પ્રવર્તે છે. અથવા તીર્થંકર કે પ્રાજ્ઞપુરુષ વડે કે પ્રજ્ઞા વડે આd-પ્રાપ્ત અથવા સ્વાધીન કરેલું તે પ્રાજ્ઞાત, પ્રજ્ઞાપ્ત, પ્રાજ્ઞાત કે પ્રજ્ઞાત. તે આ રીતે - અવિપર્યય રૂ૫ત્વથી અર્થને સન્મુખ, નિઃશંસયત્વથી નિયત. ધ - જાણવું તે અભિનિબોધ અથવા અભિનિબોધને વિશે થયેલ કે અભિનિબોધ વડે થયેલ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. જે અર્થને સન્મુખ કાર્યભૂતને નિશ્ચિત જાણે છે, તે આભિનિબોધિક - અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન. તેનું સ્વસંવેદિતરૂપ હોવાથી ભેદના ઉપચારથી •x•x• તે આભિનિબોધિક. તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમ રૂપ છે. - X - X - X - X - - જે સંભળાય છે તે શ્રુત-શબ્દ જ. કેમકે ભાવકૃતનું કારણ હોવાથી કારણમાં કાયોંપચાર કર્યો છે. અથવા જે વડે, જેથી, જે છતે સંભળાય છે તે શ્રત અર્થાત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ છે અથવા શ્રુતના ઉપયોગરૂપ પરિણામથી અનન્યા હોવાથી આત્મા જ સાંભળે છે, માટે આત્મા જ શ્રુત છે. ધૃતરૂપ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. ૨૨૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ તે મન:પર્યવજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અથવા મનના પયય, • ધર્મ અથતિ બાહ્ય વસ્તુના આલોચનાદિ પ્રકારો, તેઓને વિશે જ્ઞાન, તે મન:પર્યાયિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા મતઃપર્યવજ્ઞાન. * * * વન • મતિ આદિ જ્ઞાનાપેક્ષારહિત હોવાથી અસહાય અથવા આવરણ મલરૂ૫ કલંક રહિતતાથી શુદ્ધ અથવા સમસ્ત ઘાતિકર્મના આવરણના અભાવ વડે સંપૂરૂપે ઉત્પન્ન થવાથી સકલ અથવા અનન્ય સદૈશવથી અસાધારણ અથવા ડ્રોયાનનત્વથી અનંત યથાવસ્થિત સમગ્ર ભૂત, વર્તમાન, ભાવિભાવના સ્વભાવનું પ્રકાશક જ્ઞાન તે કેવલજ્ઞાન. કહ્યું છે - એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ, અનંત એવું જ્ઞાન તે કેવલજ્ઞાન. પ્રાયઃ આ જ્ઞાનશબ્દ જ્ઞાન સમાધિકરણ છે. મનઃ પયયિ જ્ઞાનને વિશે તપુરુષ સમાસને બતાવેલ હોવાથી “પ્રાયઃ' છે. અહીં સ્વામી, કાળ, કારણ, વિષય, પરોક્ષવના સાધમ્મચી અને શેષ જ્ઞાનના સભાવથી આદિમાં મતિ અને શ્રુતજ્ઞાનનો ઉપન્યાસ કરેલ છે. તેથી કહે છે . જે મતિજ્ઞાનનો સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનો છે. કેમકે જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે તેટલો જ શ્રુતજ્ઞાનનો છે. • x • સમકિતથી અપતિત જીવાપેક્ષા એ સાધિક ૬૬-સાગરોપમ કાળ છે. બંને જ્ઞાન ક્ષયોપશમહેતુક છે. બંને સામાન્યથી સર્વ પ્રથાદિ વિષયવાળા છે, બંને જ્ઞાન પરોક્ષ છે. મતિશ્રુતજ્ઞાનનો ભાવ હોવાથી જ અવધિ આદિનો ભાવ છે. • x • મતિપૂર્વક શ્રત હોવાથી અથવા વિશિષ્ટ મતિના અંશરૂપ હોવાથી શ્રતની પહેલાં મતિ કહેલ છે. આ અર્થ જણાવતી એક ગાથા પણ છે. કાળ, વિપર્યય, સ્વામી અને લાભના સાધર્મથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહે છે, તે બતાવે છે. પ્રવાહની અપેક્ષાઓ જેટલો મતિ, શ્રdજ્ઞાનનો સ્થિતિકાળ છે તેના આધારભૂત સમકિતથી અપતિત એક જીવની અપેક્ષાએ જેટલો કાળ છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો પણ છે. જેમ મતિ, શ્રુતજ્ઞાનનો વિપર્યય જ્ઞાનમાં થાય છે. એ રીતે અવધિજ્ઞાન પણ મિથ્યાદેષ્ટિ વિર્ભાગજ્ઞાન રૂપ થાય છે. જે મતિશ્રુતનો સ્વામી છે, તે જ અવધિનો સ્વામી છે. વિર્ભાગજ્ઞાની દેવાદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા એક સાથે ત્રણ જ્ઞાનના લાભનો સંભવ છે. કહ્યું છે - કાળ, વિપર્યય, સ્વામીત્વ, લાભસામર્થ્ય વડે મતિ, શ્રુત પછી અવધિજ્ઞાન કહ્યું છે. તથા છાસ્ય, વિષય, ભાવ, પ્રત્યક્ષવના સાધર્મ્સથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહે છે - જેમ અવધિજ્ઞાન છ%ાસ્થને હોય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ હોય છે, જેમ અવધિજ્ઞાનરૂપી દ્રવ્યના વિષયવાળું છે તેમ આ જ્ઞાન પણ છે. વળી અવધિની જેમ આ જ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. બંને જ્ઞાન પ્રત્યક્ષ છે. કહ્યું છે કે - છઠાસ્થd, વિષય, ભાવાદિના સાધર્મથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો ન્યાસ છે. મન:પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાનનો ઉપન્યાસ છે. કારણ અપ્રમત્ત સાદુરૂપ સ્વામીના સાધર્મથી તેનું બધા જ્ઞાનમાં ઉત્તમ છે. તે આ પ્રમાણે - જેમ મન:પર્યવજ્ઞાન - ૪ - જે વડે, જેથી, જે છતે અર્થ જણાય તે અવધિ, નીચે નીચે વિસ્તારપૂર્વક જણાય તે અવધિ, અથવા મર્યાદા વડે જણાય તે અવધિ. અવધિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જ હોય કેમકે અવધિજ્ઞાનના ઉપયોગનો હેતુ છે અથવા જાણવું તે અવધિ - પદાર્થના વિષયનો બોધ, અવધિરૂપ જ્ઞાન તે અવધિજ્ઞાન. - X - X - પર - સર્વ પ્રકારે, ૩મવન - ગવ - અયન - જવું કે જાણવું તે પર્યાય. ર + વ કે અા કે માય તે પર્યવ, પર્યય, પર્યાય. મનમાં કે મનનો પર્યવ, પર્યય કે પર્યાય તે મન:પર્યવ, મન:પર્યય અથવા મન:પર્યાય. સર્વતઃ મનનો બોધ. તે જ જ્ઞાન
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy