SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩|-/૧૯૫ થી ૧૯૮ ૨૯ બૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે ઉત્પન્ન થાય છે - ડિંભ, ડમર, કલહ, બોલ, ખારો, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશત્રપતન, એ પ્રમાણે મહાપુરના મરણ, મહારુધિરનિપાત, દુર્ભુત, કુલરોગ, ગ્રામ રોગ, મડંળ રોગ, નગરરોગ, શવિદના, ક્ષીવેદના, કર્ણ-નખ-દંત વેદના, ઈન્દ્રગાહ, સ્કંદગાહ, કુમારગ્રાહ, ચક્ષગાહ, ભૂતગાહ, એક-બે-ત્રણ કે ચાર દિવસે આવતો તાવ, ઉદ્વેગો, ખાંસી, Iસ, સોસ, તાવ, દહિ, કચ્છકોહણ, અજીર્ણ, પાંડુરોગ, હરસ, ભગંદર, દયશૂળ, મસ્તક-યોનિ-પડખાં-કુક્ષી શૂળ, ગામ-નગર-ઝેડ-કKટ-દ્રોણમુખ-મર્ડબ-પરઆશ્રમ-સંભાહ-સંનિવેશની મસ્કી, પાણ-ધ-જન-કુલનો ય, વ્યસનભૂત અનાર્ય અને તેવા પ્રકારના બીજા બધાં પણ, તે શક્રેન્દ્રનો ચમ લોકપાલ કે સમકાયિક દેવોથી યાવતુ અજાણયાં નથી. શકેન્દ્રના યમ લોકપાલને આ દેવો અાપત્યરૂપ અભિમત છે. [૧૯૬,૧૯૭] અંબ, અંબરિષ, શ્યામ, શાલ, રુદ્ર, ઉપરુદ્ધ, કાલ, મહાકાલ, અસિઝ, નg, કુંભ, વાળુ, વૈતરણી, ખસ્વર અને મહાઘોષ એ પ્રમાણે દર છે. [૧૮] દેવેન્દ્ર દેવરાજ શકના યમલોકપાલનું આયુષ્ય પ્રિભાણ સહિત પલ્યોપમ છે. તેના પત્યરૂપ અભિમત દેવોનું આયુ એક પલ્યોપમ છે. એવી મહાઋહિતવાળો ચાવતુ યમલોકપાલ છે. - વિવેચન-૧૫ થી ૧૯૮ : પ્રેતકાયિક-વ્યંતર વિશેષ, પ્રેતકાયિક દેવોના સંબંધી તે પ્રેમતદેવકાયિક, સંd - કંદર્પ ભાવનાથી વાસિત હોવાથી કંદર્પ દેવોમાં ઉપજેલા, માપયોગ - અભિયોગ ભાવનાથી ભરપૂર હોવાથી આભિયોગિક દેવોમાં ઉપજેલ, ઊંડવ - વિનો, - ઉપદ્રવવિશેષ, વનઇ - શબ્દોથી રાડ, વોન - અવ્યક્ત ક્ષાર વનિ સમૂહ, UTY - પરસ્પર મત્સર, મgયુદ્ધ - વ્યવસ્થારહિત મોટી લડાઈ, મહાસંગ્રામ - વ્યવસ્થાવાળી અને ચકાદિ બૃહસ્થનાવાળી મોટી લડાઈ, • x • ગુડૂત - લોકો અને ધાન્યને નુકસાનકર્તા જ, માંકડ, ઉંદરાદિ જીવો. ઈન્દ્રગ્રહ આદિ ગાંડપણના કારણો, તેના - ઈષ્ટ વિયોગાદિ જન્ય કે ચોરાદિનો ઉપદ્રવ. વક્ષનોદ - શરીરના એક ભાગનો સડો. • x • આદિ - અસુર નિકાયવર્તી ૧૫-પરમાધામી દેવો. તેમાં (૧) અંબનાકોને ઉચેથી પડતા મૂકે. (૨) અંબરીષ-નાકોના ટુકડા કરી, ભાઠામાં પકવવા યોગ્ય બનાવે. (3) શ્યામ-નાસ્કોને શાતન આદિ કરે અને કાળા વણના. (૪) શબલ-સ્નારકોના આંતરડા, હૃદયાદિ ફાડી નાંખે, કાબર ચીતરાવણના. (૫) રૌદ્રનાકોને ભાલાદિમાં પરોવે. (૬) ઉપરૌદ્ર-નાકોના અંગોપાંગ ભાંગી નાખે. (9) કાલનારકોને કડાયા આદિમાં રાંધે, કાળા વર્ણના. (૮) મહાકાલ-નાસ્કોના ચીકણા માંસને ખાંડીને ખાય, વણથી મહાકાળા, (૯) અસિ-નાકોને તલવારથી છેદે, (૧૦) અસિપત્ર-તલવાર આકારના પાંદડા વિકુર્વે. (૧૧) ધનુ કે કુંભ - ધનુષ દ્વારા નારકોના કાન વગેરેને છેદે, ભેદે, બીજી પણ પીડા કરે તે ધનુ - - નાકોને ઘડાદિમાં નાંખી સંધે તે કુંભ, (૧૨) વાલુક ૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કદંબના ફૂલ જેવી વેળમાં નાકોને સંધે. (૧૩) વૈતરણી - લોહી અને પિત્તથી ભરેલ વૈતરણી નદી બનાવે. (૧૪) ખરસ્વર-વજ જેવા કાંટાવાળા ઝાડ પર ચડાવી નારકોને ચીસો પડાવે. (૧૫) મહાઘોષ-રાડો પાડી ભાગતા નારકોને વાડામાં પૂરી દે. • સૂત્ર-૧૯ - દેવેન્દ્ર દેવરાજ શકના વરુણ લોકપાલનું સ્વયંવલ નામક મહાવિમાન કયાં આવેલ છે? ગૌતમાં સૌધામવિતરક મહાવિમાનની પશ્ચિમે સૌધર્મકભ છે, ત્યાંથી અસંખ્ય યોજના ગયા પછી યાવતું બધું સોમ લોકપાલની જેમ જાણવું. તેમજ વિમાન, રાજધાની, યાવતુ પ્રાસાદાવતંસકો વિશે સમજવું, મધ્ય નામમાં ફેરફાર છે. શકના વરણ લોકપાલની આજ્ઞમાં યાવતુ આ દેવો રહે છે – વણકાયિક, વરણ દેવકાયિક, નાગકુમાર, નાગકુમારી, ઉદધિકુમાર, સ્વનિતકુમાર, તાનિતકુમારી અને બીજી પણ તેવા પ્રકારના દેવો, તેની ભકિતવાળા રાવત રહે છે. જબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - અતિવૃષ્ટિ, મેદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુષ્ટિ, ઉદકોભેદ, ઉદકોહીલ, અપવાહ, પ્રવાહ, ગામવાહ યાવતું સન્નિવેશવાહ, urvય યાવતુ તે બધાં વરુણદેવ કે વરુણકાયિક દેવોથી અજાણયા નથી. શકેન્દ્રના વરુણ લોકપાલને આ દેવો યાવતુ અપત્યરૂપ અભિમત છે તે આ - કકોંટક, કર્દમક, અંજન, શંખપાલક, ડું, પલાશ, મોદ, જય, દધિમુખ, અયપુલ, કાતરિક કેન્દ્રના વરુણ લોકપાલનું આય દેશોન બે પલ્યોપમ છે. તેના અપત્યરૂપ દેવોની આયુ એક પલ્યોપમ છે. આવો મહદ્ધિક યાવતું વરુણ લોકપાલ છે.. • વિવેચન-૧૯ : તવ - વેગથી કે ઘણો વરસાદ, સંવ - ધીમી વર્ષ, સુષ્ટિ - ધાન્યાદિ નિષ્પન્ન કરે તેવો, - ધાન્યાદિ ન નીપજે તેવો વરસાદ. ૩થવખેર - ગિરિતટાદિથી જલ-ઉદભવ, તુવર્ધન • તળાવાદિ જળસમૂહ, કાવાદ - પાણીનું થોડું વહેવું, પ્રવાહ • પાણીનું વધારે વહેવું, પાણીથી પ્રાણ ક્ષયાદિ થવા. વટવા - લવણસમુદ્રની ઈશાને અનવેલંધર નાગરાજના આવાસરૂપ કર્કોટક પહાડ છે, તેમાં વસતા નાગરાજ, અપક્ષ - અગ્નિ ખૂણામાં વિધપ્રભ પહાડમાં રહેતા નાગરાજ, મંકન - વેલંબ વાયુકમાર રાજાનો લોકપાલ, પાનવ • ધરણનાગરાજનો લોકપાલ, પંડ્ર આદિ અમારી જાણમાં નથી. • સૂત્ર-૨૦૦ : દેવેન્દ્ર દેવરાજ શકના વૈશ્રમણ લોકપાલનું વભુ નામે મહાવિમાન ક્યાં છે ? ગૌતમ! સૌધમવિલંસક મહાવિમાનની ઉત્તરે છે. બધી વક્તવ્યતા સોમલોકપાલના વિમાન, રાજધાની માફક અહીં જાણવી. યાવતું પ્રાસાદાવતુંસક. શકના વૈભ્રમણ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન-નિર્દેશમાં આ દેવો રહે છે - વૈશ્ચમણકારિક, વૈશ્રમણ દેવકાયિક, સુવર્ણકુમાર, સુવણકુમારી, દ્વિપકુમારકુમારી, દિશાકુમાર-કુમારી, સંતર, વ્યંતરી, આવા બધાં યાવત્ રહે છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy