SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/૭/૧૯૪ ૨૧૩ સંધ્યાપભ મહાતિમાનની નીરો સમક્ષ-પતિર્દિશ અસંખ્ય હજાર યોજન અવગાહ્યા પછી શકના સોમ લોકપાલની સોમા નામે રાજધાની છે. તે લંબાઈ પહોળાઈથી એક લાખ યોજન એટલે જંબુદ્વીપ જેટલી છે. કિલ્લા આદિનું પ્રમાણ વૈમાનિકોના કિલ્લા આદિના પ્રમાણથી અડધું કહેવું સાવત્ પીઠબંધ સુધી કહેવું. પીઠબંધની લંબાઈ-પહોળાઈ ૧૬,૦૦૦ યોજન, ઘેરાવો ૫૦,૫૯૭ યોજનથી કંઈક અધિક છે. પ્રાસાદોની ચાર પરિપાટી કહેતી, બીજી નથી. શક્રેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન-નિર્દેશમાં આ દેવો રહે છે – સોમકાયિકો, સોમદેવકાયિકો, વિશ્વકુમાર, વિદ્યુતકુમારી, અગ્નિકુમાર, અગ્નિકુમારી, વાયુકુમાર, વાયુકુમારી, ચંદ્રો, સૂયો, ગ્રહો, નો, તારાઓ. તેવા પ્રકારના બીજા પણ બધા દેવો તેમની ભક્તિમાં પક્ષમાં-તાબામાં રહે છે. આ બધાં દેવો શકેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા યાવત્ નિર્દેશમાં રહે છે. જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે – ગ્રહદંડો, ગ્રહમુસલો, ગ્રહગર્વિતો, એ પ્રમાણે ગ્રહયુદ્ધો, ગ્રહ શ્રૃંગાટકો, ગ્રહાપસવ્યો, અભો, અભવૃક્ષો, સંધ્યા, ગાંધર્વનગરો, ઉલ્કાપાતો, દિગ્દાહો, ગારવો, વિજળી, ધૂળવૃષ્ટિ, યૂપો, યક્ષાલિપ્તો, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષો, સૂર્યપરિવેષો, પ્રતિચંદ્રો, પ્રતિસૂર્યો, ઇન્દ્રધનુષ, ઉદકમત્સ્ય, કપિહસિત, અમોઘ, પૂર્વવાયુ, પશ્ચિમવાયુ યાવત્ સંવર્તક વાયુ, ગ્રામ દાહો યાવત્ સંનિવેશદાહો, પ્રાણ-જન-ધન-કુલક્ષયો, વ્યસનભૂત અનાર્ય તથા તેવા પ્રકારના બીજા, તે બધાં શક્રેન્દ્રના સોમ લોકપાલથી અજ્ઞાત, દૃષ્ટ, અશ્રુત, મુય, અવિજ્ઞાત નથી અથવા તે બધાં સોમકાયિક દેવોથી અજાણ્યા નથી. શક્રેન્દ્રના સૌમ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે – અંગાક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્વર, ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ, રાહ... શક્રેન્દ્રના સોમ લોકપાલની ×િભાગસહ પલ્યોપમની સ્થિતિ છે. તેના અપત્યરૂપ અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. સોમ લોકપાલ આવી મહાઋદ્ધિવાળો છે. • વિવેચન-૧૯૪ : ઘણાં યોજનો પછી યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું – ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં ક્રોડ યોજન, ઘણાં કોટાકોટિ યોજન સુધી ઉંચે દૂર ગયા પછી સૌધર્મ કલ્પ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત, સૂર્યની કાંતિના સમૂહ જેવા વર્ણવાળો, અસંખ્ય યોજન કોડાકોડી લંબાઈ-પહોળાઈવાળો, અસંખ્ય કોડાકોડી યોજન પરિધિથી છે. તેમાં ૩૨લાખ વિમાનાવાસો કહ્યા છે, તે બધાં રત્નમય, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. તે સૌધર્મકલ્પના બહુમધ્ય દેશ ભાગે જઈને-સૂર્યાભ વિમાનની વક્તવ્યતા છે, તે મુજબ અહીં કહેવી. કેટલી કહેવી? નવા ઉત્પન્ન સોમ લોકપાલના રાજ્યાભિષેક સુધી કહેવી. અહીં કહી નથી. - x - વૈમાનિકોના સૌધર્મ વિમાનમાં રહેલ મહેલ, કિલ્લા, દ્વારાદિના માપ કરતા સોમલોકપાલની નગરીમાં અર્ધું માપ કહેવું. અહીં સુધર્મસભાદિ સ્થાનો નથી. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કેમકે તે સ્થાનો સોમના ઉત્પત્તિ સ્થાને હોય છે.. સોમના પરિવારભૂત દેવો તે સોમકાયિક. સોમ લોકપાલના સામાનિક દેવો અને તેના પરિવારરૂપ તે સોમદેવકાયિક. - ૪ - સોમવું ભક્તિ-બહુમાન કરનારા તે તમવેિવો. સોમને પ્રયોજનમાં સહાયક તે તત્પાક્ષિ. સોમની ભાર્યાની માફક અત્યંત વશ અથવા સોમ તેનું પોષણ કરે છે માટે તમારવો - ૪ - ૨૧૮ વિંક - મંગલાદિ ત્રણ, ચાર ગ્રહોની જે તિર્થી દંડ જેવી શ્રેણી તે. પ્રભુસન - ગ્રહોની ઉર્ધ્વ શ્રેણિ, પ્રશનિત - ગ્રહોનો અવાજ, ગ્ર યુદ્ધ - એક દક્ષિણ અને ઉક ઉત્તરમાં એક નક્ષત્રમાં બે ગ્રહોનું રહેવું. પ્રજ્ઞ શ્રૃંગાટ - શીંગોડા આકારે ગ્રહોનું રહેવું. પ્રાપસવ્ય - ગ્રહોની વાંકી ચાલ. - ૪ - ગંધર્વનર - આકાશમાં વ્યંતરે કરેલ નગરાકાર આકૃતિ. કાપાત - રેખા અને પ્રકાશવાળું તારાની પેઠે જે ખરવું. વિવા - મોટા નગરના ઉજાસની જેમ કોઈ એક દિશામાં નીચે અંધકાર, ઉપર પ્રકાશ. યૂપન્ન - શુક્લપક્ષે એકમ આદિ ત્રણ દિવસ, જે વડે સંધ્યાના છેડા ઢંકાય. યક્ષદીપ્ત - આકાશમાં વ્યંતકૃત્ ભડકા. ભૂમિના - ધૂમ્રવર્ણી, મહિલા - આપાંડુર, રત્નોધાત દિશાનું રજસ્વલત્વ. પશ્ચિત્રંર્ - બીજા ચંદ્ગો. વામજી - ઈન્દ્રધનુના ખંડો, પિક્ષિત - વિજળીનો ઝબકારો, પ્રમોદ - સૂર્ય ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણના વિકારજન્ય લાલ કે કાળા ઉંચા કરેલા ગાડાના આકારના લિંસોટા, પૂર્વાદિ વાયુ પ્રતીત છે. - x - ૪ - [વાયુના નામોની નોંધ મૂળ વૃત્તિ મુજબ જાણવી.] હમણાં કહેલ ગ્રહ દંડાદિના પ્રાયિક ફળને દર્શાવતા કહે છે – બળના ક્ષય, લોકમરણ... તેના ફળરૂપે પ્રાણક્ષયાદિ જ છે એટલું જ નહીં, પણ જે બીજા પણ પ્રાણક્ષયાદિ સમાન છે, અપત્તિરૂપ અને પાપરૂપ છે, તે બધાં ઉપદ્રવો તેના ફળરૂપે છે. તે બધાં ઉપદ્રવો સોમ લોકપાલથી અજાણ્યા નથી. અશાતાતિ પદો-અનુમાનથી અજાણ્યા, પ્રત્યક્ષાપેક્ષાએ નહીં જોયેલ, બીજાથી અણસાંભળેલ, મનની અપેક્ષાએ યાદ ન કરેલ, અવધિ અપેક્ષાએ અવિજ્ઞાન. મહાવઘ્ન - પુત્ર સ્થાનીય દેવો, અભિન્નાવ - અભિમત વસ્તુ કરનાર હોવાથી. - ૪ - ૪ - અંગારકાદિ દેવો પુત્ર જેવા છે. - X + X - • સૂત્ર-૧૯૫ થી ૧૯૮ : [૧૯૫] દેવેન્દ્ર દેવરાજ શકના યમ લોકપાલનું વરશિષ્ટ નામે મહાવિમાન ક્યાં આવેલ છે? ગૌતમ! સૌધમવિહંસક મહાવિમાનની દક્ષિણે સૌધર્મકલ્પી અસંખ્ય હજાર યોજન ગયા પછી શક્રેન્દ્રના યમ લોકપાલનું તરશિષ્ટ નામક મહાવિમાન છે. તે ૧૨ લાખ યોજન લાંબુ-પહોળું છે, ઇત્યાદિ ‘સોમ’ના વિમાન માફક યાવત્ અભિષેક, રાજધાની, પ્રસાદ પંક્તિ સંબંધે પણ એ જ રીતે સમજવું. શક્રેન્દ્રના યમ લોકપાલની આજ્ઞામાં યાવત્ આ દેવો રહે છે. તે આ – યમકાયિક, યમદેવકાયિક, પેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુકુમાર, અસુકુમારી, કંદર્પ, નકપાલ, અભિયોગો અને તેવા બીજા બધાં દેવો તેની ભક્તિવાળા, પાવાળા, તાળે રહેનારા છે. - ૪ -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy