SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ B/-/૧/૧૬૦ ૧૮૩ વેસન - ઉત્તરનો દિકપાલ, મન - પ્રશાંતરૂપા ચંડિકા, ચંડિકા જેવી રૌદ્રરૂપા - મહિષાસુરનો નાશ કરનારી, રાજા-ઈશ્વર-તલવ-માડંબિક-શ્રેષ્ઠી. પUT - ચાંડાલ, પૂજ્ય, અતિશયથી નમે છે. નવ - પૂજ્ય, સાધારણ પ્રણામ. ઉપસંહારાર્થે કહે છે – જે પુરુષ, પશુ આદિ પૂજ્યાપૂજ્યોને નમે છે. • સૂત્ર-૧૬૦-અધુરેથી ૧૬૩ : ત્યારે તે તામતિ મૌર્યપુત્ર, તે ઉદર, વિપુલ, પ્રદત્ત, ગૃહિત બાલતપોકમથી શક, રુક્ષ વાવતુ નાડી દેખાતા હોય તેવા થઈ ગયા ત્યારે તે તામલિ લાલતપરવીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ અનિત્ય જાગરિકાથી જાગતા આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત ચાવતુ સંકલ્પ થયો. હું આ ઉદાર, વિપુલ ચાવતુ ઉંદરા, ઉદાd, ઉત્તમ, મહાનુભાગ તોકમથી શુક, રૂક્ષ ચાવતુ નસો દેખાતો થઈ ગયો છે. તો જ્યાં સુધી મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ છે, ત્યાં સુધીમાં મારું શ્રેય એ છે કે કાલે યાવતુ સૂર્ય ઉગે પછી તામલિdી નગરીમાં જઈ મેં દેખીને બોલાવેલા, પાખંડીઓ, ગૃહરણો, પૂર્વપરિચિત, પશ્ચાતુ પરિચિત, પસિસંગતિને પૂછીને તામલિપ્તીની મધ્યેથી નીકળીને પાદુકા કુંડિકાદિ ઉપકરણ, કાઠપણ એકાંતમાં મુકીને તામવિતી નગરીના ઈશાનકોણમાં નિતનિક મંડલને આલેખીને, સંલેબના તપમાં આત્માને જોડીને, ભોજન-પાનનો ત્યાગ કરી, વૃક્ષ માફક સ્થિર થઈ, કાળની આકાંક્ષા સિવાય વિચરવું. એમ વિચારી કાલે યાવત સૂર્ય ઉગ્યા પછી ચાવતું પૂછીને તક્ષલિપ્તીમાં એકાંતે જઈને યાવહ્ આહાર, પાણીનો ત્યાગ કરી, પાદપોપગમન સ્વીકાર્યું. • • તે કાળે બલિચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત હતી. [૧૬૧] ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણાં અસુર કુમાર દેવદેવીઓએ તામલિ ભાલતપરવીને અવધિ વડે જોયો. પછી પરસ્પર બોલાવીને આ પ્રમાણે કર્યું - હે દેવાનુપિયોબલિરંચા સજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત છે દેવાનુપિયો આપણે ઈન્દ્રાધીન અને ઈન્દ્રાધિષ્ઠિત છીએ. ઈન્દ્રના તાબે કાર્ય કરીએ છીએ. હે દેવાનપિયો આ તામતી લાલતપસ્વી મહિતી નગરી બહાર ઈશાનખૂણામાં નિર્વનિક મંડલને લેખીને સંલેહણા તપ સ્વીકારી, ભોજનપાનને ત્યજી, પાદોપગમન અનશને રહ્યો છે. હે દેવાનુપિયો એ શ્રેય છે કે આપણે તમલિ બાલતપરવીને બલિચંચા રાજધાનીની સ્થિતિ સંકલ્પ કરાવીએ એમ કરીને પરસ્પર એકબીજા સંમત થઈને, બલીવંચાની કીક મધ્યેથી નીકળીને ક્યાં કેન્દ્ર ઉત્પાત પર્વત છે ત્યાં આવીને વૈક્રિય સમુઘાત વડે સમવહત થઈ યાવતુ ઉત્તરવૈકિચરૂપોને વિદુર્વે છે. પછી ઉત્કૃષ્ટ, વરિત, ચપળ, ચંડ, જયવતી, નિપુણ, સીંહ જેવી, શીઘ, ઉદભૂત અને દિવ્ય દેવગતિ વડે તિજી અસંખ્ય દ્વીપ સમુદ્રોની વચ્ચે જે જંબૂદ્વીપ હીપ છે, ત્યાં આવીને, ભરતોમાં જ્યાં તામલિસ્તી નગરી છે, જ્યાં તામલિ મૌર્યપુત્ર છે, ત્યાં આવે છે. ત્યાં આવીને તામતિ બાલતપરવીની ઉપર, બંને બાજુ ચારે દિશાએ ૧૮૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રહીને દિવ્ય-દેવABદ્ધિ, દેવહુતિ, દેવાનુભાવ, બગીશવિધ નાટ્યવિધિ દેખાડે છે. પછી તામલિ લાલતપસ્વીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, વદી, નમી, આમ કહ્યું - હે દેવાનુપિયા અમે બલિચં રાજધાનીમાં રહેતા ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ આપ દેવાનુપિયને વંદન-નમસ્કાર યાવત પર્યાપાસના કરીએ છીએ. હે દેવાનુપિય! અમારી બલિચંશ રાજધાની હાલ ઈન્દ્ર, પુરોહિત રહિત છે. અમે બધા ઈન્દ્રાધીન, ઈન્દ્રિધિષ્ઠિત, ઈન્દ્રાધીનકા છીએ. દેવાનપિય! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો, સ્વામિત્વ સ્વીકારો, મનમાં લાવી, તે સંબંધે નિદાન કરો, કે તમે કાળમાસે કાળ કરીને બલિરંચા રાજધાનીમાં (ઈન્દ્રરૂપે ઉતia થશો. ત્યારે તમે અમારા ઈન્દ્ર થશો. ત્યારે તમે અમારી સાથે દિવ્યભોગોને ભોગવતા વિચરશો. ત્યારે તે તામલિ બાલતપસ્વીએ બલિચંચા રાજધાનીના રહીશો ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ આમ કહ્યું ત્યારે આ અર્થનો આદર ન કર્યો, સ્વીકારી નહીં મૌન રહ્યો. ત્યારે તે બલિચંયાના રહિશ ઘણાં અસુકુમાર દેવદેવીઓએ તામતિ મૌર્યપુરને બે-ત્રણ વખત ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્ છે દેવાનુપિયા અમારી બલિચંચા ઈન્દ્રરહિત છે યાવતુ તમે તેના સ્વામી થાઓ. ચાવતુ બે-ત્રણ વાર આમ કહેવા છતાં ચાવ4 તામતિ મૌન રહ્યો. ત્યારે તે બલિચંચાના ઘણાં સુકુમાર દેવ-દેવીઓનો તામલિએ અનાદર કરતા, તેમની વાત ન સ્વીકારાતા જે દિશામાંથી આવ્યા હતા. ત્યાં પાછા ગયા. [૧૬] તે કાળે, તે સમયે ઈશાન ઈન્દ્ર, પુરોહિતરહિત હતો. ત્યારે તે તામલિ બાલતપરસ્તી પતિપૂર્ણ ૬૦,૦૦૦ વર્ષનો પયય પાળીને, દ્વિમાસિક સંવેદનાથી આત્માને જોડીને ૧૨૦ ભકત અનશન વડે છેદીને કાળમાસે કાળ કરી ઈશાન કો ઈશાનાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશયામાં. દેવદુષ્યથી આવરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી, ઈશાન દેવેન્દ્રના વિરહકાળ સમયે ઈશાન દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે ઈશાન દેવેન્દ્ર દેવરાજ જે તરત જન્મેલ, તેણે પંચવિધ પયતિથી વયિિતભાવપૂર્ણ કર્યો. તે આ - આહાર પયત વાવતુ ભાષામન પતિ ત્યારે તે બલિયં રાજધાનીના રહીશો ઘણાં અસુર કુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીને કાલગત જાણી ઈશાન કરે દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો જોઈને ઘણાં ક્રોધિત-કુપિત-ચંડિક થઈ ગુસ્સામાં ધમધમતા બલિચંચા રાજધાનીની વચ્ચેથી નીકળીને ઉત્કૃષ્ટ ચાવતુ ગતિથી ભરત ક્ષેત્રના તામવિતી નગરમાં તામલિ ભાલતપસ્વીના શરીર પાસે આવ્યા. (તામલિના મૃતકને) ડાબે પગે દોરડી બાંધી. તેના મુખમાં ત્રણવાર યુકી, તમલિનીના શૃંગાટક-નિક-ચતુર્કચત્વમહાપથ-થોમાં મુડદાને ઢસેડતા મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા-પોતાની મેળે વપરતીનો વેશ પહેરી, પ્રાણામાં પતયાથી પવજિત તે તમલિ બાલતપસ્વી કોણ ? ઈશાન કર્ભે થયેલ દેવેન્દ્ર દેવરાજ ઈશાન કોણ ?
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy