SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૧૧૪ થી ૧૧૬ ૧૫ ૧૩૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રેમવૃત્તિકા કે પ્રેમપત્યયા. એ જ રીતે હેપવૃતિકા કે દ્વેષપત્યયા મૂછ છે. [૧૧૫] મૂછથિી ઉત્પન્ન થયેલ કર્મનો ક્ષય આરાધના વડે થાય છે. તેથી ત્રણ સૂગ વડે આરાધના કહે છે - સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - આરાધવું તે આરાધના. તે જ્ઞાનાદિ વસ્તુને અનુકૂલ વર્તવાપણું અર્થાત્ નિરતિચાર જ્ઞાનાદિનું સેવન કરવું. શ્રત અને સાત્રિરૂપ ધર્મ વડે વર્તે તે ધાર્મિક-સાધુઓ, તેઓ સંબંધી જે ક્રિયા તે ધાર્મિકી, એવી જે આરાધના તે ધાર્મિકારાધના. કેવલીઓની - જે શ્રતઅવધિ-મનપર્યવ-કેવલજ્ઞાનીની જે ક્રિયા તે કેવલિકી. એવી જે આરાધના તે કેવલિક આરાધના. “શ્રતધર્મમાં વિષયના ભેદથી આરાધના ભેદ કહ્યો છે. કેવલિ આરાધના” તેમાં ફળના ભેદ વડે આરાધનાનો ભેદ કહેલ છે. તેમાં ભવનો અંત, તેની ક્રિયા તે અંતક્રિયા - ભવનો છેદ, તેના હેતુરૂપ જે આરાધના શૈલેશીરૂપ છે તે ઉપચારથી અંતક્રિયા છે. તે ક્રિયા ક્ષાયિકજ્ઞાન હોતો જ કેવલીઓને થાય છે. તથા દેવલોકોને વિશે, પણ જ્યોતિશ્ચકમાં નહીં. દેવાવાસ વિશેષ વિમાનો અથવા વન્ય - સૌધમિિદ વિમાનો અને તેની ઉપર વેચકાદિ કલા વિમાનોમાં જેમનો ઉપપાત-જન્મ, જે આરાઘના દ્વારા પ્રાપ્ત થાય તે કલ્પવિમાનોપપત્તિકા જ્ઞાન આદિ આરાધના, તે શ્રુતકેવલી વગેરેને હોય. આવા ફળવાળી આરાધના અનંતર ફલ દ્વાર વડે કહી. પરંપરાએ તો ભવાંત ક્રિયાને અનુસરનારી જ છે. - જ્ઞાનાદિ આરાધના હમણાં કહી, તે આરાધનાના ફળભૂત તીર્થકરો છે અથવા અથવા તે આરાધના તીર્થકરોએ સમ્યક્ આરાધી છે કે બીજાઓને ઉપદેશેલી છે. તે કારણથી બે સ્થાનકના સંબંધ વડે તીર્થકરોને કહે છે [૧૧૬] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પા એટલે રાતા કમલની માફક સુંદર વર્ણવાળા - પાગૌ-રાતા તથા ચંદ્ર માફક ગૌ-શુક્લ. અહીં ગાથા કહે છે - પાપભ, વાસુપૂજ્ય લાલવર્સી, શશિ, પુષ્પદંત (ચંદ્રપ્રભ-સુવિધિ] ચંદ્ર જેવા શેત છે. સુવત, નેમી કાળા વર્ણના છે. પાર્થ, મલ્લી પ્રિયંગુની આભા જેવા નીલા છે. એ રીતે તીર્થકરનું સ્વરૂપ કહ્યું. તીર્થને કરનાર હોવાથી તીર્થકર છે. તીર્થ એટલે પ્રવચન, આ કારણથી પ્રવચનના એક વિભાગરૂપ પૂર્વવિશેષને બે સ્થાનક વડે કહે છે. • સૂત્ર-૧૧૭ થી ૧ર૦ :[૧૧] સત્યવાદ [છા પૂર્વની બે વસ્તુ કહી છે. [૧૧૮] પૂવભિાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, પૂવફાળુની, ઉત્તરફાગુનીના બન્ને તારા છે. [૧૧] મનુષ્યત્ર અંતર્ગત બે સમુદ્રો કહ્યા છે - લવણ, કાલોદ. [૧૨] બે ચકવત કામભોગોને ન તજીને અવસરે આયુ પૂર્ણ કરીને નીચે સાતમીyધીમાં આપતિષ્ઠાનનરકમાં નૈરસિકરૂપે ઉત્પન્ન થયા - સુભૂમ, GISE d. • વિવેચન-૧૧૩ થી ૧૨૦ : [૧૧] સત્યપવાદ - જીવોના હિત માટે તે સત્ય-સંયમ કે સત્યવચન જેમાં છે, વળી ભેદ સહિત અને પતિપક્ષ. પ્રકર્ષથી કહેવાય છે, તે સત્યપવાદ એવું જે પૂર્વ, તે સર્વશ્રુતથી પૂર્વે ચાયેલ હોવાથી સત્યપ્રવાદ પૂર્વ, તે છઠું છે. તેનું પ્રમાણ છ પદ અધિક એક કોટિ છે. તે પૂર્વની બે વસ્તુ છે. તે વસ્તુ અધ્યયનાદિની માફક પૂર્વના વિભાગ વિશેષ છે. હમણાં જ છઠા પૂર્વનું સ્વરૂપ કહ્યું છે. હવે પૂર્વ શબ્દના સમાનપણાથી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનું સ્વરૂપ કહે છે. | [૧૧૮] સૂત્ર સુગમ છે. નક્ષત્રના પ્રસંગથી બીજા નક્ષત્રના સ્વરૂપને ત્રણ સૂત્ર વડે કહે છે - ઉત્તરા. આદિ સુગમ છે. નક્ષત્રવાળા દ્વીપો અને સમુદ્રો હોય છે માટે સમુદ્ર દ્વિસ્થાનકને કહે છે . ‘તોr 'feત્યાર.. [૧૧] મધ્યમાં, મનુષ્યોની ઉત્પતિ આદિ વિશિષ્ટ આકાશ ખંડના ૪પ-લાખ યોજન પ્રમાણવાળો મનુષ્ય ક્ષેત્ર. શેષ સુગમ છે. મનુષ્ય ક્ષેત્રના પ્રસંગથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ઉત્તમ પુરુષોના નરકગામીપણાએ બે સ્થાનકને કહે છે [૧૨] બે ચક્રવર્તી આદિ. રત્નભૂત ચક વિશેષથી વર્તવાનો આચાર જેનો છે. તે બે ચકવર્તી; વામ એટલે શબ્દ, રૂપ. મા એટલે ગંધ, રસ, સ્પર્શ તે કામભોગ અથવા મનને ગમતા તે કામ, ભોગવાય તે ભોગ - શદાદિ. તે કામભોગો જે બંને વડે નથી છોડાયેલા તે બે ચક્રવર્તીઓ શાસ્ત્રમાસ - x• એટલે મરણના અવસરે મૃત્યુ પામીને નીચે સાતમી પુસ્તીમાં-તમત્તમા નરકમાં, અય શબ્દના ગ્રહણ વિના ઉપરશું વિચારતાં રત્નપ્રભા પણ સાતમી થાય, તેથી અથ શબ્દનું ગ્રહણ કર્યું છે. પાંચ નકાવાસના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નૈરયિકપણાએ ઉત્પન્ન થયા, તે આઠમો સુભૂમ અને બારમા બ્રહ્મદત્ત ચકી. ત્યાં તે બંનેની 33-સાગરોપમની સ્થિતિ છે. - નારકોની અસંખ્યાત કાલ પણ સ્થિતિ હોય છે. ભવનપતિ આદિની સ્થિતિને દર્શાવતા પાંચ સૂત્રો કહે છે • સૂત્ર-૧૨૧ થી ૧૨૬ : [૧૧] અસુરેન્દ્રને વજીને ભવનવાસી દેવોની દેશ ઊન બે પલ્યોપમ સ્થિતિ કહી છે. - - સૌધર્મકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ને સાગરોપમ કહી છે, ઇશાન કયે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમ કહી છે. સનકુમાર કામાં દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે, માહેન્દ્ર કયે દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની સ્થિતિ છે. [૧રર ને કલ્પોમાં કઆ દેિવી] ઓ કહી છે - સૌધર્મ અને ઇશાનમાં. [૧૩] બે કહ્યોમાં દેવો તેજલેશ્યી કહ્યા છે - સૌધર્મમાં, ઈશાનમાં. [૨૪] બે કલ્પોમાં દેવો કાયપરિસાસ્ક કહ્યા છે . સૌદામમાં, ઈરાનમાં, બે કલ્પોમાં દેવો પણ પરિચાક કહ્યા છે - સનતકુમારમાં, માહેન્દ્રમાં., બે કપોમાં દેવો ય પરિચક કહ્યા છે . બહાલોકમાં, લતકમાં, બે કલ્પોમાં દેવો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy