SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪/૧૦૯ ૧૨૯ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બોધને સત તથા અસતના વિશેષણના અભાવથી હોય છે - x x x • કથંચિત શબ્દના સ્વીકારના અભાવે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન, અજ્ઞાન જ છે. કહ્યું છે કે - જેમ દુર્વચન તે અવચન તથા અસતી સ્ત્રીનું કુત્સિતશીલ તે અશીલ છે, તેમ મિયાદેષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે. તથા મિથ્યાર્દષ્ટિનો અભિપ્રાય જ્ઞાન નથી, કેમકે મિથ્યાત્વ આદિની જેમ તે સંસારનો હેતુ છે. • x - ૯-સાગારોપયોગ-આકાર સહિત, વિશેષાંશ ગ્રહણ શકિતરૂપ લક્ષણ વડે જે ઉપયોગ વર્તે તે જ્ઞાનોપયોગ છે, તેના વડે યુક્ત તે સાકારોપયુક્તા. અનાકાર તે તેનાથી વિલક્ષણ દર્શન-ઉપયોગ છે. કહ્યું છે - જે પદાર્થોનું સામાન્યપણે ગ્રહણ કરવું પણ આકાર વડે નહીં અર્થાત્ અવિશેષ અર્થોનું ગ્રહણ તે દર્શન હોમ સિદ્ધાંતમાં કહ્યું છે. દર્શન વડે જે ઉપયુક્ત તે અનાકારોપયુક્ત છે. ૧૦-આહારક-ઓજસુ, લોમ અને કવલ આદિના ભેદ વિશેષ આહારને ગ્રહણ કરનારા. કહ્યું છે કે - બધા અપયતિક જીવો ઓજાહારવાળા જાણવા, બધાં પયક્તિા જીવો લોમાહારવાળા જાણવા અને વલાહાર તે પ્રક્ષેપ, તેની ભજના જાણવી. તેમાં એકેન્દ્રિય જીવો, દેવો અને નાકોને કવલાહાર નથી, શેષ સંસારી જીવોને કવલાહાર હોય છે. અનાહાક તો - વિગ્રહગતિને પામેલા, કેવલી સમુદ્ધાત કરતા, અયોગી અને સિદ્ધના જીવોને જાણવા. બાકીના બધા જીવો આહારક હોય છે. ૧૧-સમાષક-ભાષા પયક્તિ વડે પર્યાપ્તા અને અભાપક-ભાષા પતિ વડે. અપMિા , અયોગી અને સિદ્ધો. ૧૨-ચરમ તે જેઓને છેલ્લો ભવ થશે તે જીવો અને અચરમ-તે ભવ્યપણું હોવા છતાં જેને છેલ્લો ભવ નથી તે જીવો. ૧૩-સશરીરી-પાંય શરીરમાંથી યથા સંભવ શરીરવાળા તે સંસારી જીવો અને અશરીરી તે શરીરના અભાવવાળા જીવો અર્થાત્ સિદ્ધો. આ સંસારી અને સિદ્ધના જીવો મરણ અને અમરણ ધર્મવાળા છે, તેઓ પ્રશસ્ત-પ્રશસ્ત મરણ એવા બે ભેદે હોવાથી પ્રશસ્ત-અપશસ્ત મરણને કહે છે • સૂત્ર-૧૧૦ - ૧-શ્રમણ ભગવંત મહાવીર શ્રમણ નિર્મન્થોને માટે બે મરણ સદા વવ્યિા નથી, સદા કીર્તિત કય નથી, સદા વ્યક્તરૂપે કહા નથી, સદા પસંસ્થા નથી અને તેના આચરણની અનુમતિ આપી નથી તે - વલાદમરણ, વશામિરણ. એ જ રીતે નિદાન મરણ, તદ્ભવમરણ. ૩-પર્વતથી પડીને મરણ, વૃક્ષથી પડીને મરણ. ૪-જળપવેશ, અનિપ્રવેશ. પ-વિષભક્ષણ, શપહાર, ૬બે મરણ સાવ નિત્ય અનજ્ઞાત નથી અને કારણે નિષિદ્ધ નથી - વૈહાયસ અને શ્રદ્ધપૃષ્ઠ. શ્રમણ ભગવત મહાવીરે શ્રમણ નિક્શિોને નિત્ય વર્ણવ્યા છે - ચાવ4 - અનુમતિ આપી છે તે . પાદપોપણમન અને ભકતપત્યાખ્યાન. ૮-wાદપોપગમન બે ભેદે - નિહરિમ અને અનિહાંમિ. ૯-ભકત પ્રત્યાખ્યાન બે ભેદ - નિહરિમ અને અનિહરિમ. તે નિયમથી સપતિકર્મ છે. [59]. વિવેચન-૧૧૦ - સૂગ સુગમ છે. વિશેષ એ કે - બે મરણ, શ્રમણ ભગવંત મહાવીરે કહ્યા નથી, જે તપ કરે તે શ્રમણ, તે શાક્યાદિ પણ હોય. કહ્યું છે કે - નિર્ગ, શાક્ય, તાપસ, ૌકિ, આજીવિક એ પાંચ પ્રકારે શ્રમણો છે. તેથી તેનો નિષેધ કરવા કહે છે - બાહ્ય અત્યંતર પરિગ્રહથી મુક્ત તે નિર્ણો - સાધુને બે મરણ સ્વીકાર્ય ફળપ્રવૃત્તિ વડે સદા કહ્યા નથી, ઉપાદેય બુદ્ધિ વડે નામથી ઉચ્ચાર્યા નથી, સ્પષ્ટ વાણી વડે બે મરણ કહ્યા નથી, પાઠાંતરથી તે મરણ કરનારને વખાણ્યા નથી, તેમ કરો એવું પણ તેમના માટે કહ્યું નથી તે (૧) વલાયમરણ - સંયમથી નિવૃત્ત થયેલાનું પરીષહ વગેરેથી બાધિત હોવાથી જે મરણ તે વલભરણ અને (૨) વશામરણ - તેલયુક્ત દીવાની શિખાને જોઈ વ્યાકુળ બનેલ પતંગીયા આદિ માફક ઇન્દ્રિયોને વશવર્તીનું જે મરણ, તે વશામરણ. કહ્યું છે કે સંયમયોગથી વિષાદ પામેલાનું મરણ તે વલભરણ અને ઇન્દ્રિયોને વશ થયેલાનું જે મરણ તે વશાd મરણ. એ બે મરણ શ્રમણોને [નિષેધ્યા છે.] શ્રમણોને. આ આ અભિલાપ વડે આગળના સૂત્રો જણાવે છે - નિદાન એટલે ત્રાદ્ધિ, ભોગાદિ પ્રાર્થના, તે પૂર્વકનું મરણ તે નિદાનમરણ અને જે ભવમાં જીવ વર્તે છે તે ભવને યોગ્ય જ આયુ બાંધીને મરનારનું મરણ તે તદ્ભવ મરણ. તે સંખ્યાત આયુવાળા મનુષ્યને અને તિચિને હોય છે. તેઓને જ તદ્ભવાયુબંધ થાય. કહ્યું છે - અકર્મભૂમિક મનુષ્યો, તિર્યંચો, દેવગણ અને નૈરયિકો સિવાય બાકીના કેટલાંક જીવોને તદ્ભવમરણ હોય છે. બુકિા આદિ શરા વડે પોતાના શરીરને વિદારવું તે શાસ્ત્રાવપાટન મરણ છે. તે શીલભંગની રક્ષા આદિ કારણે થાય, પાઠાંતરથી કારણ વડે બે મરણ ભગવંતે નિષેધેલ નથી. તે આ છે– વૈહાયસમરણ-વૃક્ષની શાખાએ ઊંચે બંધાવાથી, આકાશમાં થયેલ મરણ અને વૃદ્ધwટ મરણ-ગીધો વડે સ્પશવુિં અથવા ગીધોને ખાવા યોગ્ય જે પીઠ અને ઉપલક્ષણથી હાથી, ઉંટ વગેરેના પેટ આદિ અવયવોમાં પેસવાથી મરણવાની ઇચ્છાવાળા મહાસત્વવાનું જીવનું જે મરણ તે ગૃદ્ધસ્કૃષ્ટ મરણ છે. - X - અપશસ્ત મરણ પછી તે પ્રશસ્તમરણ ભવ્યજીવોને થાય છે, તે કહે છે - બે મરણ - પાદપ એટલે વૃક્ષ. તે છેદાઈને જેમ પડે તેમ. ઉપગમા-અત્યંત ચેષ્ટા રહિતપણે જેમાં રહેવું તે પાદપોપગમત અને ભકત-ભોજન, તેમાં ચણારહિતપણે પાદપોપગમનની જેમ નથી, પ્રત્યાખ્યાન-વર્જન જેમાં છે તે ભક્ત પ્રત્યાખ્યાન. નીહરિમ-જે વસતિના એક વિભાગમાં કરાય, તે સ્થાનથી શરીરનું નિર્હરણ બહાર કાઢવાથી, તે નિહરિમમરણ. વળી જે પર્વતીય ગુફાદિમાં કરાય તે અનિહરિમ અર્થાત્ તેને ત્યાંથી બહાર કાઢી સંસ્કારિત કરાતું નથી. અહીં • x • નિયમથી અપતિકર્મ-શરીરની પ્રતિક્રિયાહિત પાદપોપગમ કહેવાય છે. કહ્યું છે - સિંહાદિ વડે પરાભૂત, સ્થિરચિત કરીને, વળી આયુષ્યના અંતને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy