SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૫ થી ૯૦ ૧૧૧ બબ્બેરોહિતા યાવત રૂાયકૂલા, ગ્રાહતી, દૂહવતી, પકવતી, તdજલા, માલા, ઉન્મત્તજલા, ક્ષીરોદા, સિંહોતા, અંતાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીસ્માલિની એ પ્રત્યેક નદી ભળે છે. ભળે - કરછ, સુકચ્છ, મહ૭, કચ્છાવતી, વર્ણ, મંગલાવતું, પુષ્કલ, કલાવતી, વત્સ, સુવત્સ, મહાવત્સ, વસાવતી, રમ્ય, રમ્યક, મણીય, મંગલાવતી, પમ, સુપમ, મહાપદ્મ, પદ્માવતી, શંખ, નલિન, કુમુદ, સલિલાવતી, વા, સુવા, મહાવા, વહાવતી, વલ્થ, સુવષ્ણુ, ગંધિલ અને ગંધિલાવતી એ દરેક વિજયો બળે છે. બબ્બે - ક્ષમા, ક્ષેમપુરી, રિસ્ટ, રિટપુરી, ખગી, મંજૂષા, ઔષધિ, પંડરીકિણી, સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રલંકા, અંકાવતી, પમવતી, શુભા, રતનસંચયા, અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા, અપરા, અશોકા, વિગતશોકા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખગ પુરી, અધ્યા અને અયોધ્યા - ક્રમશઃ આ ૩ર રાજધાની પ્રત્યેક બળે છે. બબ્બે - ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન છે. ભoભે - પાંડુકંબલશિલા, અતિપાંડુકંબલશિલા, તર્કબલશિલા, અતિરકતકંબલ શિલા છે. બે મેરુ પર્વત, બે મેર સૂતિકા છે. ઘાતકીખંડ નામક દ્વીપની વેદિકા બે ગાઉ ઉંચી કહેલી છે. [૯] કાલોદધિ સમુદ્રની વેદિકા બે ગાઉની ઊંચી કહેલી છે. પુરવર હીપાઈના પૂવધિમાં મેરુપર્વતની ઉત્તર-દક્ષિણે બે ક્ષેત્ર કહ્યા છે. તે ભહસમતુલ્ય યાવતું ભરત, ઐરવત. તેમજ યાવતુ બે કુર કહા છે • દેવ, ઉત્તરક. ત્યાં અતિ શોભાવાળા બે મહામો કહ્યા છે . કૂટશાલ્મલી અને પાવા. બે દેવો છે . ગરૂલ વેણદેવ અને પu. યાવત્ છ પ્રકારના કાળ-આરાના ભાવોને અનુભવતા ત્યાંના મનુષ્યો વિચરે છે. પુરવરદ્વીપાધના પશ્ચિમાધન વિશે મેરુપર્વતની ઉત્તર-દક્ષિણે બે હોમો કહl છે - તે પૂર્વવતુ જાણવું. વિશેષ એ કે - વૃક્ષો ફૂટશાભલી અને મહાપા છે. દેવો ગરવાતિય વેણદેવ અને પુંડરીક છે. પુકરવરદ્વીપદ્ધ દ્વીપને વિશે બે ભરત, બે ઐરવત ચાવત મેટુ, બે મેરુચૂલિકા છે. પુરવર હીપની વેદિકા બે ગાઉની ઊંચી કહી છે. એ રીતે બધા દ્વીપ તથા સમોની પણ વેદિકાઓ ને ગાઉની ઉંચી કહેવી છે. • વિવેચન-લ્પ થી૯૭ : [૫] વ્, ઇત્યાદિ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - જંબૂદ્વીપ રૂપ નગરને ફરતા કોટની જેવી જગતી છે, તે વજમય છે, આઠ યોજન ઊંચી, ઉપર ચાર યોજના પહોળી નીચે બાર યોજન પહોળી છે, તે જગતી બે ગાઉ ઊંચા, ૫૦૦ ધનુષ પહોળા અને વિવિધ રત્નજળ કટક વડે ઘેરાયેલી છે. તે જગતી ઉપર જે વેદિકા છે તે ૧૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાવક્વેદિકા કહેવાય છે. તે બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ વિસ્તારની છે. તે ગવાક્ષ અને સુવર્ણની ઘુઘરીવાળી ઘંટા સહિત, દેવોનું બેસવું, સૂવું, મોહિત થવું વગેરે ક્રીડાના સ્થાનરૂપ તથા બે પડખે વનખંડવાળી છે. જંબૂદ્વીપના વર્ણન પછી લવણસમુદ્રની વક્તવ્યતા કહે છે. તથ, આદિ, આ સુગમ છે. વિશેષ એ કે - ચકવાલ-મંડલ, વિઠંભ-પહોળાપણું, તેને ચકવાલવિઠંભ કહે છે. લવણસમુદ્રની વેદિકાનું સૂત્ર જંબૂદ્વીપની વેદિકાની સૂઝ માફક કહેવું : - ક્ષેત્રના પ્રસંગથી લવણસમુદ્ર પછી ધાતકીખંડની વતવ્યતા [૬૬] થાયgવી આદિ સૂગથી આરંભીને વેદિકા સૂત્ર પર્યને કહ્યું તે સુગમ છે. વિશેષ એ કે ધાતકીખંડનું પ્રકરણ પણ, જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે મધ્યમાં જેને એવા વલય આકારે ધાતકીખંડને આલેખી જંબૂદ્વીપની માફક હિમવંત આદિ વર્ષધર પર્વતોને પૂર્વ-પશ્ચિમ વિભાગ વડે ભરત અને હૈમવત વગેરે ક્ષેત્રોને સ્થાપીને પૂર્વ-પશ્ચિમ દિશામાં વલયની પહોળાઈના મધ્યમાં મેરપર્વત કપીને જાણવું. આ જ ક્રમ વડે પુકાવરદ્વીપાર્ધ પ્રકરણ પણ જાણવું. તેમાં ઘાતકી વૃક્ષ વિશેષનો ખંડ-વનસમૂહ તે ધાતકીખંડ અને તેનાથી યુક્ત જે દ્વીપ તે ધાતકીખંડ દ્વીપ કહેવાય છે. જેમ દંડના યોગથી દંડ કહેવાય, તેમ ધાતકીખંડ એવો જે દ્વીપ તે ઘાતકીખંડદ્વીપ છે. તેનો જે પૂર્વ અર્ધ વિભાગ તે ધાતકીખંડદ્વીપપૂવદ્ધિ છે. પૂર્વ અને પશ્ચિમ અદ્ધતા તો લવણસમુદ્રની વેદિકાથી દક્ષિણથી અને ઉત્તરથી ચાવતું ઘાતકીખંડની વેદિકા સુધી પહોંચેલા પુકાર પર્વતો વડે ઘાતકીખંડનું વિભકતપણું હોવાથી કહ્યું છે કે ૫૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ યોજન પહોળા તથા દક્ષિણ અને ઉત્તસ્થી કાલોદ સમુદ્ર અને લવણ સમુદ્રને સ્પર્શીને રહેલા એવા બે શ્રેષ્ઠ પુકાર પર્વતો ઘાતકીખંડના મધ્યમાં રહેલા છે, તે બે પુકાર પર્વત વડે પૂવદ્ધ અને પશ્ચિમાઈ એવા બે વિભાગ ધાતકીખંડના કહેવાયેલ છે. • x - મેરના, એવી રીતે ધાતકીખંડના દરેક પૂર્વાધિ અને પશ્ચિમાધના પ્રકરણમાં પૂર્વે કહ્યા મુજબ જંબૂદ્વીપના પ્રકરણની માફક કહેવું અને વ્યાખ્યાન કરવું. આ જ કારણથી કહે છે - જવું નહીં સંપૂર્વ ત ઇત્યાદિ. વિશેષ એ કે વર્ષધર વગેરેનું સ્વરૂપ - લંબાઈ વગેરેમાં સમાનતા આ પ્રમાણે વિચારવી. ઘાતકીખંડના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધના મધ્ય ભાગે પ્રત્યેકમાં એકએક મેરુ છે. તે એકેક મેરની દક્ષિણ અને ઉત્તર દિશાએ ત્રણ ત્રણ ક્ષેત્રો છે અને મળે મહાવિદેહ ક્ષેત્ર છે. મા - ચકના આરા, તેના વિવરના આકારે ભરતાદિ ક્ષેત્રો રહેલા છે. તે આ પ્રમાણે - ચકનાભિ સ્થાને જંબૂદ્વીપ અને લવણસમુદ્ર છે. આરાને સ્થાને વર્ષધર પર્વતો છે. આરાના આંતરાને સ્થાને વર્ષધર પર્વતોની મધ્ય વર્ષ ક્ષેત્રો છે. તે દરેક ક્ષેત્રો ચાર-ચાર લાખ યોજન લાંબા છે, અંતમાં પહોળાઈને લઈને સાંકડા છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy