SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/wથી ૯૪ ૧o૯ કઋસ્કિ, રાજગલ, પુષકેતુ અને ભાવકેતુ. આ ૮૮ [6] મહાગ્રહો પ્રત્યેક બન્ને જાણવા. • વિવેચન-સ્ટ થી ૯૪ : નં . ઇત્યાદિ બે સુગો છે. પ્રકાશ કરતા હતા અથવા પ્રકાશનીય હતા. એ પ્રમાણે પ્રકાશ કરે છે, પ્રકાશ કરશે. બંને ચંદ્રો સૌમ્યદીપ્તિક હોવાથી પ્રભાસન મામ કહ્યું. બંને સૂર્યો તીણ કિરણત્વ હોવાથી તપાવતા હતા, એમ જ તપાવે છે. તપાવશે. એ રીતે વસ્તુનું તાપન કહ્યું. આ ત્રણકાળમાં પ્રકાશના કચન વડે સર્વકાળ ચંદ્રાદિ ભાવોનું અસ્તિત્વ કહ્યું. આ કારણથી જ કહે છે - ક્યારેય પણ જગતું આવું ન હતું તેમ નહીં, અથવા વિધમાન જગનો કર્તા છે એવું કહવું પણ યુકત નથી. કેમકે તેવું પ્રમાણ નથી. (શંકા સધિવેશ વિશેષવાળું જે દ્રવ્ય તે કારણપૂર્વક બુદ્ધિમાન પુરષ વડે ઘડાની જેમ જોવાયેલ છે, તે સલિવેશ વિશેષવાળા પૃથ્વી, પર્વત વગેરે છે. જે બુદ્ધિમાનું છે તે આ ઈશ્વર જગન્વત છે. [સમાધાન] એવું નથી. સાિવેશ વિશેષવાળો રાફડો હોવા છતાં તેમાં બુદ્ધિમાન પુરુષના કારણપણું જોવાતું નથી. અહીં ઘણું કહેવા યોગ્ય છે, તે સ્થાનાંતરથી જાણવું. ચંદ્રની બે સંખ્યા હોવાથી તેના પરિવારનું પણ દ્વિવપણું કહે છે. તે બે કૃતિકાદિ સૂગથી બે ભાવકેતુ પર્યત કહેલ છે. તેનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - બે કૃતિકા છે તે નામની અપેક્ષાએ જાણવું, તારાની અપેક્ષાએ નહીં. [૯૧ થી ૯૩]. ત્રણ ગાથા વડે નક્ષત્ર સૂત્રનો સંગ્રહ છે. [૬૪] કૃતિકાદિ ૨૮ નમોના અનુક્રમે અગ્નિ આદિ ૨૮ દેવો છે. તે કહે છે - બે અગ્નિ, એ પ્રમાણે પ્રજાપતિ, સોમ [ઇત્યાદિ મૂલાર્ચ મુજબ જાણવા.) વિશેષ એ કે પચ્ચીશમાં વિવૃદ્ધિને બદલે ગ્રંથાંતરમાં અહિબુત છે. ગ્રંથાંતરમાં અશિનીથી આરંભીને સ્વતી સુધી દેવતાઓના નામ આ પ્રમાણ છે - અશી, યમ, દહન, કમલજ, શશી, શૂલમૃત, અદીતિ, જીવ, ફણી, પિત, યોનિ, અર્યમા, દિનકૃત, વય, પવન, શકાગ્નિ, મિત્ર, ઐન્દ્ર, નિતિ, તોય, વિશ્વ, બ્રહ્મા, હરિ, બુધ, વરુણ, અજપાદ, અહિબુદ્ધ, પુષા. અંગાસ્ક આદિ ૮૮ ગ્રહો સૂત્ર સિદ્ધ છે. કેવલ અમારા વડે જોવાયેલ કેટલાંક પુસ્તકોમાં યયોકત સંખ્યા મળતી છે. અહીં સૂર્યપ્રજ્ઞપ્તિ અનુસાર આ સંખ્યા મેળવવી જોઈએ. સૂર્યપ્રજ્ઞપ્તિનું સૂત્ર છે - નિશ્ચયથી ૮૮ મહાગ્રહો કહ્યા છે, તે આ પ્રમાણે - ધંગાલક, વિયાલક, લોહિતાક્ષ ઇત્યાદિ. (આ નામો અહીં ફૂમો-૯૪માં અાયા મુજબના જ છે. મx તેમાં પુષમાનક અને અંકુશ એ બે નામોનો ઉલ્લેખ નથી, જે બે નામો સ્થાનાંગ સૂપમાં છે.] આવા જ પાઠને દર્શાવતી સંગ્રહણી ગાથાઓ - તવગાથાઓ - વૃત્તિકારશ્રીએ વૃત્તિમાં નોંધી છે. તેમાં ગાવા-૧માં બંગાલકથી કનકસંતાતક સુધીના ૧૧ મહાગ્રહોના નામો, ૧૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ગાયા-રમાં સોમવી શંખવણભિ એ બીજ દશનામો, એ રીતે અનુકમે નવગાયામાં છેલા ભાવકેતુ પર્યાના ૮૮ ગ્રહોનો ઉલ્લેખ કરેલો છે. આ મામો સ્થાનાંગ મુકના આ સૂમ-૪ના મૂલાઈ મુજબ છે માટે જોયા નથી, પુષમાનક-અંકુશ એ બે નામો અહીં સંગ્રહણી ગાવામાં પણ નથી.] હવે જંબૂદ્વીપાધિકારે બીજું કહે છે • સૂર-૫ થી૯૭ : [૫] જંબૂદ્વીપ નામક દ્વીપની વેદિકા ઉંચાઈથી બે ગાઉ ઉદ4 કહેવી છે. લવણ સમુદ્ધ ચકવાત વિર્કથી બે લાખ યોજન છે, તેની વેદિકા બે ગાઉ ઉંચી કહી છે. [૬] ઘાતકીખંડદ્વીપના પૂવદ્ધિ મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણે બે વર્ષમો કહ્યા છે. તે બહુ સમતુલ્ય છે. યાવત ભરત અને રવત છે. જેમ જંબુદ્વીપના ભરત અને રવતનું વર્ણન કર્યું તેમ અહીં પણ જવું. ચાવતું બંનેમાં મનુષ્યો છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે. તે આ ભરત અને ઐરવતમાં વિશેષ એ કે - કૂટશાલ્મલી અને ધાતકીવૃક્ષ છે. ગરૂવ દેવ છે તેના નામ વેણ અને સુદર્શન ઘાતકીખાદ્વીપના પશ્ચિમાદ્ધમાં મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે બે વર્ષનો છે યાવતુ ભરત અને ઐરાવત રાવ છ પ્રકારના કાલને અનુભવતા વિચારે છે. આ ભરત-ૌરવતમાં વિશેષ એ છે કે ત્યાં કૂટશાભવી અને મહાઘાતકી વૃક્ષ છે. ગરુલજાતિય વેણુદેવ, પિયદ શનિ દેવો છે. ધાતકીખંડ નામના દ્વીપમાં • પ્રત્યેક બબ્બે ભરતઐરાવત, હૈમવત, હૈરમ્યવતહરિવર્ષ, રફ વર્ષ, પૂર્વ વિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુફ ઉત્તસ્થર શેત્રો છે. બળે • દેવકુરના મહાવૃક્ષો, દેવકુરના મહાવૃના વાસી દેવો, ઉત્તરકુ, ઉત્તરકુરના મહાવૃક્ષો, ઉત્તરૂર મહાવૃક્ષના નિવાસી દેવો છે. બળે : લઘુહિમવત, મહાહિમવત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, શદાપાતી, બદાપાતીવાસી સ્વાતિ દેવો, વિકટાણતી, વિકટાપાતીવાસી પ્રભાસ દેવો, ગંધાપાતી, ગંધાપાતીવાસી આયણ દેવો, માલ્યવેતપયચિ, માલ્યવંતપર્યાયિવાસી wwદેવો, માલવંત, ચિત્રકૂટ, ઝાકૂટ, નલિનકૂટ એકરોલ, કૂિટ વૈશ્રમણકૂટ રજન, માતંજન, સૌમનસ, વિધુતાભ, અંકાવતી, પદ્માવતી, આelીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન, પુકાર પર્વત • આ દરેક બળબે કહેa. બળે : હિમવત વૈક્રમણકૂટ, મહાહિમતકુટ વૈવ્યકૂટ નિષધ ફૂટ ચકકૂટ નીલવંતકૂટ ઉપદનિકૂટ, મણિકંચનકૂટ, શિખરીફૂટ તિગિચ્છિકૂટ, પદ્ધહવાસી શ્રીદેવીઓ, મહાપsuદ્ધહ, મહાપદ્રવાસી હ્રીદેવીઓ, એવી રીતે ચાવત પુંડરીકkહ, પુંડરીક દ્રહવાસી લક્ષમીદેવીઓ, ગંગા અપાતાવહ ચાવ4 કdવતી પ્રપાતદ્ધહ એ દરેક બબળે છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy