SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૧ નોકેવલજ્ઞાન. ૩-કેવલજ્ઞાન બે ભેદે . ભવસ્થ કેવલજ્ઞાન, સિદ્ધ કેવલજ્ઞાન. ૪-ભવ કેવલજ્ઞાન બે ભેદે - સયોગીભવસ્થ કેવલજ્ઞાન, અયોગભવસ્થ કેવલજ્ઞાન. પાયોગિ ભવસ્થકેવલજ્ઞાન બે ભેદે - પ્રથમ સમય અને પ્રથમ સમય - સયોગિ ભવસ્થ કેવલજ્ઞાન. ૬-અથવા ચરિમ સમય અને આચરિમસમય સયોગિ ભવસ્થ કેવલજ્ઞાન. ૭,૮-એવી રીતે અયોગિ ભવસ્થ કેવલજ્ઞાનના પણ બે ભેદો જાણવા. -સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે . અનંતર સિદ્ધ કેવલજ્ઞાન, રપર સિદ્ધ કેવલજ્ઞાન. ૧o-અનંતર સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે - એક અનંતર અને અનેક અનંતર સિદ્ધ કેવલજ્ઞાન. ૧૧-પરંપર સિદ્ધ કેવલજ્ઞાન બે ભેદે - એક પરંપરા અને અનેક પરંપર સિદ્ધ કેવલજ્ઞાન. ૧ર-નોકેવલજ્ઞાન બે ભેદ - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન. ૧૩-અવધિજ્ઞાન બે ભેદે - ભવપત્યયિક, લાયોપથમિક. ૧૪-ભવપત્નસિક બે ને હોય - દેવોને, નરસિકોને. ૧૫-ક્ષાયોપશમિક બે ને હોય • મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચયનિકોને. ૧૬-મનપયવિજ્ઞાન કે ભેદે - ઋજુમતિ, વિપુલમતિ. ૧૭-પરોક્ષજ્ઞાન બે ભેદે - આભિનિભોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ૧૮-આમિનિ બોધિક જ્ઞાન બે ભેદે - ચુતનિશ્રિત, વૃતનિશ્ચિત. ૧૯-યુતનિશ્ચિત બે ભેદે - અથવગ્રહ, વ્યંજનાવગ્રહ. ૨૦આકૃતનિશ્ચિતતા પણ જ બે ભેદ છે. ર૧-શ્રુતજ્ઞાન ભેટે - અંગાવિષ્ટ, અંગબાહ્ય. રર-આંગબાહ્ય બે ભેદઆવશ્યક, આવશ્યક વ્યતિકિત. ૨૩-આવશ્યક વ્યતિરિક્ત બે ભેદે-કાલિક અને ઉcકાલિક. • વિવેચન-૭૧ - - સુગમ છે. વિશેષ એ કે - વિશેષ બોધ તે જ્ઞાન. સનાત - ભોગવે છે. અથવા જ્ઞાન વડે પદાર્થો પ્રત્યે વ્યાપ્તિ કરે છે. અક્ષ - આત્મા, તે પ્રત્યે જે ઇન્દ્રિય અને મનથી નિરપેક્ષ વર્તે, તે પ્રત્યક્ષ જ્ઞાન - અંતર હિતપણે પદાર્થને સાક્ષાત્ કરવામાં ચતુર છે. કહે છે કે - x - તે પ્રત્યક્ષ જ્ઞાન તે ત્રણ પ્રકારે છે. બીજાથી - જીવની અપેક્ષાએ પુદ્ગલમય હોવાથી દૂબેન્દ્રિય અને મનથી જીવને જે જ્ઞાન તે દ્વારા થાય તે પરોક્ષ એમ નિરુક્તિથી કહ્યું. કહ્યું છે કે - દ્રવ્યેન્દ્રિય અને મન પુદ્ગલમય છે, તેથી તે આત્માથી ભિન્ન છે, માટે તેનાથી થતું જે જ્ઞાન તે પરોક્ષજ્ઞાન અહીં અનુમાનપ્રમાણથી કહ્યું છે અથવા ઇન્દ્રિય અને મન સાથે તે જન્યજનક ભાવરૂપ છે માટે પરોક્ષ છે અર્થાત્ જીવને પરોક્ષજ્ઞાન, ઇન્દ્રિયો અને મનના વ્યવધાન વડે પદાર્થને જણાવનારું છે, સાક્ષાત્કારી નહીં. પદવવરણ કેવલ એટલે એક, તેવું જ્ઞાન તે કેવળજ્ઞાન. તેનાથી અન્ય તે નોકેવલજ્ઞાન-અવધિ, મન:પર્યાયરૂપ છે... વત» સંસારમાં રહેવાનું જે કેવળજ્ઞાન તે ભવસ્થ અને સિદ્ધનું તે સિદ્ધ કેવળજ્ઞાન. નવત્થ. જે કાયવ્યાપાર આદિસહિત છે તે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સયોગી. • x • સયોગી ભવસ્થાનું કેવળજ્ઞાન તે સયોગી ભવસ્થ કેવલજ્ઞાન. જેને યોગ નથી તે અયોગી અથવા ન યોગી તે. શૈલેશી કરણમાં રહેલ (અયોગી] બાકી મૂલાઈ મુજબ જાણવું. સોrfi. જેને પ્રથમ સમય સયોગિત્વમાં છે તે. અપથમ - બીજા વગેરે સમય જેને છે તે. બાકી પૂર્વવતુ. અથવા જેને સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે તે ચરમ. સયોગી સૂત્રની જેમ પ્રથમ, અપ્રથમ, ચરમ, અચરમ વિશેષણસહિત અયોગી સુણ પણ કહેવું. (આઠ પેય સૂકોની વૃત્તિ પૂરી થઈ.] સિદ્ધ - વર્તમાન સમયે સિદ્ધ થાય તે અનંતર સિદ્ધ, તે એક કે અનેક હોય છે. તથા બે વગેરે સમય જે સિદ્ધ થયા છે, તે પરંપર સિદ્ધ. તે એક કે અનેક હોય છે. તેઓનું જે કેવલજ્ઞાન તે-તે પ્રમાણે વ્યપદેશ થાય છે. અવધિજ્ઞાનને ક્ષયોપશમનું નિમિતપણું છતાં પણ ભવપત્યય વડે તેનું પ્રાધાન્ય હોવાથી ભવ એ જ પ્રત્યય જેનો છે તે ભવપ્રત્યયિક. અહીં ભાષ્યકારે આક્ષેપસહિત પરિહાર કરેલ છે - અવધિજ્ઞાન ક્ષયોપશમ ભાવમાં કહેલ છે અને ભવ ઉદયિક ભાવે કહેલ છે, તો દેવ અને નાક એ બંનેનું ભવપત્યયિક કહેવું કઈ રીતે યોગ્ય કહેવાય. તેનું સમાધાન આપે છે.] તેમને પણ અવધિજ્ઞાન ક્ષયોપશમથી જ થાય છે, પણ તેવા ક્ષયોપશમનો લાભ દેવ-નાક ભવ હોવાથી અવશ્ય જ થાય છે, તેથી તે ભવપત્યયિક કહેવાય. કર્મનો જે ઉદય ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ કહેલો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચને પામીને થાય છે. વળી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી થયેલ તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન છે. [પેટા સૂક-૧૫-પૂરા) મનપર્યવ સામાન્યને ગ્રહણ કરનારી મતિ તે બાજુમતિ. “આ વડે ઘડો ચિંતવાયો" એ અધ્યવસાયનું કારણ - મનોદ્રવ્યનું જ્ઞાન તથા વિશેષને ગ્રહણ કરનારી જે મતિ તે વિપુલમતિ - એના વડે ચિંતવાયેલ ઘડો સોનાનો છે, પાટલીપુત્રનો છે, નવો છે ઇત્યાદિ અધ્યવસાયના હેતુભૂત મનોદ્રવ્યના વિશેષજ્ઞાનરૂપ છે. • x • X - [પેટા સૂઝ-૧૭પૂરા થયા.]. આભિનિબોધિક શ્રુતને આશ્રિત જે જ્ઞાન તે ધૃતનિશ્રિત મતિજ્ઞાન અથવા શ્રુત જેના વડે આશ્રિત કરાયેલું છે તે શ્રુતનિશ્રિત પૂર્વે શ્રુતવડે સંસ્કારિત મતિવાળાને શ્રુતની અપેક્ષા વિના જે જ્ઞાન થાય તે અવગ્રહાદિ રૂપ ધૃતનિશ્રિત છે. વળી જે પૂર્વે અસંસ્કારિત મતિ વિશિષ્ટ ક્ષયોપશમની અતિશય નિપુણતાથી પાલિકી આદિ બુદ્ધિરૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે અથવા શ્રોબેન્દ્રિય વગેરેથી થયેલું તે અમૃતનિશ્રિત મતિજ્ઞાન છે.-X - શ્રત અર્થાવગ્રહ - જે જણાય અથવા અન્વેષણ કરાય તે અર્થ. તે સામાન્યરૂપ, સર્વ વિશેષોની અપેક્ષા વિના કથનીય રૂપાદિ પદાર્થનું વિગ્રહણ-પ્રથમ જ્ઞાન તે અથવગ્રહ, જે વિકારહિત જ્ઞાન છે, તે દર્શન કહેવાય છે. જે એક સમયવાળો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy