SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૯૮૩ થી ૯૮૩ ૨૬૩ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે - માલ્યવંત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, બહાકૂટ યાવતું સોમનસ... જંબુદ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના બંને કાંઠે દશ વાકાર પર્વતો કહ્યા છે - વિધુતભથી ગંધમાદન. એ પ્રમાણે ધાતકીખંડના પૂર્તિમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા ચાવત પુખરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ દશ વક્ષકાર પર્વતો કહેવા. ૯િ૯ દશ કલ્યો ઈન્દ્રાધિષ્ઠિત કહ્યા છે – સૌધર્મ યાવતુ સહસ્ત્રાર, પાણત અને અસુત.. આ દશ કલ્યોમાં દશ ઈન્દ્રો કા છે – શુક્ર, ઈશાન ચાવતુ અચુત.. એ દશ ઈન્દ્રોના દશ પરિયાનિક વિમાનો કહ્યા છે - પાલક, પુwક યાવત્ વિમલવર અને સર્વતોભદ્ધ. • વિવેચન-૯૮૮ થી ૨ - જંબૂદ્વીપ આદિ બે સૂત્રો સુગમ છે. વિશેષ એ- અતીત ઉત્સર્પિણીમાં. કુલને કરવાના સ્વભાવવાળા તે કુલકરો અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિવાળા અને લોકની વ્યવસ્થા કરનારા પુરુષો વિશેષો... આવતી ઉત્સર્પિણીમાં... વર્તમાનમાં તો અવસર્પિણી છે, તે કહી નથી. તેમાં સાત જ કુલકરો થયા, ક્યાંક પંદર પણ કહ્યા છે. પૂર્વે પુકરાઈ ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું, માટે ફોગના અધિકારથી કલ્પને આશ્રીને દશકને કહે છે – સૌધર્માદિ દેવલોકોનું ઈન્દ્રાધિષ્ઠિતપણું તો એ દેવલોકોને વિશે ઈન્દ્રોનો નિવાસ હોવાથી છે. આનત અને આરણ એ બે દેવલોકોમાં તો તેના નિવાસના અભાવથી અનધિષ્ઠિતત્વ કહ્યું છે. સ્વામીત્વથી તો બંને ઈન્દ્રો પણ અધિષ્ઠિત જ છે એમ માનવું. ચાવત શબ્દથી ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક અને સાતમો શક જાણવો. જે કારણથી એ કલ્પોને વિશે ઈન્દ્રો રહેલા છે એ કારણથી જ દશ ઇન્દ્રો હોય છે. એમ દર્શાવવા માટે કહે છે. શક – સૌધર્મ કાનો ઈન્દ્ર, શેષ ઈન્દ્રો દેવલોકના સમાન નામવાળા છે. શેષ સુગમ છે. ઈન્દ્રના અધિકારથી જ તેના વિમાનોને કહે છે – પરિયાન એટલે દેશાંતરમાં જવું તે પ્રયોજન છે જે વિમાનોનું તે પરિયાનિકો અર્યા ગમનમાં પ્રયોજનવાળા. થાન - શિબિકાદિ-પાલખી વગેરે. તેના જેવા આકારવાળા વિમાનો-દેવના આશ્રયો તે ચીન વિમાનો, પણ શાશ્વતા નહીં અ નગરના જેવા આકારવાળા. પુસ્તકાંતરમાં થાન શબ્દ દેખાતો નથી. પાલક આદિ, શકાદિના ક્રમે સમજવા. ચાવતું શબ્દથી સૌમનસ, શ્રીવસ, બંધાવતું, કામક્રમ, પ્રીતિગમ, મનોરમ એ પ્રમાણે જાણવા. આ નામવાળા આભિયોગિક દેવો વિમાનરૂપે થાય છે... એવા વિમાનોમાં જનારા ઈન્દ્રો પ્રતિમાદિ તપ કરવાથી થાય છે. તેથી પ્રતિમા સ્વરૂપ કહે છે– • સૂઝ-૯૩,૯૯૪ : [9] દશ દશમિકા ભિક્ષપતિમા ૧૦૦ રાત્રિ દિવસ વડે અને પપ૦ ભિક્ષા વડે યથાસૂત્ર યાવત્ આરાધેલી હોય છે. ૨૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૪] સંસાર સમાપક જીવો દશ ભેદે હોય છે - પ્રથમ સમય એકેન્દ્રિય, અપથમ સમય એકેન્દ્રિય એ રીતે યાવત પથમ સમય પંચેન્દ્રિય. સંસાર સમાપક જીવો દશ ભેદે કહ્યા છે – પૃedીકાયિક યાવતું વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય અને અનિન્દ્રિય. અથવા સર્વે જીવો દેશભેદે હા છે - પ્રથમ સમય નૈરયિક, અપયમ સમય નૈરસિક યાવતું પથમ સમય દેવ, પ્રથમ સમય સિદ્ધ, પથમ સમય સિદ્ધ. • વિવેચન-૯૩,૯૯૪ - [૯૯૩ દશ-દશ દિવસો જેમાં હોય તે દશદશમિકા - દશદશકથી નિષ્પન્ન. ભિક્ષની પ્રતિજ્ઞા તે ભિક્ષાપતિમા. દશદશક એટલો ૧૦૦ દિવસો. પ્રથમ દશકમાં દશ ભિક્ષા, બીજીમાં વીશ એ રીતે દશમાં દશકમાં ૧૦૦ ભિક્ષા હોય છે. બધી મળીને ૫૫૦ ભિક્ષા થાય છે. યથાસૂત્ર-સૂટને ન અતિક્રમીને, ચાવતુ શબ્દથી ચયાઅર્થ - અને ન અતિક્રમીને, યથાતથ્ય - શબ્દાર્થને ન અતિક્રમીને, યથામાર્ગ- ક્ષાયોપથમિક ભાવોને ન અતિક્રમીને, યથાકલા-તેના આચારોને ન અતિક્રમીને, સમ્યક કાયા વડે પણ માત્ર મનોરથો વડે નહીં. વિશુદ્ધ પરિણામથી સ્વીકારેલી, પરિણામની હાનિ વિના પાળેલી, નિરતિચારપણે શોધેલી કે પ્રાપ્તિની સમાપ્તિમાં ઉચિત અનુષ્ઠાન વડે શોભાવેલી, પાર પહોચાડેલી, પ્રતિજ્ઞાકાલથી કંઈક અધિક કાળ અનુઠિત, પ્રશંસા કરેલી. ઉક્ત બધા પદોથી આરાઘેલી થાય છે. [૯૯૪] પ્રતિમાનો અભ્યાસ સંસાર ાયાર્થે સંસારીજીવો વડે થાય છે, માટે સંસારી જીવો અને જીવ અધિકારી સર્વ જીવોને ત્રણ સૂગ વડે કહે છે. તે સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ સમય એકેન્દ્રિયપણું છે જેઓને તે પ્રથમ સમયો, એવા એકેન્દ્રિયો તે પ્રથમ સમય એકેન્દ્રિય અને તેથી ઉલટું બે, ત્રણ આદિ સમયો થયા છે જેઓને તે પ્રથમ સમય એકેન્દ્રિયો એ રીતે બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો કહેવા. અનિન્દ્રિય-સિદ્ધો કે અપયતાઓ ઉપયોગથી કેવલીઓ અનિન્દ્રિય છે. • સંસારી જીવોના પર્યાયવિશેષો - • સૂત્ર-૯૫,૯૬ : [૯] સો વર્ષના યુવાળા પુરુષની દશ દશાઓ કહી છે – (૯૬) બાલા, ક્રિડા, મંદા, બલા, ઘા, હાયની, પ્રપંશ, પ્રભારા, મુમુખી, શાયની. • વિવેચન-૫,૯૯૬ : જે કાળે મનુષ્યોનું ૧૦૦ વર્ષનું આયુ હોય તે શતાયુકાળ. - X - મુખ્યવૃતિએ ૧૦૦ વષયક પુરુષના ગ્રહણ છતાં પૂર્વકોટિ આયુવાળાના કાળમાં ૧૦૦ વષયક કોઈ પુરપને કુમારપણામાં પણ બાલાદિ દશા-દશક પૂર્ણ થાય. પણ એમ નથી તેથી ઉપચાર જ યુક્ત છે. દશ એ સંખ્યા છે. વર્ષ દશકના પ્રમાણવાળી કાલકૃg અવસ્થા, અહીં વર્ષશતાયુનું ગ્રહણ વિશિષ્ટતર દશ સ્થાનકના અનુરોધથી છે. તે આ પ્રમાણે - દશ વર્ષના પ્રમાણવાળી દશા દશ છે. અન્યથા પૂર્વકોટિ આયુકને પણ દશ અવસ્થા હોય છે. માત્ર તે દશ વર્ષના પ્રમાણવાળી ન હોય. પણ બહુ કે અલા
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy