SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ -૯૮૧,૯૮૨ ૨૧૧ ૨૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કરે છે - પિતાને પવિત્ર કરે અથવા પિતાની મર્યાદાને પાળે તે . તેમાં - (૧) પિતાના શરીરસી ઉત્પન્ન તે આત્મજ, જેમ ભરતનો આદિત્યયશા... (૨) ક્ષેત્ર-ભાર્યા, તેણીની ઉત્પન્ન તે ગજ. - જેમ પાંડુને પાંડવો, લોકરટીએ તેની પત્ની કુંતીથી જ પાંડવોનું પુનત્વ હોવાથી, પાંડુથી નહીં. કારણ? ધર્મ આદિ વડે ઉત્પત્તિ માનેલ હોવાથી. (૩) દસ્તક-પુત્રપણે લીધેલ. જેમ બાહુબલિને અનિલવેગ સંભળાય છે. તે પુણવત્ પુણ જ કહેવાય એમ સર્વત્ર જાણવું... (૪) વિનયિત-શિક્ષાને ગ્રહણ કરાવેલ... (૫) ઉત્પન્ન થયેલ છે પુત્ર સ્નેહ લક્ષણ જેમાં અથવા પિતૃસ્નેહ લક્ષણ સ જેને તે ઉપરસ અથવા હૃદયમાં સ્નેહથી જે વર્તે છે તે ઓરસ... (૬) મુખર જ મૌખર-વાયાપણાથી મધુર ભાષણ કરવાથી જે પોતાને અપણાએ સ્વીકાર કરાવે છે, તે મોખર, (9) શૌડીર - જે શૌર્યવાળો પુરુષ, શૂરમાં યુદ્ધ કરવા વડે વશ કરીને પુગપણે સ્વીકારે છે જેમ કુવલયમાળામાં મહેન્દ્રસિંહ રાજપુત્ર. અથવા આત્મજ, તે જ ગુણના ભેદથી ભિન્ન કરાય છે. તેમાં વિજ્ઞક-પંડિત, અભયકુમારવત. હૃદય વડે વર્તે તે ઓરસ-બલવાનું બાહુબલીવતું. શૉડી-શૂર વાસુદેવવત્ અથવા ગર્વવાળો તે શૉડીર. (૮) સંવર્ધિત-ભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ અનાથપુત્ર. (૯) દેવતાનું આરાધન કરીને થયેલ તે ઔપયાયિતક અથવા ચાવપાત-સેવા, તે છે પ્રયોજન જેને તે અવપાતિક-સેવક... (૯) સમીપમાં વસવાનો સ્વભાવ છે જેનો તે અંતેવાસી, ધર્મને અર્થે અંતેવાસી છે અર્થાત્ શિષ્ય.... - ધર્માનોવાસીત્વ તો છાસ્થળે જ છે, કેવલીને નહીં, કેમકે તેમને અનુત્તરજ્ઞાનાદિવ હોય છે, તે અનુતરો કહે છે • સૂત્ર-૮૩ થી ૯૮૭ : ૮િ૩] ડેવલીને દશ અનુત્તર કહ્યા છે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચાસ્ત્રિ, અનુત્તર તપ, અનુત્તર વીર્ય, અનુત્તર ક્ષાંતિ, અનુત્તર મુક્તિ, અનુત્તર આર્જવ, અનુત્તર માન અને અનુત્તર લાવ. [૯૮૪] સમય ક્ષેત્રમાં દશ કુરુક્ષેત્રો કહ્યા છે - પાંચ દેવકૂરુ પાંચ ઉત્તરકુર.. તેમાં દશ અતિશય મોટા દશ મહાદ્ધિમો કા છે - સુદના, ઘાતકીવૃક્ષ, મહાધાતકીવૃક્ષ, પાવૃક્ષ, મહાપwવૃક્ષ, પાંચ કૂટ શાભલીવૃક્ષ... ત્યાં દશ મહર્તિક દેવો યાવતું વસે છે – અનાય, જંબૂઢીપાધિપતિ, સુદર્શન પિયરન, પોંડરીક, મહાપૌંડરીક, પાંચ ગરુલ વેણુદેવો. [૮૫] દશ પ્રકારે અવગાઢ દુષમકાળને જાણે. તે આ - અકાલે વર્ષમાં, કાલે ન વરસે, અસાધુ પુજાય, સાધુ ન પૂજય, ગુરજનનો અવિનય કરે, મનોજ્ઞ શબ્દ યાવતુ અમનોજ્ઞ સ્પણ... દશ પ્રકારે અવગાઢ સુષમ કાળ જાણે - અકાલે ન વરસે એ રીતે ઉકતથી વિપરીત યાવતું મનોજ્ઞ અ. [૮૬) સુમસુષમા સમયમાં દશ પ્રકારના કલાવૃક્ષો ઉપભોગપણે શીઘ આવે છે - [૮] મત્તાંગદ, ભૃતાંગ, કુટિતાંગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, ચિરસાંગ, મર્ચંગ, ગેહાકાર અને અનન • વિવેચન-૯૮૩ થી ૯૮૭ : [૯૮૩] નથી પ્રધાનતર જેવી કોઈ તે અનુત્તર. તેમાં જ્ઞાનાવરણના ફાયથી અનુતર જ્ઞાન, દર્શનવરણના ફાયથી કે દર્શન મોહનીય ક્ષયથી દર્શન, ચાસ્ત્રિ મોહનીયના ક્ષયથી ચાસ્ટિ, ચાસ્વિમોહના ક્ષય અને અનંતવીર્યત્વથી શુક્લધ્યાનાદિ રૂપ તપ અને વીર્યાનરાયના ક્ષયથી અનુત્તર વીર્ય છે. અહીં તપ, ક્ષાંતિ, મુક્ત, આર્જવ, માર્દવ, લાઘવ એ છ ચાસ્ત્રિના જ ભેદો છે. માટે ચાસ્ત્રિ મોહનીયના ક્ષયથી જ હોય છે. પણ સામાન્ય અને વિશેષમાં કથંચિત ભેદ હોવાથી અહીં ભેદ વડે ગ્રહણ કરેલા છે. [૯૮૪,૯૮૫) કેવલી મનુષ્ય ક્ષેત્રમાં જ હોય. તેથી દશ સ્થાનમાં ઉતરતા પદાર્થને સમય આદિથી લઈને • x • અહીં સુધી સમયોગ પ્રમાણને કહે છે. [૯૮૩] - (૧) મત્ત-મદ, તેનું અંગ-કારણ તે મદિર. તેને જે વૃક્ષો આપે છે તે મતાંગદો. (૨) મૃત - ભરવું, પૂરવું. તેમાં કારણ તે મૃતાંગો - ભાજનો, કારણ કે ભરણ ક્રિયાભાજન વિના ન થાય, માટે તેને આપનાર છે તેથી વૃક્ષો પણ મૃતાંગો છે... (3) ત્રુટિત-વાજિંત્રો, તેના કારણભૂતત્વથી ગુટિતાંગો-વાજિંત્રોને દેનાર. [આ ગણે અંગે વૃત્તિમાં એક ગાથા પણ છે.) (૪) અંગ શબ્દ પ્રત્યેકમાં જોડતા દીપાંગ. દીપ-પ્રકાશક વસ્તુ, તેના કારણપણાથી દીપાંગો... (૫) જયોતિરંગ - જ્યોતિ એટલે અનિ. તેમાં સુષમસુષમ નામક આરામાં અગ્નિના અભાવથી જ્યોતિની માફક જે વસ્તુ સૌમ્ય પ્રકાશવાળી, તેના કારણપણાથી જ્યોતિરંગ છે... (૬) ચિત્રાંગ-ચિત્ર એટલે વિવક્ષા વડે અનેક પ્રકારના પ્રધાનપણાથી અને પુષ્પ માલાના કારણત્વથી ચિત્રાંગો (9) ચિત્ર-વિવિધ પ્રકારના મનોજ્ઞરસો જેથી મળે છે તે ચિકરસો આંતુ ભોજનના અંગો તે ચિત્ર રસાંગો. કહ્યું છે - દીપશિખા અને જ્યોતિક નામક વૃક્ષો ઉધોત કરે છે. ચિત્રાંગણી માલા, ચિનરસાંગથી ભોજન મળે છે. (૮) મણિયંગ-મણિમય આભરણોના કારણથી મયંગ-આભરણના હેતુઓ... (૯) ગેહાંગ, ગેહ-ઘર તેની માફક આકાર છે જે વૃક્ષોનો તે ગેહાકાર... (૧૦) અનગ્ન-વસ્ત્ર આપનારા. ••• કહ્યું છે કે- મર્ચંગમાં શ્રેષ્ઠ આભુષણો, ભવનવૃક્ષોમાં શ્રેષ્ઠ ભવનો અને આકીર્ણ વૃક્ષોમાં ઘણાં પ્રકારના વસ્ત્રો નીપજે છે... કાલાધિકારથી કાલ વિશેષને ભાવિ કુલકરો કહે છે– • સૂત્ર-૯૮૮ થી ૯૨ - [૮] જંબૂદ્વીપમાં ભરત વક્ષિત્રમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકરો થયા. તે આ - [૯૮૯] શતંજલ, શતાયુ, અનંતસેન, અમિતસેન, તકરાન, ભીમસેન, મહાભીમસેન, ઢરથ, દશરથ, શતરથ. [૯૯૦ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકરો થશે. તે આ - સીમંકર, સીમંધર, ક્ષેમકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમુતિ, પ્રતિકૃત, દશાધતુ, ધનુ, શતધનૂ. [૯] જંબૂદ્વીપના મેર પર્વતની પૂર્વે શીત મહાનદીના બંને કાંઠે દશ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy