SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ -I૬૬૫ થી ૬૭૧ અચેતનપણાથી યુક્ત નથી અને તેના અયોગથી અજીવકાયોને આરંભાદિ પણ યુક્ત નથી.- [સમાધાન] પુસ્તકાદિને આશ્રિત જીવો રહેલા છે તેની અપેક્ષાએ આજીવકાસની પ્રાધાન્યતાથી અજીવકાયના આરંભાદિ વિરુદ્ધ ન થાય. અનંતર સંયમાદિ કહ્યા, તે જીવવિષયક છે. તેથી જીવની સ્થિતિ સૂત્ર-૬૭૨ થી ૬૮૪ : ૬િ હે ભગવના અળસી, કસુંભ, કોદ્રવ, કાંગ, ચળ, સણ, સરસવ અને મૂળાના બીજ, આ ધાન્યોને કોઠારમાં કે પાલામાં ઘાલીને યાવતું ઢાંકીને રાખ્યા હોય તો કેટલો કાળ તેની યોનિ સચિત રહે? - હે ગૌતમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ પર્યા, ત્યારપછી તેની યોનિ પ્લાન થાય છે ચાવત યોનિનો નાશ થાય છે તેમ કહ્યું છે. ૬િ99) ભાદર અકાયની સ્થિતિ ઉત્કૃષ્ટથી 9ooo વર્ષની કહી છે.. ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટથી નૈરયિકની સ્થિતિ સાત સાગરોપમ છે. ચોથી પંકણભા પૃedીમાં નૈરયિક સ્થિતિ જન્ય સાત સાગરોપમ છે. ૬િ૪] દેવેન્દ્ર દેવરાજ શકના વરુણ મહારાજાની સાત અગમહિષી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ અને યમની સાત-સાત અગમહિષી છે. ૬િ95) દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અભ્યતરપદાન દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. દેવેન્દ્ર દેવરાજ શકની અગમહિષી દેવીની સાત પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મક પરિગૃહિતા દેવીની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાત પલ્ય છે. [૬૬] સારસ્વત, આદિત્યના સાત દેવોને ઉoo દેવોનો પરિવાર છે. ગઈતોય અને તુષિત દેવના સાત દેવો gooo દેવોના પરિવારવાળ છે. [૬૭] સનકુમાર કહ્યું ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલો ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. બહાલોક કલે જઘન્યથી દેવસ્થિતિ સાત સાગરોપમ છે... [૬૮] બ્રહ્મલોક, લાંતક કર્ભે વિમાનો છoo યોજના ઉd ઉચ્ચત્તથી છે... [૬૯] ભવનવાસી દેવોના ભgધરણીય શરીર, ઉત્કટથી સાત હાથ ઉM ઉચ્ચત્વ છે.. એ રીતે વાણવ્યતા અને જ્યોતિષ્ઠોના ગણવા. સૌધર્મ-ઇશાનકજે સાત હાથ ઉંચાઈ છે. ૬િ૮ નંદીશ્વરદ્વીપની અંદર સાત દ્વીપો કહ્યા છે – જંબૂદ્વીપ, ધાતકી ખંડદ્વીપ, પુરકરવર, વણવર, ક્ષીરવર, ધૃતવર, ક્ષોદવર નંદીશ્વરદ્વીપની અંદર સાત સમુદ્રો છે - લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, lોદ, ધૃતોદ, સોદોદ. ૬િ૮૧ સાત શ્રેણીઓ કહી છે . જુઆયતા, એકતોષકા, ઉભયતોવા, એકતોખુહા, ઉભયતોખુહા ચકવાલા અને અર્ધચકવાલા. ૬િ૮ અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સાત સૌન્યો અને સાત સેનાધિપતિઓ કહા છે - પદાતિરજ, શ્વસૈન્ય, હસ્તિન્ય, મહિલા , રહસૈન્ય, નૃત્યશૈન્ય, ગાંધારીન્ય. દ્રમ પદાતિ રીન્યાધિપતિ છે, એ પ્રમાણે પાંચમા સ્થાન મુજબ કહેવું યાવતુ કિન્નર રથ ન્યાધિપતિ, (૬) રિસ્ટ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નૃત્યરીંન્યાધિપતિ અને () ગીતરતિ-ગાંધર્વ સૈન્યાધિપતિ. વૈરોયને, વૈરોચનરાજ બલીના સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ છે. પાદાતિ સૈન્ય યાવતુ ગાંધવરસૈન્ય. (૧) મહામ-પાદાતિન્યાધિપતિ યાવતુ (૫) કિંધરષ-ર૭ રાધિપતિ, (૬) મહારિષ્ટ - X - (9) ગીતયા - X - નાગકુમારેન્દ્ર નાગકુમારરાજાના સાત રસૈન્ય, સાત રજ્યાધિપતિ છે. પદાતિસરા યાવતુ ગંધર્વસૈન્ય.. રુદ્રસેન - (૧) પાદાતિ સૈન્યાધિપતિ છે યાવત્ (૫) આનંદ-રથરીચાધિપતિ, (૬) નંદન - 1 - (૩) તેતલી - ૪ - ભૂતાનંદના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ છે - પદાતિરીન્ય યાવત ગાંધર્વ રીન્ય. (૧) દક્ષ - પદાતિસૌન્યાધિપતિ યાવતુ (૫) નંદોતર રથ રીંન્યાધિપતિ. (૬) રતિ-નૃત્યસેનાનો, () માનસ ગંધર્વ સેનાનો એવી રીતે ચાવત ઘોષ અને મહાઘોષ પર્યન્ત જાણવું. દેવેન્દ્ર દેવરાજ શકના સાત સૈન્ય, સાત એજ્યાધિપતિ કહ્યા છે – પદાતિ યાવતુ ગાંધવી..... (૧) હરિસેગમેથી-પદાતિ રીન્યાધિપતિ યાવતું મોઢર-રથ સૈન્યાધિપતિ, (૬) શેત-નૃત્યનો () તુંબરુગંધનો. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સાત રસૈન્ય, સાત ન્યાધિપતિઓ છે – પદાતિ સૈન્ય યાવતુ ગાંધર્વ રૌન્ય. લધુ પરાક્રમ નામે પદાતિસૈન્ય અધિપતિ ચાવતુ મહાન નામે નૃત્યા સૈન્યાધિપતિ. શેષ પાંચમાં સ્થાન મુજબ જાણવું. એ પ્રમાણે ચાવતુ અય્યતને પણ જાણવા. ૬િ૮૩] અસુરે અસુરકુમાર રાજાના ‘ક્રમ’ પદાતિ સાધિપતિના સાત કચ્છાઓ કહ્યા છે – પ્રથમા છા રાવત સપ્તમી ઋા... - X - આ ક્રમની પહેલી કચ્છમાં ૬૪, ooo દેવો છે, તેથી બમણા દેવો બીજી કછામાં છે. બીજી કચ્છાથી બમણા દેવો ત્રીજી કચ્છમાં છે પાવતુ એ રીતે છઠ્ઠી કચ્છાથી બમણા દેવો સાતમી કચ્છમાં છે... એ રીતે બલી વિશે પણ કહેવું. વિશેષ એ કે - મહામ નામક પદાતિ સૈન્યાધિપતિની કચ્છમાં ૬૦,ooo દેવો છે . * ધરણેન્દ્રમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે - ૨૮,ooo દેવો છે. બાકીનું પૂર્વવતુ. જેમ ધરણેન્દ્રનું કહ્યું, તેમ યાવતું મહાઘોષ પર્યન્ત કહેવું. વિશેષ એ કે પદાતિ સૈન્યાધિપતિ જ છે, તે પૂર્વે કહેલાં છે. દેવેન્દ્ર દેવરાજ શકના હણેિગમેથી દેવની સાત કચ્છાઓ કહી છે. પહેલી કચ્છા આદિ જેમ અમરેન્દ્રનું કહ્યું તેમ અય્યતેન્દ્ર પર્યન્ત કહેવું. પદાતિ રીન્યાધિપતિ પૂર્વવતુ જાણવા. દેવ પરિમાણ આ રીતે – શકના ૮૪,ooo દેવો છે. ઇત્યાદિ ગાથાનુસાર જાણવું યાવતુ અભ્યતેન્દ્રના વધુ પરાક્રમના પહેલી કચ્છમાં ૧૦,ooo દેવો છે, પછી બમણ-બમણા. ૬િ૮૪] - (૧) ૮૪,૦૦૦, (ર) ૮૦,૦૦૦, (3) ૩૨,૦૦૦, (૪) ૩૦,ooo, (૫) ૬૦,૦૦૦ (૬) ૫૦,000, (૭) ૪૦,૦૦૦, (૮) 30,000, (૯) ર૦,ooo, (૧૦) ૧૦,ooo.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy