SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ -I૬૦૪ થી ૬૪૩ વૃત્ત • સમ, અધમ, સર્વત્ર વિષમ. આ સિવાય ચોથો ભેદ નથી... [૬૩] બે ભણિતિયા - સંસ્કૃત અને પ્રાકૃત, ઋષિઓએ બેને પરાસ્ત કહી, તેમાં ગાવું... ૬િ૪૦] કેવી સ્ત્રી મધુર ગાય છે? ખર અને રૂક્ષ સ્વરે કોણ ગાય છે ? કેવી સ્ત્રી ચતુર ગાય છે ? કોણ મંદ સ્વરે ગાય છે ? કોણ શીઘ ગાય છે ?... ૬િ૪૧] કેવી આ વિવરથી ગાય છે? - - ચામાં મધુર ગાય છે, કાળી સ્ત્રી ખર અને રૂક્ષ ગાય છે, ગોરી રી ચતુર ગાય છે, કાણી મંદ અને આંધળી શlu ગાય છે... [૬] પિંગળા આ વિસ્વર ગાય છે. • • સાત સ્વરો સમ છે - dhીસમ, તાલસમ, પાદસમ, લયસમ, ગૃહસમ, શ્વાસોચ્છવાસસમ, સંચારસમ. ૬િ૪૩] સાત સ્વર, ત્રણ ગ્રામ, ૨૧ મૂછના, ૪૯ તાન છે. - વિવેચન-૬૦૪ થી ૬૪૩ - [uતમાં આ એક સુગ છે માટે વૃત્તિ સાથે છે. આ સૂત્ર સરળ છે વિશેષ એ કે - સ્વરણ તે સ્વર-શબ્દ વિશેષ. છ થી ઉત્પન્ન તે પડજ. કહ્યું છે - નાક, કંઠ, હદય, તાલ, જીભ અને દાંતને આશ્રીને ઉત્પન્ન થાય માટે પજ છે... - ઋષભ - બળદ માફક વર્તે તે સ્વર. કહ્યું છે - નાભિચી ઉઠેલ કંઠ અને મસ્તકમાં હણાયેલ, બળદની જેમ નાદ કરે, તેથી તે વૃષભ સ્વર કહેવાય... જેમાં ગંધ વિધમાન છે તે ગંધાર અતિ ગંધવાહક. કહ્યું છે - નાભિથી ઉઠેલ અને કંઠ તથા શીર્ષથી હણાયેલ, વિવિધ ગંધોનો વાહક, શુભ સ્વર છે તે હેતુથી ગાંધાર કહેવાય છે. કાયાની મધ્યમાં તે મધ્યમ. કહ્યું છે - નાભિથી ઉઠેલ, ઉર તથા હૃદયમાં હણાયેલ વાયુ પુન: નાભિને પ્રાપ્ત થતા મહાનાદ રૂપ મધ્યમવ પામે છે... પજ આદિ પાંચ વરોના નિર્દેશ ક્રમને આશ્રીને પૂરણ કરનાર તે પંચમ અથવા નાભિ આદિ પાંચ સ્થાનોમાં પ્રમાણ કરે તે પંચમ સ્વર - x - x - જે માટે પૂર્વે ઉઠેલ સ્વરને સાંધે છે, તે આ સ્વરનું ધૈવતપણુ કહેવાય. પાઠાંતરથી તેને રૈવત પણ કહે છે. જે સ્વરમાં અન્ય સ્વરો બેસી જાય તે નિષાદ, કહ્યું છે - X - બધા સ્વરોનો પરાભવ કરે છે માટે તે નિષાદ કહેવાય છે. તેનો દેવતા આદિત્ય છે. આમ સાત સ્વરો કહ્યા. [શંકા] કાર્ય કારણને આધીન છે, સ્વરનું કારણ જીભ છે, તે અસંખ્ય રૂપ છે, તો સ્વરોનું સાતપણું કેમ ઘટે ? સમાધાન-વિશેષથી અસંખ્યાત સ્વરો છે, સામાન્યથી બધા સાત સ્વરોમાં સમાઈ જાય છે. * * * * * | સ્વરોના નામ કહીને કારણથી તેનું નિરૂપણ કરે છે. તેમાં નાભિથી ઉઠેલ અવિકારી સ્વર, આભોગ કે અનાભોગથી જે પ્રદેશ પામીને વિશેષ શક્તિ પ્રાપ્ત કરે તે પ્રદેશ સ્વને ઉપકારી હોવાથી સ્વર સ્થાન કહેવાય છે. તેના બે શ્લોક સુત્ર૬૦૭,૬૦૮માં કહા. ૫૪ તે પ્રથમ સ્વર તે જિહાણ, તેના વડે. જો કે પજ સ્વરના ઉચ્ચારમાં સ્થાનાંતરોનો પ્રયોગ કરાય છે અથવા સ્વાંતરોમાં જિલ્લાનો વ્યાપાર કરાય છે, પણ ત્યાં અતિશય વ્યાપારૂં લઈને જિલ્લા વડે જ એમ કહ્યું. ઉર વડે ઋષભસ્વર છે. કંઠ એવો ઉત્કટ તે કંઠોરાક, તેના વડે અથવા કંઠનું ઉગ્રપણું, તેથી અર્થાત્ [7I5| સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કંઠથી ઉદ્ભત સ્વર નીકળવારૂપ કિયા તે ગંધાર કહેવાય. જિલ્લાના મધ્યભાગરૂપ મધ્ય જિલ્લા વડે તે મધ્યમ, દાંત અને હોઠ તે દંતોષ્ઠ, તેના વડે ધૈવત કે રૈવત. સ્વર કહ્યો. જીવથી નીસરેલ, નતિ - અવાજ કરે છે, વેન - ગાય અને ઘેટા અથવા ઘેટા જ. • X • વિષમ અા-પાદ અથવા પાદ વડે સમાન ન હોય, દર્શધર્મની જેમ. જે આ તંત્રમાં અસિદ્ધ હોય તે ગાયા એમ જાણવું - x - જે રીતે ઘેટાઓ અવિશેષપણે મધ્યમ સ્વરને બોલે છે, તેમ કોકિલા પંચમ સ્વરને બોલતી નથી, પણ કુસુમ સંભવકાળમાં જ બોલે છે. કુસુમકાલ એટલે પુષોના બાહુથી વનસ્પતિમાં જે સંભવે છે તે. અજીવ નિશ્રિત-તેમજ જાણવું. વિશેષ એ કે જીવના પ્રયોગથી અજીવથી નીસરેલા સાત સ્વરો છે. મૃદંગ, ગોમુખી એટલે રણ શીંગડું. ચાર ચરણો વડે પૃથ્વી પર પ્રતિષ્ઠાન છે, જેનું તે ચતુશરણ પ્રતિષ્ઠાન ગોધાના ચર્મ વડે બંધાયેલ તે ગોધિકા • વાધ વિશેષ. દર્દરિકા તેનો પર્યાય છે. આડંબર એટલે ઢોલ. સાતમે તે નિષાદ. સ્વના ભેદથી સપ્ત વરના લક્ષણો યથાયોગ્ય ફલ પ્રાપ્તિમાં જે વ્યભિચારી સ્વરૂપો થાય છે, તેને જ ફળથી કહે છે - પન્ન સ્વર વડે જીવિકાને પામે છે. આ અર્થ ષજનું સ્વરૂપ છે, જેના વડે પ્રાણી જીવનને મેળવે છે. આ જીવન મનુષ્યની અપેક્ષાએ સમજાય છે. કેમકે આ મનુષ્યનું લક્ષણ છે. તેનું કરેલ કાર્ય વિનાશ પામતું નથી ઇત્યાદિ. gHF1 - ઐશ્વર્ય, વર્કવૃત્ત : - શ્રેષ્ઠ આજીવિકાવાળા, વ - કાર્યને કરનારા, પ્રાણ • સમ્બોધવાળા અને કહેલ ગીત યુક્તિજ્ઞ. - x • વન - સિંચાણારૂપ પક્ષી વડે નિર્વાહ કરે છે. પાર્ક - શીકારને કરે છે. વાપુરા - મૃગનું બંધન, સૌવવા - સૂવરને મારનાર, માટી - મલ્લ. - પાદિ ત્રણ - ૫૪, મધ્યમ, ગાંધાર ગ્રામો છે. મૂછનાના સમૂહરૂપ ગ્રામ છે, તે દરેક ગ્રામમાં સાત-સાત મૂનાઓ છે. એવી ૨૧-મૂઈના છે. અન્યોન્ય સ્વર વિશેષોને ઉત્પન્ન કરનાર નાદને મૂછના કહે છે. અથવા સાંભળનારને નાદ કત મૂર્ણિત જેવા કરે કે પોતે મૂર્ણિત જેવો થાય તે મૂઈના. અહીં મંગી આદિ ૨૧મૂઈનાઓના સ્વર વિશેષો પૂર્વગત સ્વરપ્રાભૃતમાં કહ્યા છે. હાલમાં તે શારાથી નીકળેલ ભરતાદિ શાસ્ત્રથી જાણવા. મનસા ગાયામાં ચાર પ્રશ્નો છે - પછી તેની ઉત્તરદાતા ગાયા છે. બંને મૂલાઈમાં જણાવ્યા છે. વિશેષ એ કે - પતયોનિ - જેને જાતિ સમાન રૂપાણે છે તે... પાદ સમયા ઉછવાસા - જેટલા સમયથી છંદનો ચરણ કહેવાય તેટલા સમયપ્રમાણ ઉચ્છવાસો ગીતમાં હોય છે. આકારોને કહે છે - આદિમાં મૃદુ - કોમળ, માર માT - પ્રારંભ કરતા, * x • મધ્યTY- મધ્યભાગમાં, માને - છેવટે. ક્ષપથનો - ગીતtવનિને મંદ કરતો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy