SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શ-૬03 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઇટ:, ; , આ શબ્દો સ્વપર્યય ધ્વનિ વડે વાચ્ય એક જ છે. કહ્યું છે - તે જ હજુગ મત વર્તમાનકાલીન, વિશેષિતરથી ઈચ્છે છે. માત્ર ભાવ ઘટને જ માને છે. (૬) સમભિરૂઢ - વિવિધ અર્થોમાં વિવિધ સંજ્ઞાના સમભિરોહણથી સંમભિરૂઢ છે. કહ્યું છે - જે જે સંજ્ઞાને કહે છે, તે તે સંજ્ઞાને અનુસરે છે, સંજ્ઞાતર અર્થથી વિમુખ હોવાથી આ નય સમભિરૂઢ છે. આ નય માને છે કે ઘટ, કુટ આદિ શબ્દો ભિg છે, કેમકે ભિન્ન પ્રવૃત્તિ નિમિતત્વથી ઘટ-પટાદિ શબ્દવ ભિન્ન અને જણાવનાર છે. તે આ રીતે - વિશિષ્ટ ચેષ્ટાવાળો તે ઘટ, કૂટવાથી કૂટ, આ હેતુથી ઘટ અન્ય છે, કુટ પણ અન્ય છે. () એવંભૂતનય - જેમ શબ્દનો અર્થ છે, તે રીતે પદાર્થ વિધમાન થતા અર્થ છે અને અન્યથા વસ્તુભત નથી. એવો મત તે એવંભૂત નય. - X - X - આ હેતુથી એવંભૂત નય સમભિરૂઢ નયથી વિશેષતઃ શબ્દના અર્થમાં તત્પર છે. આ નય તો સ્ત્રીના મસ્તક પર રહેલ, ચેટા વાળા જ ઘટ શબ્દવાધ્ય પદાર્થને માને છે, પણ સ્થાન અને ભરણ આદિ કિયાંતરને પ્રાપ્ત થયેલ ઘટને માનતો નથી. હવે નયના શ્લોક કહે છે.] શુદ્ધ દ્રવ્યને આશ્રીને સંગ્રહ નય છે, તેની અશુદ્ધિથી નૈગમ, વ્યવહાર બે નય છે. શેષ નયો પર્યાયાશ્રિત છે. અભિન્ન જ્ઞાન કારણભૂત સામાન્ય જુદું છે, વિશેષ પણ જÉ છે, એમ તૈગમનય માને છે. સ્વસ્વભાવ લક્ષણ ‘સતુ” રૂપતાને ન ઉલ્લંઘેલ આ જગતુ છે, એમ સર્વને સંગ્રહતો સંગ્રહનય માને છે. વ્યવહારનય પ્રત્યેક વસ્તુમાં રહેલ સને જ માને છે. કેમકે પ્રાણીનો વ્યવહાર તેમજ થાય છે. જુસૂત્ર મત શુદ્ધ પયયિમાં જ રહેલ છે. નશ્વર ભાવના ભાવથી, સ્થિતિ વિયોગથી, અતીત-અનામત વર્જીને વર્તમાનપણા વડે સર્વ જણાય છે. શબ્દનય વસ્તુને લિંગ અને વયનાદિ ભેદથી ભિન્ન સ્વભાવને માનતો આ શબ્દ નય છે. ઇત્યાદિ • * * * * * * . પ્રગ્ન-કેવી રીતે goo નયો અથવા અસંખ્ય નયો, સાત નયોમાં જ અંતભવિ થાય છે ? (સમાધાન] જેમ વકતાના વિશેષથી અસંખ્યય સ્વરો પણ સાત સ્વરોમાં જ સમાય છે તેમ... સ્વરોના સ્વરૂપનું પ્રતિપાદન કરવા “સાત સ્વરો" આદિના પ્રકરણને કહે છે • સૂમ-૬૦૪ થી ૬૪૩ : ૬િ૦૪] સાત સ્વરો કહ્યા છે . ... ૬o૫] પજઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત, નિષાદ... ૬િ૦૬) આ સાત સ્વરોના સાત રસ્થાન કહ્યા છે - ૬િo] જજ જિમના અગ્રભાગે, ઋષભ વર હૃદય વડે, ગાંધાર કંઠના ઉગ્રપણાથી, જીભના મધ્ય ભાગે મધ્યમ, ૬િo૮નાસા વડે પંચમ, ધૈવત દંતોષ્ઠ વડે, મસ્તક વડે નિષાદ. આ સાત સ્વર સ્થાનો કહ્યા. ૬િ૦૯] સાત સ્વરો જીવનિશ્ચિતા કહ્યા છે - ... [૬૧] પજ મયુરનો સ્વર, કલભ - કુકડાનો સ્વર, ગંધા-હસનો સ્વર, મધ્યમ-ગવેલકનો સ્વર... ૬િ૧૧] પંચમ - વસંત માસમાં કોયલનો સ્વર, ધૈવત-સારસ અને કૌંચનો વર, નિષાદ-હાથીનો સ્વર. ૬િ૧૨] સાત સ્વરો અજીતનિશિતા કહ્યા - ... [૬૧] પજ-મૃદંગનો રવ, ઋષભ-ગોમુખીનો વર, ગંધાર-શંખનાદ, મદયમ-ઝલ્લરીનો... [૬૧] પંચમચાર ચરણોથી સ્થિતિ ગોધિકા દૌવત-ઢોલનો, નિષાદ-મહાભેરીનો સ્વર... [૧૫] આ સાત સ્વરના સાત લક્ષણો છે. ૧૬] પથી વૃત્તિ પામે અને કરેલ કાર્ય નાશ ન પામે વળી ગાય, મિત્ર, પુwોની પ્રાપ્તિ થાય છે તથા રુમીઓને વલ્લભ થાય છે... [૬૧] 25ષભથી ઐશ્વર્ય, સેનાપત્ય, ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, છરી અને શયન.. ૧૮] ગંધરથી ગીતયુતિજ્ઞ, હજવૃત્તિ, કલાની અધિકતા, કાવ્યપ્રજ્ઞા, અન્ય શાસ્ત્રોમાં પારંગતા... ૬િ૧૯] મધ્યમ સ્વર સંપન્ન સુખે જીવનાર, ખાતો, ગીતો, દાન દેતો અને મધ્યમ વર આશ્રિત થાય છે... ૬િર૦] પંચમ સ્વર સંપન્ન રાજ, શૂર સંગ્રહકતાં, અનેક ગણનો નાયક થાય... [૬૨] રેવત [āવત] સ્વર સંપન્ન કલહપિય, શાકુનિક, લાગુરિક, શૌકરિક, મચ્છીમાર થાય છે... [૬૨] નિષાદ સ્વરવાલા ચાંડાલ, મલ્લ, સેકા, અન્ય પાપકર્મી, ગોઘાતક, ચોર થાય છે... [૬૩] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે - વજ ગ્રામ, મધ્યમ ગામ, ગંઘાર ગામ... પજ ગ્રામની સાત મૂછના કહી છે... [૬ર૪) મંગી, કૌરવીય, હરી, રજની, સારકાંતા, સાસ્સી, શુદ્ધ પા.. [૬૫] મધ્યમ ગ્રામની સાત મૂનાઓ કહી છે . .. [૬૨૬] ઉત્તરમંદા, રજની, ઉતરા, ઉત્તરાસમા, અન્નકંતા, સૌવીર, અભી... [૬૨] ગંધાર ગામની સાત મૂછના કહી છે - ... ૬િ૨૮) નદી, શુદ્રિમા, પૂરિમા, શુદ્ધગંધારા, ઉત્તગંધારા, મૂછ. [૨૯] સુષુતર આયામા નિયમથી છટકી જાણવી. ઉતરાયતા કે કોડીમાતા સાતમી મુછ છે. ૬િso] સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેયની કઈ યોનિ હોય છે ? ઉચ્છવાસ કાલ કેટલા સમયનો છે? ગેયના કેટલા આકારો છે [૩૧] સાત વર નાભિથી ઉત્પન્ન થાય છે, ગીતની રુદિત યોનિ છે, પાદ સમાન ઉચ્છવાસો છે, ગેયના ત્રણ આકારો છે. [૬૩] ગેયના આકાર ત્રણ છે - મંદ સ્વરથી આરંભ કરે, મધ્યમાં વરની વૃદ્ધિ કરે અને અંતમાં સ્વરને ક્રમશઃ હીન કરે. 6િ33] ગેયના છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃતો, બે ભણિતી, જે જાણશે તે સુશિક્ષિત રંગમંડપ મધ્યે સારી રીતે ગાઈ શકશે. [૬૩૪] ગેયના છ દોષો - ભીત, કુંત, લઘુવર, તાલરહિત, કાવર અને નાસિક્ય, એ રીતે ગીત ન ગાવું... ૬૩૫] ગેયના આઠ ગુણ - પૂર્ણ, કત, અલંકૃત, ભક્ત, અવિવર, મધુર સમ, સુકુમાર.. ૬િ૩૬] ગેયના બીજ ગુણ - ઉર કંઠ-શિર દ્વારા પ્રશસ્ત, મૃદુ-રિભિત-પદબદ્ધ ગવાય, સમતાલના પ્રક્ષેપવાળું અને સાત સ્વરોથી સમ ગવાય... [39] ગેયના બીજ ગુણ • નિદોંષ, સાયુકત, હેતલુકd, અલંકૃત, ઉપવીત, સોપચાર, મિત્ત અને મધુર.. [૬૩૮] ગેયની ત્રણ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy