SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/-/૫૮૭,૫૮૮ નામનિધત્તાયુ. એ રીતે વૈમાનિક સુધી જાણવું. નૈરયિકો નિયમ છ માસ શેષાયુ રહેવા પરભવનું આયુ બાંધે. એ રીતે અસુર યાવત્ સ્વનિતકુમાર જાણવા. અસંખ્યાત વષસુિવાના સંજ્ઞી પંચેન્દ્રિય તિોિ નિયમથી છ માસ શેષાયુ રહેતા પરભવનું આયુ બાંધે. અસંખ્યાત વષસુિ સંજ્ઞી મનુષ્યો પણ તેમજ જાણવા. વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોનો આયુષ્યબંધ નાસ્કોની જેમ જાણવો. [૫૮] ભાવ છ ભેદે - કહ્યો છે, તે આ છ • ઔદયિક, ઔપથમિક ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સંનિપતિક. • વિવેચન-૫૮૩,૫૮૮ : [૫૮] સુગમ છે. વિશેષ એ કે - આયુષ્યનો બંધ તે આયુબંધ. જાતિ - એકેન્દ્રિયાદિ પાંચ ભેદે. તે જ નામકર્મની ઉત્તપ્રકૃત્તિ વિશેષ અથવા જીવ પરિણામ. તેની સાથે નિધત જે આયુ તે જાતિનામ નિધતાયુ. નિષેક એટલે કર્મપુદ્ગલોની પ્રતિસમય અનુભવત સ્થના. કહ્યું છે કે- પોતાની અબાધાને મૂકીને પ્રથમ સ્થિતિમાં બહતર દ્રવ્ય અને શેષ સ્થિતિમાં વિશેષથી હીન, હીનતર યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યક્ત કર્મ-પુદ્ગલોની પ્રતિસમય અનુભવન ચના થાય છે. - X - X • જીત • નરકાદિ ચાર ભેદે. શેષ તેમજ જાણવું તે ગતિનામ નિધતાયુ. સ્થિતિ - કોઈ વિવક્ષિત ભાવ કે આયુકર્મ વડે જે સ્થિર રહેવું તે સ્થિતિ. તે જ નામ છે સ્થિતિનામ, તે વડે વિશિષ્ટ નિધત તે સ્થિતિનામનિધતાયુ. અથવા આ સગમાં જાતિનામ, ગતિનામ, અવગાસ્નાનામ ગ્રહણથી જાતિ, ગતિ અને અવગાહની પ્રકૃત્તિ માત્ર કહ્યું અને સ્થિતિ, પ્રદેશ, અનુભાગ નામના ગ્રહણથી તેઓની જ સ્થિતિ આદિ કહ્યા. તે સ્થિતિ આદિ, જાતિ વગેરેના નામના સંબંધીપણાથી નામકર્મરૂપ જ છે. એ રીતે નામ શબ્દ બધે કર્મના અર્થમાં ઘટે છે. માટે સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ. તેની સાથે નિધત આયુ તે સ્થિતિનામનિuતાયુ. જેમાં જીવ અવગાહે છે, તે અવગાહના - દારિકાદિ શરીર. તેનું નામ છે ઔદારિકાદિ શરીરનામકર્મ તે અવગાહના નામ - X • નિધત્તાયુ. આયુકર્મ દ્રવ્યરૂપ પ્રદેશોની નામ - તવાવિધ પરિણતિ તે પ્રદેશનામ અથવા પ્રદેશરૂપ નામકર્મ વિશેષ તે પ્રદેશનામ - ૪ - નિધતાયુ. અનુભાગ- આયુદ્રવ્યોનો જ વિપાક, તસ્વરૂપ જ નામ-પરિણામ, તે અનુભાગ નામ-પરિણામ તે અનુભાગ અથવા અનુભાગરૂપ નામકર્મ તે અનુભાગનામ. તેની સાથે નિધતાયુ તે અનુભાગનામ નિધતાયુ. શા માટે જાત્યાદિ નામકર્મથી આયુ વિશેષાય છે ? કહે છે, આયુનું પ્રાધાન્ય બતાવવા માટે. જે કારણથી નારકાદિ આયુનો ઉદય થતાં જાતિ આદિ નામકર્મનો ઉદય થાય છે. નારકાદિ ભવોપગ્રાહક આયુ જ છે. [ભગવતીજીના સાક્ષી પાઠનું તાત્પર્ય એ કે - નાકાયુના અનુભવરૂપ પ્રથમ સમયમાં જ નાક કહેવાય, તેના સહયારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકર્મનો પણ ઉદય થાય છે. અહીં આયુબંધનું ૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પવિઘવ કહ્યું કે તે આયુબંધના અભિHપણાથી અને બંધાયેલને જ આયુ વ્યપદેશ છે. | નિયમ એટલે અવશ્ય થનાર. જેઓને છ માસ બાકી છે તે આયુ તે છ માસ અવશેષાયુક. પરભવ વિધમાન છે જેમાં તે પરભવિક. તેવું જે આયુ તે પરમવિકાયુ. બાંધે છે. અસંખ્યય વર્ષોનું આયુ જેને છે તે અસંખ્યયવષયક, એવા તે સંજ્ઞી - મનવાળા પંચેન્દ્રિયતિર્યંચો. •x - અહીં સંજ્ઞી શGદનું ગ્રહણ અસંખ્યય વયુિકવાળા સંજ્ઞીઓ જ હોય છે, એમ નિયમ બતાવવાનું છે. અસંખ્યય વર્ષાયુ સંજ્ઞીના વ્યવચ્છેદને માટે નથી, કેમકે તેઓને અસંભવ છે. બે ગાથા છે તૈરયિક, દેવો, અસંખ્યાત વષય તિર્યચ, મનુષ્યો પોતાનું છ માસ આયુ બાકી રહે ત્યારે અને કેન્દ્રિય, વિકલેન્દ્રિયો, નિરુપક્રમાયુ તિર્યંચમનુષ્યો આયુષ્યના બીજો ભાગ રહેતા અને શેષ સોપકમાયુવાળા પોતાના આયુનો ત્રીજો, નવમો કે ૨૩મો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે છે. અન્ય આચાર્યો એમ કહે છે - તિર્યચ, મનુષ્યો પોતાના આયુનો ત્રીજો અભણ રહેતા પરભવાય બંધ યોગ્ય થાય. દેવ, નાકો છ માસ આયુ રહેતા, તેમાં તિર્યચ, મનુષ્યોએ તૃતીય પ્રિભાગમાં આયુના ત્રણ વિભાગ કરવા. તેમાં ત્રીજે ભાગે આયુ ન બાંધે તો બાકીના તૃતીય વિભાગના નિભાગમાં આયુ બાંધે. એ રીતે સંક્ષિપ્તાયુ સાવત્ સર્વજઘન્ય બંધકાળ અને ઉત્તકાળ શેષ રહે ત્યાં સુધીમાં તિર્યંચ અને મનુષ્યો આયુને બાંધે છે. તે અસંક્ષેપકાળ કહેવાય છે. દેવ, નાક પણ જો છે માસ શેષાયુ રહેતા આયુ ન બાંધે તો પછી છ માસ શેષાયુને ત્યાં સુધી સંપે જ્યાં સુધી જઘન્ય આયુ બંઘકાળ અને ઉત્તરકાળ શેપ રહે. આ સંક્ષિપ્ત કાળમાં દેવનારકી પરભવાયુ બાંધે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ છે. આયુકર્મબંધ કહ્યો. આયુ ઔદયિક ભાવનો હેતુ હોવાથી ભાવકથન [૫૮૮] થવું તે ભાવ અતિ પર્યાય. તેમાં ઔદયિક બે ભેદે - ઉદય અને ઉદયનિષ્પન્ન. ઉદય તે આઠ કર્મપ્રકૃતિઓના ઉદયરૂપ - શાંત અવસ્થાના પરિત્યાગ વડે ઉદીરણાવલિકાને ઉલ્લંઘી ઉદયાવલિકામાં સ્વકીય સ્વકીય રૂ૫ વડે વિપાક છે. અહીં વ્યસ્પત્તિ આ પ્રમાણે - ઉદય જ ઔદયિક. ઉદય નિષ્પન્ન તે કર્મોદયથી ઉત્પન્ન જીવના માનુષ્યવાદિ પર્યાયરૂપ છે. ઉદય વડે કે ઉદયમાં થયેલ તે ઔદયિક એ વ્યુત્પત્તિ છે. ઔપશમિક પણ બે ભેદે - ઉપશમ અને ઉપશમ નિપજ્ઞ. ઉપશમ તે દર્શન મોહનીય કર્મના અનંતાનુબંધી આદિ ભેદનો ઉપશમ કે ઉપશમ-શ્રેણીએ ચડેલ જીવને અનંતાનુબંધી આદિના ઉપશમથી ઉદયનો અભાવ, ઉપશમ એ જ પથમિક, ઉપશમ નિપજ્ઞ તો ઉપશાંત ક્રોધ ઇત્યાદિ ઉદયના અભાવ ફળરૂપ આત્માનો પરિણામ છે. ઉપશમથી થાય - પથમિક. ાયિક બે પ્રકારે ક્ષય અને ક્ષયનિષ્પન્ન. ક્ષય તે જ્ઞાનાવરણાદિ ભેદરૂપ અષ્ટકમપ્રકૃતિઓનો નાશ, કર્મોનો અભાવ એ જ ક્ષય. ક્ષય એ જ ક્ષાયિક. ક્ષય નિષજ્ઞ તો તેના ફલરૂપ કેવલજ્ઞાન-દર્શનચારિત્ર આદિ આત્મ પરિણામ છે. તેમાં
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy