SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૦૨,૩૦૩ સાધુ-સાદનીને ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરવો ન કહ્યું, તે આ - સૂર્યોદયે, મધ્યાહે, સંધ્યાએ, મધ્યરાત્રિએ. [પૂર્વ પશ્ચાત ઘડી]. [so૫ લોક સ્થિતિ ચાર ભેદે છે - આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃની, પૃની પ્રતિષ્ઠિત કસ સ્થાવર પ્રાણી. [36] ચાર પ્રકારે પુરુષો કહા - તથપુરુષ, નોતાપુરુષ, સૌવસ્તિક, પ્રધાન... ચાર ભેદ પરષો કહ્યા - (૧) આત્માંતકર પણ પરાંત નહીં, (૨) પરાંતકર, આત્માંતર નહીં (2) આત્માંતકર અને પરાંતકાર, (૪) આત્માંતર નહીં અને રાંતર નહીં.. ચાર ભેદે પુરુષ - સ્વયં ચિંતા કરે, બીજાને ન કરાવે. ઇત્યાદિ ચાર પ્રકારે... ચાર ભેદે પુરષ - આત્મદમ પણ પરદમ નહીં ઇત્યાદિ. [39] ગહ ચાર ભેદે છે - (૧) પ્રાયશ્ચિત્ત લેવા ગુરુ પાસે જઉં તે એક ગહ (ર) ગણીય દોષ દૂર કરું તે બીજી નહીં, () જે કંઈ અનુચિત હોય તેનું મિથ્યાદુકૃત આપું તે ત્રીજી ગઈ, (૪) સ્વદોષ ગહથિી શુદ્ધિ થાય તે માનવું તે ચોરી. • વિવેચન-૩૦૪ થી ૩૦૭ : (3૦૪] સૂત્ર સરળ છે. પણ મહોત્સવ પછી થનાર ઉત્સવની અનુવૃત્તિ વડે બીજા પડવાઓથી વિલક્ષણરૂપે મહાપ્રતિપદાઓમાં • x • નંદી આદિ સૂઝવિષય વાયનાદિ સ્વાધ્યાય ન કલો, અનપેક્ષાનો નિષેધ નથી. બધી પ્રતિપદા - પૂનમ પછીની એકમ જાણવી. ઇન્દ્રમહ - આસો માસની, સુગ્રીમ એટલે ચૈત્ર માસની. જે દેશમાં જે દિવસથી મહોત્સવ પ્રવર્તે, તે દિવસથી સ્વાધ્યાય ન કરવો, તે પૂર્ણિમા પર્યન્ત જ સમાપ્ત થાય. પ્રતિપદાઓ તો ક્ષણની અનુવૃત્તિથી વય છે. - x - અકાલે સ્વાધ્યાયના દોષશ્રુતજ્ઞાન વિરાધના, લોકવિરુદ્ધ, પ્રમાદથી છલના, ઇત્યાદિ • * * પહેલી સંધ્યા-સૂર્યોદય થયા પૂર્વે, પશ્ચિમ સંધ્યા-સૂર્યાસ્તકાળે, સ્વાધ્યાય કરવાનું સૂત્ર સુગમ છે. વિશેષ આ - દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર, શનિનો પહેલો અને છેલ્લો પ્રહર. [૩૦૫] સ્વાધ્યાય પ્રવૃતને લોકસ્થિતિ પરિજ્ઞાન થાય, તેથી તેને પ્રતિપાદન કરે છે - ક્ષોત્ર લક્ષણ લોકવ્યવસ્થા તે લોક સ્થિતિ. આકાશાધારે ઘનવાત, તનુવાત છે. ઉદધિ-ધનોદધિ. પૃથ્વી એટલે રતનપ્રભાદિ, બસ એટલે બેઇન્દ્રિયાદિ જીવો. • X - વળી વિમાન, પર્વતાદિ પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. અથવા - X • વિમાનમાં રહેલ દેવાદિ બસોની વિવક્ષા નથી અને સ્થાવર જીવો તો અહીં બાદર વનસ્પતિ આદિ ગ્રાહ્ય છે. કેમકે સૂક્ષ્મ જીવોનું સર્વલોકમાં રહેવાપણું છે. - ૪ - આ બસ પ્રાણીને ચતુર્ભગીરૂપે કહે છે. [૩૦૬] સૂત્રો સરળ છે. વિશેષ આ - ત૬ - સેવક થઈ, જેમ આજ્ઞા કરાય તેમ પ્રવર્તે છે. તે પ્રમાણે ન પ્રવર્તે તે નોતથા.. પતિ - મંગલપાઠકો.. એ ત્રણેના આરાધ્યપણા પ્રધાન તે સ્વામી એ ચોથો ભંગ. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૧- માવંતાર • પોતાના ભવનો અંત કરે છે, પણ બીજાના ભવનો અંત ન કરે તે ધદિશના ન દેનાર - પ્રત્યેક બુદ્ધાદિ. * માર્ગ પ્રવર્તનથી બીજાના ભવનો અંત કરે, પોતાનો નહીં તે પરોતર - અયરમશરીરી આચાર્યાદિ. 3- તીર્થકર કે અન્ય, ૪- દુષમકાળના આચાર્યાદિ. -- અથવા પોતાના મરણને કરે તે આમાંતકર, બીજાનું મરણ કરે છે પરંતકર. એ રીતે આત્મવર્ધક, પરવધક, ઉભયવધક, અવધક એ ચાર ભેદ જાણવા. અથવા સ્વતંત્ર થઈને કાર્ય કરે તે આત્મસંગકર, એ રીતે પરતંગકર. અહીં જિન, ભિક્ષ, આચાર્યાદિ, કાર્યવિશેષાપેક્ષાએ શઠ એ ચાર ભેદ છે. અથવા આત્મતત્રે - ધન, ગચ્છાદિ પોતાને સ્વાધીન કરે છે, એ રીતે બીજા ભાંગા સ્વયં વિચાવા... આત્માને ખેદ કરે તે આત્મતમ - આચાર્યાદિ, શિયાદિને ખેદ કરાવે તે પતમ. અથવા આત્માને વિશે અજ્ઞાન કે ક્રોધ જેને છે તે આત્મતમ એ રીતે બીજા ભેદ પણ વિચારૂા. આત્માને દમ-સમતાવાળો કરે કે શિક્ષા આપે તે આત્મદમ • આચાર્ય કે અશ્વનો દમક, એ રીતે બીજા ભેદ પણ જાણવા. - x - [૩૦] ગર્લ યોગની ગહથિી રમ થાય, માટે ગહ સૂઝ - ગુરુની સાક્ષીએ આત્મનિંદા તે ગહ. પોતાના દોષના નિવેદન માટે ગુરુનો આશ્રય કરું કે ઉચિત પ્રાયશ્ચિત સ્વીકારું એવા પરિણામ તે એક ગહ છે. ગહના જેવું જ ફળ હોવાથી પરિણામનું ગહપણું સમજવું. ભગવતી સૂત્રમાં કહ્યું છે ગૃહપતિના કુળમાં આહારાર્થે પ્રવેશીને કોઈ એક કૃત્ય સ્થાન સેવીને તેને એવો વિચાર આવે કે - હું અહીં જ આ સ્થાનની આલોચના, પ્રતિકમણ, નિંદાદિ કરું, પછી વીરો પાસે આલોચના વાવ પ્રાયશ્ચિત કરીશ, તે સાધુ પ્રયાણ કરે પણ પહોંચ્યા પહેલા કાળ કરે તો તે આરાધક કે વિરાધક ? - હે ગૌતમ ! તે આરાધક થાય, વિરાધક નહીં. વિશેષથી કે વિવિધ રીતે નિંદનીય દોષોને દૂર કરે તે વિકલ્પાત્મક એવી બીજી ગહાં... જે કંઈ અનુચિત કર્યુ હોય તે દુકૃતનું ફળ મિથ્યા થાઓ આવા વાસનાગર્ભિત વચનો તે ત્રીજી ગહ.. સ્વદોષની ગહના પ્રકાર વડે જિનેશ્વરોએ દોષની શુદ્ધિ કહી છે એમ સ્વીકારવું તે ચોથી ગહ. બીજી રીતે - “જે કંઈ પાપ કર્યું હોય તે મિથ્યા થાઓ" . આવી પ્રરૂપણા કરવાથી એક ગહ થાય છે - x • અથવા હું અતિચારોનો નિષેધ કરું છું એ રીતે સ્વદોષ સ્વીકારરૂપ એક ગહ... જિનભાષિત ભાવોને વિશે કે ગર આદિ વિશે દોષ જોવા૫ હું શંકા કરું છું, આવા પ્રકારે જે નહીં તે પોતાના દોષને સ્વીકારવારૂપ હોવાથી બીજી ગહ... જે કંઈ સાધુઓને કરવા યોગ્ય નથી તે હું ઇચ્છું છું - સાક્ષાત્ ન કરવા છતાં મનથી અભિલાષા કરું છું અથવા જે કંઈ સાધુ કૃત્ય આશ્રિત વિપરીત થાઉં છું કે ખોટું કરું છું, મ્લેચ્છની જેમ આચરણ કરું છું ઇત્યાદિ તે પછrfષ શેષ પૂર્વવત, તે બીજી ગહ.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy