SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૫૧ થી ૨૫૩ ૨૪ ચારાની, પ્રચ્છની, અનુજ્ઞાપની, વ્યાકરણી...[૫] ચાર પ્રકારે ભાષા કહી છે - સત્યાભાષા, મૃષાભાષા, સત્યા-મૃષાભણ, અસત્યા-અમૃષા ભાષા. રિ૫] ચાર પ્રકારે વો કહા છે - એક શુદ્ધ-શુદ્ધ, એક શુદ્ધ-અશુદd, એક અશુદ્ધ-શુદ્ધ, એક શુદ્ધ-અશુદ્ધ. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષો કહ્યા છે • એક શુદ્ધ-શુદ્ધ ઈત્યાદિ ચાર ભંગ જાણવા... એ રીતે પરિણત અને રૂપથી વટાની ચૌભંગી કહેવી . એ રીતે પ્રો પણ જાણવા. ચાર પ્રકારે પુરણ કહ્યા છે - શુદ્ધ અને શુદ્ધ મનવાળા, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે સંકલ્પ યાવતુ પરાક્રમના ચાર ભંગ જાણવા. • વિવેચન-૨૫૧ થી ૨૫૩ : [૫૧] પ્રતિમા-સિદ્ધાંત પ્રસિદ્ધ બાર ભિક્ષ પ્રતિમા, તેને સ્વીકારનાર વડે જે યાચના કરાય છે, તે યાયની - પાણી વગેરેની યાચના, મને આમાંથી આટલું પાણી આપો ઇત્યાદિ સિદ્ધાંત પ્રસિદ્ધ ક્રમ વડે..તથા પ્રચ્છની-માર્ગ આદિ અથવા કથંચિત સૂણાર્થ..તથા અનુજ્ઞાપની - અવગ્રહની..વ્યાકરણી-કોઈએ પૂછેલા અર્થ આદિનું પ્રતિપાદન કરવું તે. - રિ૫૨] ભાષાના પ્રસ્તાવથી ભાષાના ભેદોને કહે છે - ચાર ભાષાદિ માત - ઉત્પતિ ધર્મક, તે વ્યક્તિરૂપ વસ્તુ, તેથી ભાષાથી ઉત્પન્ન થયેલ વ્યક્તિરૂપ વસ્તુ, મેર - પ્રકારો ભાષાજાત, તેમાં વિધમાન મુનિઓ, ગુણો કે પદાર્થોના માટે હિતરૂપ તે સત્ય, સૂત્રની અપેક્ષાએ પ્રથમ અથવા જેના વડે જે બોલાય તે ભાષા અથવા બોલવું તે ભાષા, કાય યોગ વડે ગૃહિત અને વચનયોગ વડે નીકળેલ ભાષાદ્રવ્ય વMણાનો જે પ્રકાર તે ભાષાજાત “આત્મા છે', ઇત્યાદિ વતું. સૂત્રકમથી બીજું મૃષા-અસત્ય, ‘આત્મા નથી' ઇત્યાદિવતું. ત્રીજી સત્યમૃષા-dદુભય સ્વભાવ - “આત્મા છે - કિત છે." ઇત્યાદિવç. ચોથી અસત્યા-અમૃષા-અનુભય સ્વભાવ વ્યવહારભાષા કહેવાય છે.] આ સંબંધે બે ગાથા છે સત્પષોના હિતને માટે તે સત્યા અથવા સારા મુનિ માટે ગુણો તથા પદાર્થો માટે હિતરૂપ, - તેનાથી વિપરીત તે મૃષા અને સત્ય-અસત્ય બંને સ્વભાવવાળી તે મિશ્રભાષા. જે ત્રણ ભાષામાં સ્વીકારેલ નથી, માત્ર શબ્દરૂપ છે, તે અસત્યામૃષા. આ ચારે સભેદ-સલક્ષણ-સોદાહરણ જેમ સૂત્રમાં કહેલી છે તેમ જાણવી.. પુરુષભેદ નિરુપણ માટે તેર સૂબો છે– સૂત્રો સ્પષ્ટ છે, વિશેષ એ કે - શુદ્ધ વર-પવિત્ર તંતુ વગેરે કારણ વડે બનાવેલ હોવાથી, વળી શુદ્ધ-નવીન મલના અભાવથી અથવા પહેલા શુદ્ધ હતું અને હાલ પણ શુદ્ધ જ છે. વિપક્ષ સુગમ જ છે. હવે દાણતિક યોજના કહે છે - જાત્યાદિથી શુદ્ધ અને નિર્મળ જ્ઞાનાદિ ગુણપણે શુદ્ધ અથવા કાળની અપેક્ષાએ શુદ્ધ. ચાર ભાંગાનો સમુદાય તે ચતુર્ભગી - x -. તેનો આ અર્થ છે - વસ્ત્ર માફક ચાર ભાંગા પુરુષને વિશે કહેવા. જેમ શુદ્ધ પદથી શુદ્ધ પદમાં દાખિિાક સહિત ચાર ભાંગાવાળું વસ્ત્ર કહ્યું એ રીતે જેના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પૂર્વપદમાં શુદ્ધ પદ છે એવા પરિણતપદ અને રૂપપદમાં ચાર ભાંગાવાળા વસ્ત્રો પ્રતિપક્ષ સહિત દાષ્ટાંતિક સહિત કહેવા - તે આ રીતે - ચાર વસ્ત્રો કહ્યા છે - એક શુદ્ધ-શુદ્ધ પરિણતની ચતુર્ભગી. એ રીતે પુરષજાત સૂત્રની ચૌભંગી, એ રીતે શુદ્ધ વસ્ત્ર અને શુદ્ધ રૂપની ચૌભંગી એ પ્રમાણે જ પુરુષમાં ચૌભંગી કરવી. વ્યાખ્યા પૂર્વવતું જાણવી. ઘર, આદિ-બહારથી શુદ્ધ અને અંતર્થી શુદ્ધ મનવાળો. એ રીતે શુદ્ધ સંકલ્પ, શુદ્ધ પ્રજ્ઞ, શુદ્ધ દૃષ્ટિ, શુદ્ધ શીલાચાર, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ પરાક્રમ આ સૂત્રોમાં વસ્ત્રોને છોડીને પુરુષો જ ચાર બંગવાળા કહેવા. વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. આ જ કારણથી કહે છે á. - પુરુષ ભેદાધિકારે સૂર • સૂત્ર-૨૫૪ થી ૫૬ :[૫૪] ચાર યુગો કહ્યા છે - અતિજાત, અનુજાત, અવજાત, કુલાંગાર, [૫૫] ચાર પ્રકારે પુરુષો કહ્યા છે . એક સત્ય · સત્ય, એક સત્યઅસત્ય ઇત્યાદિ ચાર ભંગ..એ પ્રમાણે પરિણત યાવત્ પરાક્રમ જણાવા. વસ્ત્રો ચાર પ્રકારે કહા - એક શુચિ-શુચિ, એક શુચિ-આશુચિ, ઇત્યાદિ ચાર ભંગ જાણવા. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કા છે - એક શુચિ-શુચિ, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે શુદ્ધ વસ્ત્રવત શુચિ ચાવત્ પરાક્રમ કહેવા. [૫૬] ચાર પ્રકારના કોક કહ્યા છે - આમફલ કોક, તાડફલ કોક, વલ્લીફલ કોટક, મેંઢવિષાણ કોટક. આ પ્રમાણે ચાર પ્રકારે પણ કહ્યા છે . મફળ કોક સમાન ચાલતુ મેંઢવિણ કોક સમાન. • વિવેચન-૫૪ થી ૨૫૬ : [૫૪] સુતા - પુત્રો, ૧- અફનાત - પિતાની સંપદાનું ઉલ્લંઘીને થયેલ અથવા • x • પિતાથી અતિ વિશેષ સંપદાને પામેલ - અતિ સમૃદ્ધિવાનું, તેથી અતિજાત કે અતિયાત - 25ષભદેવવતુ. - મનુનાત - પિતાની સમાન સંપત્તિવાળો તે કાનુજાત અથવા અનુગત-પિતાની ઋદ્ધિ વડે અનુસરનાર - પિતા સમાન, મહાયશાવતું, આદિત્યયશા પિતા વડે તેનું તુલ્યપણું હોવાથી, 3- અર્વ નાત - અપ એટલે હીન, પિતાની સંપત્તિથી હીન થયેલ, પિતાથી કંઈક હીન ગુણવાળો, ભરતયકીની તુલનાએ હીનપણું હોવાથી આદિત્યયશા માફક. ૪કુલાંગાર - પોતાના કુળમાં અંગારા જેવો, દોષ અથવા સંતાપનો કરનાર હોવાથી - કંડરીકની માફક. આ રીતે શિષ્યો ચાર પ્રકારે છે– સુત શબ્દથી શિષ્ય અર્થ પણ પ્રવૃત છે. તેમાં ૧- અતિજાત - સિંહગિરિ અપેક્ષાએ વજસ્વામી, ૨- અનુજાત - શય્યભવ અપેક્ષાએ યશોભદ્ર માફક, 3- અપજાત - ભદ્રબાહુસ્વામી અપેક્ષાએ સ્થૂલભદ્ર મા. ૪- કુલાંગાર - કુલવાલક વતુ અને ઉદાયિનૃપ મારક હતું. [૫૫] યથાવત વસ્તુને કહેવાથી અને યથાપ્રતિજ્ઞા કરવાથી સત્ય, વળી સત્ય એટલે સંયમીપણા વડે સત્વોને હિત હોવાથી અથવા પૂર્વે સત્ય હતું, હમણાં પણ સત્ય
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy