SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૫o ૨૨ પરણો કહ્યા - દ્રવ્યથી ઉad-ભાવથી ઉguત મનવાળા આદિ ચાર, આ પ્રમાણે - ૮, સંકલ્પ, ૯. પ્રજ્ઞા, ૧૦. દૈષ્ટિ, ૧૧. શીલાચાર, ૧ર. વ્યવહાર, ૧૩, પરાક્મ. આ ‘મન’ આદિમાં પુરુષના ભેદ જાણવા, વૃક્ષનાં સૂત્ર નથી. ૧૪ થી ૨૬ : ચાર પ્રકારે વૃક્ષો કહ્યા - કોઈ જુ- 25 કોઈ જુ • વક, એમ ચાર ભંગો જાણતા. એ રીતે પુરયો ચાર પ્રકારો કહા - કોઈ જુ • ઋજુ એ રીતે ઉand-aણત વડે આલાલ કા તેમ ઋજુ-વકને ‘પરાક્રમ' સુધી કહેવા.. વિવેચન-૫૦ : સુગમ છે. પરંતુ - જે છેદાય તે વૃક્ષ, ભગવંતે વિવક્ષા વડે ચાર ભેદે કહ્યા. તેમાં ઉન્નત - દ્રવ્યથી ઊંચો, એક - કોઈ વૃક્ષ વિશેષ, તે જ વૃક્ષ જાત્યાદિ ભાવથી ઉad - અશોકાદિ, આ એક ભંગ, કોઈ એક દ્રવ્યથી ઉન્નત પણ જાત્યાદિભાવે પ્રણત-હીન લીંમડો આદિ, એ બીજો ભંગ. કોઈ દ્રવ્યથી નીચો, તે જ જાત્યાદિ ભાવે ઉંચો-અશોકાદિ, તે ત્રીજો ભંગ. કોઈ દ્રવ્યથી નીયો, તે જ જાત્યાદિથી પ્રણત હીનલીમડો આદિ તે ચોથો ભંગ અથવા પૂર્વે ઉંચો-હાલ પણ ઉંચો, તે કાલથી ચાર ભંગ. એ પ્રમાણે વૃક્ષવત્ ચાર પ્રકારે પુરુષ તે સાધુ કે ગૃહસ્થ છે. કુળ, ઐશ્વર્ય આદિ લૌકિક ગુણો વડે અથવા ગૃહસ્થ પર્યાયમાં શરીર વડે ઊંચો અને લોકોત્તર જ્ઞાનાદિ વડે દીક્ષા પયયિમાં શ્રેષ્ઠ અથવા ઉત્તમ ભાવ વડે ઉન્નત, વળી કામદેવ વગેરે માફક શભ ગતિ વડે શ્રેષ્ઠ, આ પહેલો ભંગ. વૃક્ષ સૂત્રની જેમ ચાવતુ “પ્રણત નામ એક પ્રણત" એમ ચાર ભંગ પર્યન્ત કહેવું. તેમાં કુલાદિ વડે ઉન્નત અને જ્ઞાનવિહારાદિ વડે પ્રણત-હીનપણાથી શૈલક રાજર્ષિ માફક કે બ્રહ્મદdવતુ બીજો ભંગ જાણવો. વળી સંવેગ પ્રાપ્ત શૈલક અથવા મેતાર્ય માફક બીજો ભંગ અને ઉદાયીનૃપને મારનાર માફક કે કાલશોકિવત્ ચોથો ભંગ જાણવો. એ રીતે દષ્ટાંત-દાણનિક સૂત્રમાં સામાન્યથી કહીને તેના વિશેષ સૂત્રોનું કહે છે • ઊંચાઈપણે એક વૃક્ષ, ઉmત પરિણત - અશુભ સાદિ૫ નીયપણાને છોડીને શુભ રસાદિરૂપ શ્રેષ્ઠપણે પરિણત છે, આ એક ભંગ. બીજા ભાગમાં પ્રણત પરિણત-ઉત્તલક્ષણ ઉન્નતપણાના ત્યાગી અને એ બેના આધારે ત્રીજા અને ચોથો ભંગ જાણવો. વિશેષ સૂત્રતા આ છે : પહેલાં ઉન્નતવ-પ્રણdવ સામાન્યથી કહ્યું. અહીં પૂર્વાવસ્થાથી અવસ્થાંતર પામવા વડે વિશેષિત છે. એ રીતે દાણિિક્તકે પણ પરિણત સૂત્ર જાણવું...પરિણામ આકાર, બોધ, ક્રિયા ભેદથી ત્રણ પ્રકારે છે, તેમાં આકારને આશ્રીને રૂ૫ સૂત્ર છે. તેમાં ઉન્નતરૂપ સંસ્થાન અને અવયવાદિના સૌંદર્યથી... ગૃહસ્થ પુરુષને પણ એમ જ જાણવા. પ્રવજિત તો સંવિગ્ન-સાધુવેશધારી છે. બોધ પરિણામની અપેક્ષાવાળા ચાર સૂત્રો છે. તેમાં જાત્યાદિ ગુણો વડે કે ઊંચાઈ વડે ઉન્નત, સ્વભાવે ઔદાર્યાદિયુક્ત મનવાળો, એ રીતે બીજા પણ ત્રણ ભંગ જાણવા. એ રીતે સંકપાદિ સૂત્રોમાં ચતુર્ભગીનો અતિદેશ લાઘવાર્થે કર્યો છે. સંકલા સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વિકલ્પ એટલે વિશેષ વિયાર, આનું ઉન્નતપણું ઔદાર્યાદિયુકતપણે અથવા સત્ પદાર્થના વિષયપણાથી છે. પ્રકૃષ્ટ જ્ઞાન તે પ્રજ્ઞા-માર્થનું વિવેચકત્વ, તેનું શ્રેષ્ઠપણું અવિસંવાદિતાથી છે...દર્શન-દૈષ્ટિ-ચક્ષુજ જ્ઞાન કે નય અભિપ્રાય. તેનું ઉadવ અવિસંવાદિતાથી છે... ક્રિયા પરિણામ અપેક્ષાએ ત્રણ સૂત્રોમાં શીલાચાશીલ એટલે સમાધિ, તપ્રધાન આચાર કે સમાધિનો આયા-અનુષ્ઠાન તે શીલ વડે કે સ્વભાવ વડે આચાર. તેના નિર્દૂષણવથી આનું ઉન્નતવ છે, વાસનાંતરમાં શીલ અને આચાર # ભેદ વડે કહેવાય છે. વ્યવહાર - અન્યોન્ય લેવું-દેવું અથવા વિવાદ, આનું ઉન્નતપણું તો પ્રશંસાયોગ્યવ વડે છે...પરાકમ-પરાક્રમ વિશેષ અથવા શત્રુઓનું આક્રમણ કરવું, તેનું ઉન્નતપણું અપતિતતત્વ અને શોભન વિષયવથી છે. ઉન્નતથી વિરુદ્ધ પ્રણતત્વ સર્વત્ર વિચાર્યું. * * આ મન વગેરે ચૌભંગીના સાત સૂત્રોમાં એક જ પુરુષજાત આલાપક જાણવો - પ્રતિપક્ષ - દષ્ટાંતભૂત વૃક્ષ સૂત્ર નથી, કેમકે દૃષ્ટાંતભૂત વૃક્ષોમાં દષ્ટિિિક્તક પુરુષના ધર્મોનો - મન વગેરેનો અસંભવ છે. જ-પૂર્વવતુ કોઈક સરળ વૃક્ષ, ઋજુ અવિપરીત સ્વભાવ, ઔચિત્ય વડે ફલા આદિના સંપાદનથી એક ભંગ. બીજા ભંગમાં બીજું પદ - વક અતિ ફલાદિમાં વિપરીત, બીજા ભંગમાં પહેલું પદ - વક એટલે કુટિલ અને ચોથો ભંગ સુગમ છે. અથવા પહેલા ઋજુ એટલે અવક, પછી પણ ઋજુ એટલે અવક અથવા મૂળમાં સરળ અને અંતે પણ સરળ એમ ચઉભેગી કરવી. - ઉક્ત દષ્ટાંતરૂપ છે. પુરુષ તો હજુ એટલે બહારથી શરીર, ગતિ, વાણી અને ચેષ્ટા વગેરેથી સરળ તેમજ અંતરથી માયારહિતત્વથી સુસાધુ માફક બાજુ, આ એક ભંગ.. તથા ઋજુ તો બહારથી વક્ર અને અંતરથી કારણવશાત્ સરલભાવ બતાવનાર દુષ્ટ સાધુવતુ, એ બીજો ભંગ.. બીજો ભંગ કારણવશાતુ બહાચી વક્ર પણ અંતરથી માયારહિત, પ્રવચન ગોપનની રક્ષામાં પ્રવર્તેલ સાધુવતું.. ચોથો ભંગ તો ઉભયથી વક, તથાવિધ શઠવતુ અથવા કાળભેદ વડે પણ વ્યાખ્યા કરવી. હવે ઋજુ અને બાજુ પરિણત આદિ અગિયાર ચતુર્ભગી લાઘવ માટે અતિદેશ વડે કહે છે - આ શબ્દ વડે જુનામ હજુ ઇત્યાદિથી બતાવેલ ક્રમભંગ ક્રમ વડે જે પ્રકારે પરિણત પાદિ વિશેષણ વડે વિશેષિતપણાએ જુ-વક છે, ઉન્નત અને પ્રણત વડે પરસ્પર પ્રતિપક્ષભૂત સદેશ પાઠ છે. તથા તે પ્રકાર વડે પરિણત-રૂપાદિ બે વિશેષણવાળાથી ગઠજ-વક શબ્દ વડે પણ પાઠ કહેવો. તે પાઠ ભાવતુ પરાક્રમ' શબ્દ સુધી કહેવો. કાજુ-વક વૃક્ષ સૂત્રથી ચાવતું. તેર સૂp પર્યા, તેમાં કાજુ - ૨, બાજુ પરિણત-૨, જુરૂપ-૨ લક્ષણવાળા છ સૂત્રો, વૃક્ષાર્દષ્ટાંત - પુરુષ દષ્ટિર્તિક સ્વરૂપ છે. અને મન પ્રમુખ સાત સૂત્રો દેટાંત રહિત છે. • સૂત્ર-૫૧ થી ૫૩ - [૫૧] પ્રતિમાઘાત આણગારને ચાર ભાષા બોલવી કહ્યું, તે આ •
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy