SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪/૨૩૫,૨૩૩ ૨૩૩ મરણ ત્રણ પ્રકારે - સ્થિત લેય, અસંક્લિષ્ટ વેશ્ય, પચવજાત વેશ્ય.. ભાલપંડિત મરણ ત્રણ પ્રકારે - સ્થિત વેશ્યા, અસંક્ષિપ્ટ લેસ, અપર્ણવજાત લેય. • વિવેચન-૨૩૫,૨૩૬ : [૨૩૫] સૂગ સુગમ છે. વિશેષ એ કે - ખરાબ ગંધ તે દુર્ગા . તેનું દુર્ગધપણું પુદ્ગલાભકવણી છે અને પુદ્ગલોને તથા ગંધાદિનો અવશ્ય ભાવ હોય છે. કહ્યું છે કે - જેમ ગોમૃતકનો દુર્ગધ, શ્વાન મૃતક દુર્ગધ, સર્પમૃતક દુર્ગધ છે. તેનાથી અનંતગુણ દુર્ગધ અપશસ્ત લેશ્યાની હોય છે. આ લેગ્યાનો વર્ણ નામાનુસારી છે. કપોતવર્ણ વાળી તે કાપોત લેશ્યા - ધૂમવર્ણ જેવી. સુરભિગંધ તે સુગંધ. જેમ સુરભિ કુલગંધ, ચૂર્ણ કરેલ વાસની ગંધ છે, તેનાથી અનંતગુણી સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની હોય છે. તેજ- અગ્નિ તેના જેવા વર્ણવાળી, તે તેજલેશ્યા, પડાના ગર્ભ જેવા વણસ્યા, તે પીતવણી પદ્મ લેશ્યા, શુક્લ-પ્રતીત છે. વં શબ્દથી પ્રથમ સૂત્ર માફક, તમો ત્યારે અભિલપ વડે બાકીના સૂત્રો કહેવા યોગ્ય છે. તેમાં દુર્ગતિ એટલે નક, તિર્યંચરૂપ દુર્ગતિ પ્રત્યે પ્રાણીને લઈ જાય, તે દુર્ગતિગામિની લેગ્યાઓ. સુગતિ - દેવ, મનુષ્યરૂપ. દુ:ખના કારણરૂપ હોવાથી સંકિલષ્ટ, વિપર્યય તે અસંક્ષિપ્ત વૈશ્યા. મનને ન ગમતા સયુક્ત પુગલમય હોવાથી ત્રણ અમનોજ્ઞ છે. વિશુદ્ધ - વર્ણચી [ત્રણ લેશ્યાઓ મલિન છે.]. પશસ્ત - ગણ લેશ્યા અકલ્યાણરૂપ છે અર્થાત્ સ્વીકારવા યોગ્ય નથી. શીતરક્ષા - સ્પર્શથી પહેલી ત્રણ સ્નિગ્ધરૂક્ષ છે, બીજી ત્રણ સ્નિગ્ધ અને ઉણ છે - હમણાં લેશ્યા કહી, હવે લેગ્યા વિશિષ્ટ મરણને કહે છે [૩૬] ચાર પ્રકારે છે - બાલ-અજ્ઞાની માફક જે વર્તે છે અર્થાત્ વિરતિનો સાધક વિવેક, તેનાથી રહિત હોવાથી બાલ - અસંયત છે. તેનું મરણ તે બાલમરણ. એ રીતે બીજા પણ બે મરણ જાણવા. fક ધાતુ ગત્યર્થત્વથી જ્ઞાનાર્થક હોવાથી વિરતિરૂપ ફલ વડે, ફળ માફક વિજ્ઞાન સંયુક્ત હોવાથી પંડિત-dવજ્ઞ કે સંયત. અવિરતપણાએ બાલપણું હોવાથી વિરતપણાએ પંડિતપણું હોવાથી બાલપંડિત તે સંયતાસંયત કહેવાય છે. fથતા • રહેલી, અવિશુદ્ધય - અસંક્ષિપ્તવથી જેમાં કૃષ્ણાદિ લેસ્યા છે. તે સ્થિત લેશ્ય... વિનg • અંકલેશને પ્રાપ્ત થતી વેશ્યા છે જેને વિશે તે સંક્ષિપ્ત લે.. gવા - અવશિષ્ટથી વિશુદ્ધ વિશેષો પ્રતિસમયમાં જે લેશ્યાને વિશે થયેલા છે તે પર્યવાહતેશ્ય. અહીં પહેલાં કૃષ્ણાદિ વૈશ્યાવાળો જ્યારે કૃષ્ણાદિ વેશ્યાવાળા નકાદિને વિશે જ ઉપજે છે ત્યારે પ્રથમ સ્થિતલેશ્ય મરણ હોય છે. જ્યારે નીલ ૨૩૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ લેશ્યાદિવાળો કૃણાદિ લેશ્યાવાળો નીલ-કાપોત લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે પર્યવ જાતલેશ્ય મરણ છે. ભગવતીમાં કહ્યું છે - હે ભગવન્! નિશ્ચય કૃષ્ણલેશ્ય, નીલલેશ્ય, યાવત્ શુક્લલેશ્યાવાળો થઈને કાપોતલેશ્યાવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય - એવું કેમ કહ્યું? હે ગૌતમ ! સંક્ષિશ્યમાન, વિશુદ્ધમાન લેશ્યાના સ્થાનોને વિશે કાપોતલેશ્યામાં પરિણમે છે. કાપોતલેશ્યામાં પરિણમીને કાપોત લેશ્યાવાળા નૈરયિકોને વિશે ઉત્પન્ન થાય છે - આ કથન અનુસાર પછીના બે સૂત્રોમાં પણ સ્થિત લેશ્યા વિભાગ જાણવો. પંડિત મરણને વિશે વૈશ્યાનું સંક્ષિશ્યમાનપણું નથી. કેમકે સંમતપણું હોવાના કારણે જ પંડિત મરણનું બાળ મરણથી વિશેષત્વ છે. બાલ પંડિત મરણને વિશે તો લેશ્યાનું મિશ્રવ હોવાથી સંક્ષિશ્યમાનપણું અને વિશુદ્ધમાનપણું નથી, માટે આ વિશેષ છે. એવી રીતે પંડિતમરણ વસ્તુતઃ બે પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત અને વર્ધમાન લેશ્યત્વ હોય. ગિવિધપણું તો કથન માત્રથી જ છે. બાલપંડિત મરણ તો એક પ્રકારે જ છે. કેમકે તેને સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાનો નિષેધ હોવાથી અવસ્થિત લેશ્યત્વ હોય છે. તેનું વિવિધપણું સંક્ષિશ્યમાન અને પર્યવજાત લેશ્યાની નિવૃત્તિથી ત્રણના કથનની પ્રવૃત્તિ માત્ર છે. અનંતર મરણ કહ્યું. મરેલાને જન્માંતરે જે ત્રણ વસ્તુ, જેના માટે પ્રાપ્ત થાય છે, તે તેના માટે જ દેખાડવાને કહે છે— • સૂત્ર-૨૩e : જેણે નિશ્ચય નથી કર્યો તેને આ ત્રણ સ્થાનક અહિતને માટે, અશુભાર્થે, અયથાર્થી માટે, અનિશ્રેયસાર્થે, અનાનગામિયતપણે થાય છે. તે ૧- જે મુંડ થઈને, ઘેરથી નીકળીને અનગાર પ્રતા પામેલ સાધુ, નિ9િ પ્રવચનમાં શંકાવાળો, કાંક્ષાવાળો, વિનિગિચ્છાવાળો, ભેદસમાપw, કલુષ સમાપન્ન થઈને નિલ્થ પ્રવચનમાં શ્રદ્ધા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે તે પરિષહોથી પરાજિત થાય છે, પરિષહો આવતા તેને સહેતો નથી. - તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પdજ્યા લઈ પાંચ મહાવ્રતોમાં શકિત યાવ4 કલુષભાવ પામીને પાંચ મહાવ્રતોની શ્રદ્ધા કરતો નથી ચાલતું પરિપહો આવે ત્યારે સહન કરતો નથી. 3• તે મુંડ થઈને ઘરથી નીકળી અણગર પ્રતા પામી છ અવનિકાયમાં શકાવાળો થઈને યાવતુ પરિષહોને સહે નહીં. જેણે નિરાય કર્યા છે તેને આ ત્રણ સ્થાનક હિતને માટે યાવતું આનુગામિતપણાને માટે થાય છે. તે આ • તે મુંડ થઈને ઘરથી નીકળીને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy