SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪/૨૨૯ થી ૨૩૧ ૨૩૧ ૨૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આદિ, સાતા એટલે સુખ કે ઋદ્ધિમાં આદર. [૨૩૦] હમણાં ચાત્રિ ઋદ્ધિ કહી, ચારિત્રને કરણ છે માટે તેના ભેદોને કહે છે - શ્રત - અનુષ્ઠાન કરવું. તે ધાર્મિક આદિ સ્વામીના ભેદે ત્રણ પ્રકારે છે. ધાર્મિકસંયતનું આ ધાર્મિક જ છે એમ બીજામાં પણ જાણવું. વિશેષ એ કે - અધાર્મિક એટલે અસંયત અને ધાર્મિકા ધાર્મિક એટલે દેશવિરતિ અથવા ધર્મમાં થયેલું કે ધર્મ જેનું પ્રયોજન છે તે ધાર્મિક, તેથી વિપરીત તે અધાર્મિક. [૨૩૧] ઘાર્મિક કરણ કહ્યું. તે ધર્મ જ છે, માટે તેના ભેદોને કહે છે - સુગમ છે. મધ્ય ભગવંત મહાવીરે કહેલું છે, એ રીતે સુધર્માસ્વામી, જંબૂસ્વામીને કહે છે. મુ - સારી રીતે કાળ, વિનયાદિ આરાધના વડે અધિત - ગુરુ પાસે સૂત્રથી ભણેલું તે સ્વધિત તથા શોભન-વિધિ વડે ત્યાંજ વ્યાખ્યાન દ્વારા અર્થથી સાંભળીને યાત - વારંવાર ચિંતવેલું જે શ્રુત તે સુધ્યાત, અનુપેક્ષા અભાવે તવનો બોધ ન થવા વડે અધ્યયન અને શ્રવણ પ્રાયઃ અકૃતાર્થ છે. એ રીતે બે ભેદે શ્રુતધર્મ કહ્યો. આ ત્રણેનો ઉત્તરોત્તર અવિનાભાવ કહે છે. ‘નયા' ઇત્યાદિ. તે સુગમ છે. વિશેષ એ કે - દોષરહિત અભ્યાસ વિના શ્રુતના અર્થની પ્રતીતિ ન થવાથી સુધ્યાત થતું નથી. સારી રીતે ચિંતનના અભાવે જ્ઞાનની વિકલતાથી સારું તપ ન થાય એ ભાવ છે. જે સુધિત વગેરે ત્રણ પદ , તે ભગવાન વર્ધમાનસ્વામીએ ધર્મ કહ્યો છે, તે ધર્મ સારી રીતે કહેલ છે, કેમકે સમ્યગ્રજ્ઞાન અને ક્રિયારૂપ અને બંનેને વિશે એકાંતિક, આત્યંતિક સુખના સફળ ઉપાય વડે ઉપચાર રહિત ધર્મ સુગતિને વિશે ધારણ કરવાથી જ ધર્મ કહેવાય છે. કહ્યું છે કે - જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, સંયમ ગુપ્તિકર છે. ત્રણેનો સમાયોગ તે જિનશાસનમાં મોક્ષ કહેલો છે. સારી રીતે કરેલ તપ તે ચારિત્ર કહ્યું. તે પ્રાણાતિપાતાદિથી વિરતિ સ્વરૂપ છે, તેના ભેદોને કહે છે • સૂત્ર-૨૩૨ થી ૨૩૪ : રિઝર] વ્યાવૃત્તિ ત્રણ પ્રકારે કહી છે-જ્ઞાનયુક્ત, અજ્ઞાનયુકત, વિચિકિત્સા. એ પ્રમાણે પદાર્થોમાં સક્તિ અને પદાર્થોન ગ્રહણ ત્રણ પ્રકારે છે. [૩] અંત ત્રણ પ્રકારે કહ્યું છે - લોકાંત, વેદાંત, સમયાંત [૩] જિન ત્રણ પ્રકારે કહ્યા છે - અવધિજ્ઞાનજિન, મનઃ પવિજ્ઞાનજિન, કેવળજ્ઞાનજિન.. કેવલી ત્રણ કરે છે - અવધિજ્ઞાન કેવલી, મન:પર્યવાન કેવલી, કેવલજ્ઞાન કેવલ... અહા ત્રણ પ્રકારે કહ્યા છે - અવધિજ્ઞાનઅહંત, મન:પર્યવજ્ઞાન અહા, કેવલજ્ઞાન અહંન્ત - વિવેચન-૨૩૨ થી ૨૩૪ : [૩૨] બાવર્તન - કોઈપણ હિંસાદિ મર્યાદાથી નિવૃત્તિ. તે હિંસાદિના હેતુસ્વરૂપ, ફળને જાણનારી જ્ઞાનપૂર્વિકા નિવૃત્તિ, તે જ્ઞાતાની સાથે અભેદ હોવાથી ગાળું એમ કહેલી છે. અજ્ઞના અજ્ઞાનથી જે નિવૃત્તિ તે બનાળુ કહી, જે વિચિકિત્સા - સંશયી નિવૃત્તિ. નિમિત અને નૈમિતિકના અભેદથી વિચિકિત્સા કહેલી છે. વ્યાવૃત્તિ શબ્દથી ચારિત્ર કહ્યું, તેના વિપક્ષાભૂત અશુભ અધ્યવસાય અને અશુભ અનુષ્ઠાન એ બંનેના ભેદોને અતિદેશથી કહે છે– વ્યાવૃતિની જેમ ત્રણ પ્રકારે અધ્યપપાદન - કોઈક ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ. તેમાં વિષયજન્ય અનર્થને જાણનારની વિષયમાં આસક્તિ તે નાબૂ રાજાની જે આસક્તિ તે મન[, સંશયવાળાની આસક્તિ તે વિચિકિત્સા. પર્યાપદન - સમસ્તરૂપે સેવવું. તે પણ ત્રણ પ્રકારે છે. [33] નાગુ - જ્ઞ, તે જ્ઞાનથી થાય છે, જ્ઞાન અતીન્દ્રિયના અર્થોમાં પ્રાયઃ શાસ્ત્રથી થાય છે, માટે શાસ્ત્રના ભેદ વડે તેના ભેદને કહે છે - પરિચ્છેદ કે નિર્ણય. તેમાં નીલ - લૌકિક શાસ, લોકોએ બનાવેલ અને તેઓ દ્વારા ભણવા યોગ્ય હોવાથી અર્થશાસ્ત્રાદિ. તેથી અંત-નિર્ણય અથવા પરમ રહસ્ય કે પર્યન્ત તે લોકાંત.. એ રીતે વેદનો અને સમયનો પણ અંત જાણવો. વિશેષ એ કે - વેદ - વેદાદિ ચાર છે, અને સમય - જૈન સિદ્ધાંતો. [૨૩૪] હમણા સમયનો અંત કહ્યો. સમય તે જિન, કેવલી, અહંતુ શબ્દ વાચ્ય પુરષો વડે કહેલ યથાર્થ હોય છે. માટે જિન આદિ શબ્દના ભેદોને કહેવા ત્રણ સૂત્રો કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - રાગ, દ્વેષ, મોહને જીતે તે જિન-સર્વજ્ઞ. - X - વળી સ્ત્રી, શસ્ત્ર, અક્ષ હિત હોવાથી અહેતુ જ અનુમાન થાય. તથા નિશ્ચયથી પ્રત્યક્ષ જ્ઞાનવથી જિનોની માફક વર્તે છે, તે પણ જિન છે. તેમાં જેને અવધિજ્ઞાન પ્રધાન છે તે અવધિજિન, તે રીતે બીજા બે પણ જાણવા. વિશેષ એ કે - પહેલા બે ભેદ ઉપચાચી છે, છેલ્લો છેદ નિરૂપચાર છે. ઉપચારનું કારણ પ્રત્યક્ષ જ્ઞાનીપણું છે. જેને એક, અનંત કે પૂર્ણ જ્ઞાનાદિ છે, તે કેવલી છે. કહ્યું છે કે - સમગ્ર, અનંત કે પરિપૂર્ણ લોકો જાણે - જુએ છે. કેવલ ચારિત્ર અને કેવલજ્ઞાન હોવાથી તે કેવલી હોય છે. અહીં પણ જિનવત્ વ્યાખ્યા છે. દેવાદિ કૃત પૂજાને યોગ્ય છે, તે અહત્ત અથવા જેને કંઈ છાનું નથી તે અમર હસ, બાકી પૂર્વની માફક જાણવું - આ જિનાદિ સલેશ્ય હોય છે માટે વૈશ્યા કહે છે– • સૂત્ર-૨૩૫,૨૩૬ - [૩૫] ૧- ત્રણ લેયાઓ દુર્ગન્ધવાળી છે - કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા. -ર- પ્રણ લેયાઓ સુગંધવાળી છે - તેજ, પા, શુક્લ - લેયા. એ રીતે -- દુર્ગતિમાં લઈ જનારી, ૪- સદ્ગતિમાં લઈ જનારી, ૫સંક્ષિટા, ૬- અસંકિલન્ટા, - અમનોજ્ઞ, -૮- મનોજ્ઞ, -- અવિશુદ્ધા, “૧૦શ્રદ્ધા, -૧૧- આપશdi, ૧ર- પ્રસ્તા, ૧૩- નિરુta, -૧૪- Mિધોણ છે. [૩૬] મરણ ત્રણ પ્રકારે છે - બાળમરણ, પંડિતમરણ, ભાલપંડિત મરણ.. બાળ મરણ ત્રણ પ્રકારે - સ્થિત વૈશ્ય, સંકિષ્ટ વેશ્ય, પર્યાવરાત વેશ્યા. પંડિત
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy