SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪/૨૧૨ ૨૧e ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ યાવતુ શબ્દથી • શરીરાદિ દીપ્તિ, મહવન - પ્રાણથી મહા બલવાનું, HITECT - વૈક્રિયાદિ કરવાથી, મણવર - જેની મહેશ એવી પ્રસિદ્ધિ છે તે, ઉંચે પડતા-નીચે ઉતરતા કોઈ પણ અભિમાનાદિ કારણથી પૃથ્વીનો દેશ ચલે. નાગકુમાર અને સુવર્ણકુમાર ભવનપતિ વિશેષનો પરસ્પર સંગ્રામ હોતા પૃથ્વીથી દેશથી ચલે. આ નિગમન છે. પૃથ્વીનું દેશ ચલન કહ્યું, હવે સમસ્ત ચલન કહે છે. તિ[1. આદિ સૂત્ર સ્પષ્ટ છે. માત્ર કેવલ એટલે સંપૂર્ણની માફક, કિંચિત્ ન્યૂનતાની અહીં વિવક્ષા કરતા નથી. આ કારણથી પરિપૂર્ણ પૃથ્વી જાણવી. - અધો ઘનવાત, તેવા પ્રકારના પરિણામવાળો વાયુ વિશેષ વ્યાકુળ થાય અર્થાત્ શ્રુબિત થાય, તેથી તે ક્ષભિત થઈને ઘનોદધિ - તવાવિધ પરિણામ વાળા જળસમૂહ લક્ષણરૂપ કંપિત થાય, પછી તે ઘનોદધિ કંપિત થતા પરિપૂર્ણ પૃથ્વીને ચલિત કરે... જેવો વા - દ્ધિ - પરિવાણદિરૂપ, ધુતિ-શરીરાદિની, યશ-પરાકમથી કરાયેલી ખ્યાતિ, બલ-શારીકિ, વીર્ય-જીવથી ઉત્પન્ન થયેલ, પુરપથાર - અભિમાન સહિત વ્યવસાય અને નિuaફળવાળું અભિમાન તે પરાક્રમ, બળ અને વીયદિનું બતાવવું તો પૃથ્વી વગેરેના ચલનવિના થતું નથી. દેવો એટલે વૈમાનિકો અને અસુરો-ભવનપતિઓ, તેઓનું ભવપત્યયવાળું જ વૈર હોય છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે - હે ભગવન્! અસુકુમાર દેવો શા માટે સૌધર્મ કક્ષે ગયા છે અને જશે? હે ગૌતમ! તે દેવોનો ભવપત્યયિક વૈરાનુબંધ છે, તેથી સંગ્રામ થાય છે, તે સંગ્રામથી પૃથ્વી ચલિત થાય, તે સંગ્રામમાં તેઓને મહાવ્યાયામથી ઉત્પાત અને નિપાતનો સંભવ હોય છે. ઇત્યાદિ • * અનંતર, દેવ અને અસુરો સંગ્રામ કરનારા કહ્યા. તેઓ દશ પ્રકારના છે - ઇન્દ્ર, સામાજિક, ત્રાયઅિંશક, પર્ષદાના દેવો, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ દેવો, અભિયોગિક અને કિબિષિક દેવો. ત્રણ સ્થાનમાં અવતરણ હોવાથી તેના મધ્યવર્તી કિલ્બિષિક દેવોનું વર્ણન કરતાં કહે છે– • સૂત્ર-૨૧૩ થી ૨૧૫ - રિ૧] દેવ કિબિષિક ત્રણ પ્રકારે કહ્યા છે . પલ્યોપમ સ્થિતિક, ત્રણ સાગરોપમ Pિતિક, તેર સાગરોપમ સ્થિતિક. હે ભગવન / પિપલ્યોપમ સ્થિતિક દેવકિબિષિક ક્યાં વસે છે? જ્યોતિકોની ઉપર અને સૌધર્મ-gશાન કતાની નીચે, અહીં ઝિપલ્યોપમસ્થિતિક દેવ કિલ્બિર્ષિકો વસે છે. હે ભગવન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવો કયાં વસે છે ? સૌધર્મ-ઇશાન કલાની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્રકલ્પની નીચે પ્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવો વસે છે. હે ભગવન્ ! તેર સાગરોપમ સ્થિતિક ડિબિષિક દેવો કાં વસે છે ? બ્રહ્મલોક કલાની ઉપર અને લાંતક કલાની નીચે આ દેવો - x • વસે છે. (૧૪) દેવેન્દ્ર દેવરાજ અંકની બાહ્ય દિાના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે... દેવેન્દ્ર દેવરાજ શકની અભ્યતર પાર્ષદાની દેવીની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે... દેવરાજ દેવેન્દ્ર ઈશાનની બાહ્ય પર્ષદાની દેવીની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેલી છે. [૧૫] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારે કહેલ છે - જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયશ્ચિત્ત, ચાસ્ત્રિ પ્રાયશ્ચિત્ત... ત્રણ પ્રકારે અનુમતિમ કહેલ છે - તકર્મ કરતા, મૈથુન સેવતા, રાત્રિભોજન કરda... ત્રણ પારાંચિત કહેલા છે - દુષ્ટ પારાંચિત, પ્રમg પારસંચિત, અન્યોન્ય [મૈથુનો કરનાર પરાંચિત.. ત્રણ અનવસ્થાપ્ય કહેલ છે - સાધર્મિકની ચોરી કરતો, અન્ય ધાર્મિકની ચોરી કરતો, હસ્તતાલ - વિષ્ટિ, મુષ્ટિ આદિ વડે પ્રહાર કરતો] અનવસ્થાપ્ય થાય. • વિવેચન-૨૧૩ થી ૨૧૫ : [૧૩] તિવહે. આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે “કિલ્બિષિક”- જ્ઞાન - વળી • ધમચાર્ય - સંઘ - સાધુનો અવર્ણવાદ કરનાર તથા માયાવી કિબિષિક ભાવના કરે છે. આવા પ્રકારની ભાવના વડે ઉત્પન કિબિષ-પાપનો ઉદય જેને વર્તે છે, તે કિલ્બિષિકો, દેવોની મથે કિબિષિકો - પપીઓ અથવા દેવો એવા કિબિષિકો તે દેવ કિલ્બિષિક - મનુષ્યમાં ચાંડાલની જેમ દેવોમાં અસ્પૃશ્ય. ઉપર નીચે સૌધર્મઇશાનને વિશે. [આદિ સુગમ છે.] [૧૪] દેવના અધિકારી આવેલ શક આદિ ત્રણ સૂત્રો સુગમ છે. [૧૫] હમણાં દેવીની સ્થિતિ કહી, દેવીત્વ તો પૂર્વભવે પ્રાયશ્ચિત્ત સહ અનુષ્ઠાનથી થાય છે, તેથી પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તવાળાની પ્રરૂપણા કરવા માટે કહે છે • તિવિધે. - આ ચાર સૂત્રો સ્પષ્ટ છે. માત્ર-જ્ઞાનાદિ અતિચારની શુદ્ધિ માટે જે આલોચનાદિ અથવા જ્ઞાનાદિના જે અતિચાર તે જ્ઞાનપ્રાયશ્ચિત આદિ છે. તેમાં અકાલ-અવિનયથી ભણવું આદિ આઠ અતિયાર જ્ઞાનના છે, શંકિતાદિ આઠ આચાર દર્શનના છે અને મૂલગુણ-ઉત્તરગુણ વિરાધનારૂપ વિચિત્ર અતિચાર ચાસ્ત્રિના છે. | ઉદ્ઘાત - ભાગ પાડવો, તેના વડે થયેલ ઉદ્ઘાતિમ. આ અર્થ સંક્ષિપ્ત છે, જેથી કહ્યું છે કે - માસનો અર્ધભાગ તે ૧૫-દિન - યાવતુ - એ રીતે પ્રાયશ્ચિત્ત દેવાય તે લઘુમાસ દાન છે, એ રીતે બીજા પણ જાણવા. આ લઘુમાસ દાનના નિષેધથી અનુદ્ઘાતિમ કહેવાય. -- હસ્તકર્મ - હાથ વડે શુક્ર પુદ્ગલઘાત ક્રિયા, જે આગમમાં પ્રસિદ્ધ છે, તેને કરતો - તેથી કરનારને એમ વ્યાખ્યા કરવી. આ હસ્તકમદિ દોષોના વિશેષ ભેદમાં જે અનુઘાતિમ વિશેષ દેવાય છે તે કલા આદિ સૂત્રોથી જાણવું. તપ વડે અપરાધનો જે પાર પામે તે પાચ, તેથી જે દીક્ષિત થાય તે પારાંચી કે પારસંચિક. તેનું જે અનુષ્ઠાન તે પારસંચિક, દશમું પ્રાયશ્ચિત છે, તેને લિંગ, ફોન, કાલ અને તપ વડે બાહ્ય કરવો એ ભાવ છે. આ સૂત્ર સંબંધે કIભાષ્ય આ પ્રમાણે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy