SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪/૨૦૬,૨૦૦ ૨૧૩ અને મન એ સાત, સર્વ પગલોને સ્પર્શીને મુકેલા હોય તેને બાદર પુદગલ પરાવર્ત કહેવાય છે. જ્યારે એક ઔદારિકાદિ શરીર વડે સર્વ લોકસંબંધી પરમાણુઓને પરિણામ પમાડીને અતિ ભોગવીને મૂકેલ હોય ત્યારે સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્ત થાય છે. તે પ્રમાણે જ ક્ષેત્ર, કાળ, ભાવ પુગલ પરાવત થાય છે, તે અન્ય સ્થાનેથી જાણવા. [૨૦] આ સમય આદિ પુદ્ગલ પરાવર્ત પર્યન્ત સ્વરૂપથી ઘણાં પ્રકારે છે તો પણ તે સામાન્ય લક્ષણરૂપ એક અર્થને આશ્રીને એકવચનાત કહ્યા. તેથી એક વયનાદિ પ્રરૂપવાને કહે છે - જેના વડે એક અર્થ કહેવાય કે કહેવું તે વયન, ચોક અર્થનું જ વચન તે એકવચન, એકબીજામાં પણ જાણવું. અહીં ક્રમથી ઉદાહરણ આપે છે. • જેવ:, સેવ, દેવા: વચનાધિકારમાં અથવા આદિ બે સૂત્રો સુગમ છે. સ્ત્રી વચનાદિનાં દટાંત આ રીતે - રવી, નર:, શું . અતીતાદિના દંષ્ટાંત આ પ્રમાણે - કરેલું, કરે છે, કરશે. વચન જીવનો પર્યાય છે, તે અધિકારી જીવના પર્યાયાંતરો કહે છે• સૂત્ર-૨૦૮,૨૦૯ * રિ૦૮] ૧-ત્રણ પ્રકારે પ્રજ્ઞાપના કહી છે - જ્ઞાનપજ્ઞાપના, દર્શનપજ્ઞાપના, ચાસ્ત્રિજ્ઞાપના... ૨- ત્રણ પ્રકારે સમ્યફ કા છે - જ્ઞાનસમ્યફ, દશનસફ, ચાઅિસમ્યફ... ૩- ત્રણ પ્રકારે ઉપઘાત કહ્યા છે - ઉગમોપઘાત, ઉપાયણોપઘાત, એષણોપઘાત... ૪- એ પ્રમાણે વિશહિદ્ધ ત્રણ પ્રકારે જાણવી. [૨૦] ૧- આરાધના ત્રણ પ્રકારે છે - જ્ઞાનઆરાધના, દનિઆરાધના, ચાટિઆરાધના... - જ્ઞાનારાધના ત્રણ પ્રકારે છે - ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા... - એ રીતે દશનારાધના.... ૮- ચાસ્ટિાઆરાધના પણ ત્રણ-ત્રણ ભેદ જાણવી. ૯- ત્રણ પ્રકારે સંકલેશ કહેલ છે - જ્ઞાાન અંકલેશ, દનિ સંકલેશ, ચાસ્ત્રિ અંકલેશ ૧૦- એ રીતે અસંકલેશ પણ કહેવો... ૧૧- એ રીતે અતિક્રમણ... ૧રવ્યતિક્રમણ... ૧૩- અતિચાર... ૧૪- અનાચાર પણ ત્રણ ત્રણ પ્રકારે જાણવા. ૧પ- અણનું અતિક્રમણ થતા આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહો યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા જોઈએ - જ્ઞાનાતિકમ, દર્શનાતિક્રમ, ચાસ્ત્રિાતિક્રમ ૧૬- એ રીતે વ્યતિક્રમ... ૧૩-અતિચાર... ૧૮- અનાચાર પણ જાણવા. [૧૦] ૧૯- પ્રાયશ્ચિત્ત ત્રણ ભેદે કહેલ છે - આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય. • વિવેચન-૨૦૮ થી ૨૧૦ :વિશે ઇત્યાદિ ૧૯ સૂત્રો (સૂત્ર ૨૦૮ થી ૨૧૦] સ્પષ્ટ છે. [૨૮] વિશેષ એ કે - પ્રજ્ઞાપના એટલે મેદાદિ કથન. તેમાં જ્ઞાનપજ્ઞાપનાઆભિનિબોધિક આદિ પાંચ પ્રકારે જ્ઞાન છે, એ રીતે દર્શન ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે છે અને ચાત્રિ સામાયિકાદિ પાંચ પ્રકારે છે... - સમ્યક્ અર્થાત્ અવિપરીત, ૨૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મોક્ષસિદ્ધિને આશ્રીને અનુરૂપ. તે જ્ઞાનાદિ ત્રણ પ્રકારે છે. 3-ઉપહનન તે ઉપઘાત - પિંડ, શય્યા વગેરેની અકલયતા, તેમાં ઉત્પન્ન થવું તે ઉદ્ગમપિંડ - આહારાદિ થયેલ છે તેના આધાકમદિ સોળ દોષો છે. કહ્યું છે કે - ઉદગમ, પ્રસૂતિ., પ્રભવ આદિ એકાર્યવાસી છે. તે પિંડના દોષો આ છે - આધાકર્મ, ઉદેશિક, પૂતિકર્મ, મિજાત, સ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુકરણ, જીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્ભિજ્ઞ, માલાપહત, આડેધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક એ સોળ દોષો ઉદ્ગમ સંબંધી જાણવા. એની અભેદ્ વિવક્ષાથી ઉદ્ગમના દોષો જ ઉદ્ગમ છે આથી ઉદ્ગમ વડે ઉપઘાત-પિંડાદિનું અકલ્પનીયત્વકરણ અથવા ચાસ્ત્રિનું મલિન કરવું તે ઉગમ ઉપઘાત. અથવા ઉદગમનો પિંડાદિ ઉત્પતિનો જે ઉપઘાત અતિ આધાકમદિ વડે જે દુષ્ટતા તે ઉદ્ગમોપઘાત કહેવાય. એ રીતે ઉત્પાદના ઉપઘાત તથા એષણા ઉપઘાત પણ જાણવા. વિશેષ એ કે - ઉત્પાદના એટલે પ્રાપ્ત કરવું, ગૃહસ્થ પાસેથી પિંડાદિ ઉપાર્જન કરવું. તે ઉત્પાદનના ધામીત્વાદિ સોળ દોષો આ રીતે છે . ઘણી, દૂતિ, નિમિત, આજીવિકા, વનિપક, ચિકિત્સા, ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ, લોભપિંડ, પૂર્વ-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ. એષણા - ગૃહસ્થો વડે દેવાતા પિંડાદિનું ગ્રહણ - તેના અંકિતાદિ દશ દોષો આ પ્રમાણે છે - તેમાં એષણા, ગવેષણા, અન્વેષણા, ગ્રહણ આ સર્વે ચોકાર્યવાચી છે. અહીં આહાર પ્રસ્તુત છે, તેથી તેના દોષો કહે છે - શંકિત, મક્ષિત, વિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉત્મિશ્ર, અપરિણત, લિપ્ત, છતિ. ઉદ્ગમના સોળ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા જાણવા, ઉત્પાદનના સોળ દોષો સાધુઓથી ઉત્પન્ન થયેલા જાણવા, એષણાના દોષો ઉભયચી થતાં જાણવા. આ રીતે ઉદ્ગમાદિ દોષરહિતપણાએ વિશુદ્ધિ કે પિંડ અને ચારિત્ર આદિની નિર્દોષતા તે ઉદ્ગમાદિ વિશુદ્ધિ અથવા ઉદ્ગમાદિ દોષોની જે વિશુદ્ધિ તે ઉદ્ગમાદિ વિશુદ્ધિ. એના અતિદેશ થકી કહ્યું પર્વ - વિસાત [૨૯] જ્ઞાન - શ્રુતની આરાધના - કાળે ભણવું વગેરે આઠ આચારને વિશે પ્રવૃત્તિ વડે નિરતિચાર પાળવાથી જ્ઞાન આરાધના, એ રીતે દર્શનની આરાધનાનિઃશંકિતાદિ આઠ આચારને વિશે, ચારિત્ર આરાધના સમિતિ અને ગતિને વિશે જાણવી. તે ઉત્કૃષ્ટાદિ ભેદવાળી આરાધનાઓ ભાવભેદથી અથવા કાળ ભેદથી છે.... જ્ઞાનાદિના પતનરૂપ લક્ષણવાળો, સંક્ષિશ્યમાન પરિણામનો કરનાર તે જ્ઞાનાદિ સંક્લેશ... જ્ઞાનાદિની શુદ્ધિરૂપ લક્ષણમવાળો અને વિશુદ્ધયમાન પરિણામનો કરનાર તે અસંક્લેશ. પર્વ. એ પ્રમાણે જ્ઞાનાદિ વિષયવાળા જે અતિક્રમાદિ ચાર છે, તેમાં આધાકર્મને શ્રીને ચારેનું સ્વરૂપ દશવિ છે - આધાકર્મનું આમંત્રણ સ્વીકારતા “અતિક્રમ” થાય છે ચાલીને યાવત્ ગૃહમાં પ્રવેશીને આહાર ગ્રહણ માટે પાત્ર પ્રસાવા પર્યા
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy