SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪-૨૦૫ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાન-3 - ઉદ્દેશો-૪ ૬ - X - X - X - • ભૂમિકા : ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે - તેનો સંબંધ આ છે, પૂર્વના ઉદ્દેશામાં પુદ્ગલ અને જીવોના ધર્મો ત્રણ પ્રકારે કહ્યા. અહીં પણ તે જ ધર્મો, તેવી રીતે જ કહેવાય છે. આ સંબંધે આવેલ આ ઉદ્દેશાના આદિ સૂaષક ઇજા આદિ છે. તેનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂઝમાં શ્રમણ માહનની પર્યાપાસનાના ફળની પરંપરા કહી, અહીં તેની વિશેષ લાવિધિ કહે છે • સૂત્ર-૨૦૫ - (૧) પ્રતિમાપારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું તિલેખન કરવું કહ્યું છે • આગમન ગૃહ, ખુલ્લા મકાનમાં, વૃક્ષની નીચે... એ રીતે આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કહ્યું... (૨) પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્કારની પ્રતિલેખના કરવી કહ્યું. પૃનીશીલા, કાષ્ઠશીલા, વૃણાદિ સંથારો...એ રીતે આજ્ઞા લેવાનું અને ગ્રહણ કરવાનું કહ્યું છે. • વિવેચન-૨૦૫ - પ્રતિમા - માસિક આદિ ભિક્ષ પ્રતિજ્ઞા રૂ૫. તેને સ્વીકારનારા જે તે સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રય કશે. ઉપાશ્રય એટલે શીતાદિ રક્ષણાર્થે જે સેવાય તે વસતિ. પ્રત્યુતમ્ - રહેવાને માટે નિરીક્ષણ કરવું તે. અથ શબ્દ અહીં ત્રણ પદમાં ત્રણે આશ્રયો પ્રતિમા સ્વીકારનાર સાધુને કાનીયપણાએ તુલ્યતા પ્રતિપાદનાર્થે છે. • x - (૧) આગમનગૃહ - પથિકાદિના આગમનથી યુક્ત કે તેના માટે બનાવેલ ગૃહ. - સભા, પરબ આદિ. કહ્યું છે કે - ગૃહસ્થજનો જ્યાં આવીને રહે છે અથવા તેઓના આગમનના ગ્રહો જે છે તે સભા, પ્રપા, દેવકુલાદિકને વિદ્વાનો આગંતુક ગૃહ કહે છે. તેના એક દેશભૂત ઉપાશ્રય જોવાનું કહ્યું છે. તથા વિય. - અનાવૃત, તે બે ભેદે - અધો અને ઉd. તેમાં પડખેથી એક આદિ દિશામાં જે ખુલ્લું છે તે અધોવિવૃત, અનાચ્છાદિત, માળા વગરનું ગૃહ તે ઉર્વવિવૃત. આવું જે ગૃહ તે વિસ્તૃત ગૃહ. કહ્યું છે કે - જે ચારે દિશાએ, ત્રણ દિશાએ, બે પડખે કે એક દિશાએ નહીં ઢાંકેલ તે અઘોવિવૃત ગૃહ અને માળ વગરનું કે ઉપર ન ઢાંકેલું, તે ઉદMવિવૃત્ત ગૃહ કહેવાય. તે ઘરમાં. તથા વૃક્ષ - કેરડા વગેરેનો નીકળેલ મૂળ ભાગ, તે જ ઘર તે વૃક્ષમૂલગૃહ. તેમાં પ્રત્યુપેક્ષા વડે જ શુદ્ધ ઉપાશ્રય હોય તો જ ગૃહસ્થની પ્રતિ તેની આજ્ઞાઅનુજ્ઞાપતા હોય છે, તેથી અનુજ્ઞાપના સૂત્ર કહે છે– gવે - એ પ્રમાણે, પ્રતિમા પ્રતિપ, ઇત્યાદિ કહેવું. વિશેષ એ - પ્રત્યુપેક્ષણા સ્થાને અનુજ્ઞાપન કહેવું. ગૃહસ્થોએ અનુજ્ઞા આપતા તેને સ્વીકારવા ઉપાદાન સૂત્ર છે. તે પણ એમ જ છે. વાળ - ગ્રહણ કરવા અર્થાત્ પ્રવેશવા માટે. એ પ્રમાણે સંતાસ્કના ત્રણ સૂત્રો જાણવા. વિશેષ એ કે - પૃથ્વીશીલા, ઉવગ એમ પ્રસિદ્ધ છે. શિલાની માફક એવી લંબાઈ-પહોળાઈથી લાકડાની જે શીલા તે કાઠશીલા, તૃણ આદિ જેમ ઉપભોગ યોગ્ય થાય તેમ જ પ્રાપ્ત થાય છે, તે યશાસંતૃત શિલા. - પ્રતિમા નિયતકાલિક હોય છે માટે હવે ‘કાળ' કહે છે • સૂત્ર-૨૦૬,૨૦૦ ? રિ૦૬] કાળ ત્રણ ભેટે છે . અતીત, વર્તમાન, અનાગત... સમય ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનાગત... એવી રીતે આવલિકા, આનપણ, સ્તોક, લવ, મુહૂર્ત અહોરાત્ર યાવત્ લાખ વર્ષ, પૂવગ, પૂર્વ યાવત્ અવસર્પિણી ત્રણ પ્રકારે છે... પુલ પરાdd ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનામત. [૨૦] વચન ત્રણ ભેદે છે - એકવચન, દ્વિવચન, મહુવચન.. અથવા વચન ત્રણ ભેદ છે - શીવચન પુરુષવચન, નપુંસકવચન.. અથવા વચન ત્રણ ભેદે છે . અતીતવયન, વમિાનવચન, અનાગતનીન. • વિવેચન-૨૦૬,૨૦૩ - [૨૦૬] અતિશય વડે ગયેલ તે અતીત. મેં નો લોપ થતાં તાત, અર્થાત્ વર્તમાનપણું ઓળંગી ગયેલ.. હમણાં જ ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન - વર્તમાન. જે નહીં આવેલ તે અનાગત - વર્તમાનપણું નહીં પામેલ - ભવિષ્ય એવો અર્થ છે. કહ્યું છે કે - જે નામ વર્તમાનપણાને પામેલ છે તે અતીત થાય છે અને જે વર્તમાનપણાને પામશે. તે ઘ - ભવિષ્ય થાય છે. કાળને સામાન્યથી ત્રણ પ્રકારે વહેંચીને તેના વિશેષોનો ત્રણ પ્રકારે વિભાગ કરતા કહે છે - “સમય ત્રણ ભેદે” ઇત્યાદિ કાલો છે. સમય આદિની બીજા સ્થાનના પહેલા ઉદ્દેશ માફક વ્યાખ્યા કરવી. વિશેષ એ કે - પુદ્ગલ એટલે આહારકને વજીને શેષ રૂપીદ્રવ્યોને ઔદારિકાદિ પ્રકાર વડે ગ્રહણથી એક જીવની અપેક્ષાએ સમરતપણે સ્પર્શવું તે પુદ્ગલ પરિવર્ત. તે જેટલા કાળ વડે થાય તે કાલ પગલ પરિવર્ત છે. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. તેનું વર્ણન ભગવતીમાં આ રીતે છે હે ભગવન્! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે? હે ગૌતમ! સાત ભેદે. તે આ છે - દારિક પુલ પરાવર્ત, વૈકિય પુગલ પરાવર્ત, એ રીતે તૈજસ, કામણ, મન, વચન, આનપાન પુદ્ગલ પરાવર્ત છે. તથા હે ભગવન્! કયા અર્થ વડે ઔદારિક પુદ્ગલ પરાવર્ત છે ? હે ગૌતમ ! જે કારણે ઔદારિક શરીરમાં વર્તતા જીવ વડે ઔદાકિ શરીર યોગ્ય દ્રવ્યોને દારિક શરીરપણે ગ્રહણ કરેલા ચાવતું મૂકેલા હોય છે, તે કારણથી. એ રીતે બાકીના છ એ કહેવા. હે ભગવન્! ઔદારિક પુદ્ગલ પરાવર્તકેટલા કાળે પૂર્ણ થાય છે ? હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ વડે પૂર્ણ થાય છે. એ રીતે બીજા પણ. અન્યત્ર આ રીતે કહે છે - દારિક, વૈક્રિય, વૈજસ, કામણ, ભાષા, આનપાણ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy