SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨|૩|-I૬૭૬ ૧૬૩ સંસ્થિત બીજ શરીર પણ હોય છે, જે અનેક પ્રકારના શરીર પગલોથી વિકુર્વિત હોય છે. તે જીવ કમને વશ થઈને ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. • સૂત્ર-૬૩૭ :- સૂ૬૩૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે છે.) હવે તીર્ષકશ્રી કહે છે કે - કેટલાંક જીવો વૃક્ષયોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષામાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કમવશ થઈ, કમના કારણે વૃક્ષામાં ઉત્પન્ન થઈને વૃક્ષાયોનિકમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃાયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વીઆy-વાયુ-dઉ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. બસ-સ્થાવર પ્રાણીના શરીરને અચિત્ત કરે છે, પરિવિધ્વસ્ત તથા પૂર્વે આહારિd, વચાથી આહાસ્તિ શરીરોને ચાવીને પોતાના રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના શરીર વિવિધ વર્ણવાળા યાવત તે જીવો કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે.. • સૂ-૬૩૮ - સ્િમ-૬૭૫ થી ૬૮૭ની વૃત્તિ સાથે છે. હવે તીકરી વનસ્પતિ જીવોના બીજા ભેદ પણ કહે છે - કેટલાંક જીવ વાયોનિક, વૃક્ષામાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ, કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને વૃાયોનિક વૃક્ષોમાં મૂળ-કંદસ્કંધ-ત્વચા-શાખા-પ્રવાલ-પ-પુપ-ફળ-બીજરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષોનિક વૃક્ષોના સનો આહાર કરે છે, તે જીવો પૃdી યાવ4 વનસ્પતિ શરીરનો આહાર કરે છે. અનેકવિધ સંસ્થાવર પ્રાણીના શરીરને અચિત્ત કરે છે. પરિવિMા શરીરને યાવતુ પોતાના સમાન પરીણમાવીને તે વૃાયોનિકના મૂલ-કંદ ચાવતુ બીજોના બીજ પણ શરીર બનાવે છે, જે વિવિધ વર્ણ-ગંધ યાવત વિવિધ શરીર પુદ્ગલથી બનેલા હોય છે. તે જીવો કમને વશ ત્યાં ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. • સૂત્ર-૬૭૯ :- સૂમ-૬૩૫ થી ૬૮ણની વૃત્તિ સાથે છે.] હવે તીર્થકરશી વનસ્પતિના બીજ ભેદ પણ કહે છે - કેટલાંક જીવો વૃક્ષયોનિક, નૃસ્થિત, વૃક્ષામાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષામાં વૃદ્ધિગત જીવો કમને વશ, કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને વૃક્ષયોનિક વૃક્ષોમાં “અધ્યારૂહ"રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃedી આદિના શરીરનો આહાર કરી ચાવતુ પોતાનારૂપે પણિમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂહના બીજા પણ શરીરો વિવિધ વણવાળા ચાવત્ કહેલા છે. • સૂઝ-૬૮o - સિમ-૬૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીર્ષકશ્રી કહે છે : કેટલાંક જીવો અધ્યારૂહ યોનિક, અધ્યારૂહ સ્થિત, અધ્યારૂહમાં જ વૃદ્ધિ પામે છે. યાવત કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈ વૃક્ષયોનિક અધ્યારૂમાં દયારૂe વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષોનિક આધ્યાહના સનો આહાર કરે છે. તે જીવો પૃની આદિ શરીરને માવઠું સ્વરૂપે ૧૬૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર પરિણાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂહના બીજ પણ શરીરો વિવિધ વર્ણવાળા ચાવત્ કહેલા છે. • સૂત્ર-૬૮૧ - સુઝ-૬૭૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીર્ષકશ્રી કહે છે કે અહીં કેટલાક જીવો અધ્યારૂહ વૃક્ષયોનિક અધ્યારોહમાં સ્થિત યાવત્ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને આદયારૂહ વૃક્ષયોનિકમાં અધ્યારૂઢપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે અધ્યારૂહયોનિકના અધ્યારૂહના રસનો આહાર કરે છે. તે જીવો પ્રતી, અપ આદિ શરીરનો આહાર કરીને યાવતું સ્વરૂપે પરિસમાવે છે. બીજી પણ તે અધ્યારૂહયોનિક દયારૂહના વિવિધ વર્ણવાળ શરીર યાdd કહ્યા છે. • સૂત્ર-૬૮૨ - સ્િમ-૬૩૫ થી ૬૮eetી વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીર્થકરશ્રી કહે છે - કેટલાંક જીવો અધ્યારૂહયોનિક, આધ્યારૂહ સંભવ યાવ4 કમોંના કારણે તેમાં ઉત્પન્ન થઈને આદયારૂહ યોનિકમાં અધ્યારૂહ મુલ યાવતુ બીજરૂપે ઉન્ન થાય છે. તે જીવો અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષના સનો આહાર કરે છે યાવતુ બીજા પણ તે અધ્યારૂહયોનિક મૂલ યાવત્ બીજ આદિના શરીરો યાવત્ કહ્યા છે. • સૂત્ર-૬૮૩ :- સૂ ૭૫ થી ૬૮.૭ની વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીકી કહે છે . કેટલાંક જીવો પૃeણીયોનિક, પૃષીમાં સ્થિત યાવત્ વિવિધ યોનિક પ્રdીમાં તૃણપણે ઉન્ન થાય છે. તે જીવો વિવિધ યોનિક પૃedીના સાનો આહાર કરે છે. યાવત તે જીવો કમને વશ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. • સૂત્ર-૬૮૪ :- સિમ-૬૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.) આ પ્રમાણે કેટલાંક જીવ તૃણોમાં તૃણરૂપે ઉત્પન્ન થાય છે, વગેરે. • સૂત્ર-૬૮૫ - સિઝ૬૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.) એ પ્રમાણે તૃણોનિકમાં વૃણપણે ઉત્પન્ન થાય છે. તૃણયોનિક વ્રણ શરીરનો આહાર કરે છે. ચાવતું એમ કહ્યું છે. તથા તૃણયોનિક તૃણમાં મૂળ યાવ4 બીજપણે ઉત્પન્ન થાય છે. યાવતુ એમ કહ્યું છે. એ રીતે ઔષધિના પણ ચર આલાપકો છે, હરિતના પણ ચાર આલાપક કહેલા છે. • સૂગ-૬૮૬ : હવે તીર્થકરશી કહે છે . આ જગતમાં કેટલાંક જીવો પૃવીયોનિક, પૃધીમાં સ્થિત, પૃadીમાં વૃદ્ધિ પામે છે. જીવત કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે વિવિધ યોનિક મૃતીમાં આય-વાય-કાય-કૂહણ-કંદુક-ઉપેહણી-નિર્વેeણી-સચ્છછગ-સ્વાસણિક અને કુર નામક વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધ યોનિક પૃaણીના સ્તનો આહાર કરે છે. તે જીવો પૃdી આદિ શરીરનો આહાર કરે છે. યાવત બીજ પણ તે પૃવીયોનિક આય યાવત ક્રુર વનસ્પતિ શરીર જે નાના વનિાળા યાવત કહ્યા છે. આ એક જ આલાનો છે, બીજી ત્રણ નથી હવે એવું કહે છે. કેટલાંક જીવો ઉદકૌનિક, ઉદક સ્થિત યાવત્ કર્મોના
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy