SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૬૧ ૧૧૧ આઠ પ્રકારના કર્મનો ઉદય તે ઉદય ઔદાયિકભાવ છે. ઘન - ઉદયનિua ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઉદય નિષ્પક્ષ ઔદયિક ભાવના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે - જીવઉદય નિષ્પક્ષ અને અજીવ ઉદયનિura. પન - જીવ ઉદયનિષ્પક્ષ ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જીવ ઉદયનિum ઔદસિક ભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, પૃવીકાયિકથી વનસ્પતિકાયિક સુધી, કસકાયિક, ક્રોધ કષાયીથી લોભકષાયી સુધી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણવેશ્યી, નીલલચી, કાપોતલેચી, તેજલેશ્વી, પાલી, શુકલલેયી, મિથ્યાર્દષ્ટિ, અવિરત, અજ્ઞાની, આહારક, છાસ્થ, સયોગી, સંસારસ્થ, અસિદ્ધ. પ્રથમ • આજીવ ઉદયનિષજ્ઞ ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :અજીવ ઉદયનિum ઔદયિકભાવના ચૌદ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) ઔદારિક શરીર, () ઔદારિક શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૩) વૈકિયારીટ, (૪) વૈક્રિય શરીરના વ્યાપારી પરિણમિત દ્રવ્ય, (૫) આહારક શરીર, (૬) આહાક શરીરના વ્યાપારી પરિણમિત દ્રવ્ય, (9) સૈક્સ શરીર, (૮) તૈજસ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય, (૯) કામણ શરીર, (૧૦) કામણ શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્ય. (૧૧) પાંચે શરીરના વ્યાપારથી પરિણમિત દ્રવ્યના વણ, (૧૨) ગંધ, (૧૩) સ્ટ, (૧૪) સ્પર્શ. • વિવેચન-૧૬૧ર : આ સૂત્રમાં સૂત્રકારે ઔદયિકભાવનું નિરૂપણ કર્યું છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો ઉદય અને ઉદયથી પ્રાપ્ત થનારા ભાવ-પચયિો-અવસ્થાઓને દયિકભાવ કહેવામાં આવે છે. કર્મોદય અને તે કર્મોદયથી ઉત્પન્ન થતી પયિો વચ્ચે પરસ્પર કાર્ય-કારણ ભાવ રહેલો છે. કર્મોના ઉદયથી તે તે પર્યાયો-અવસ્થાઓ ઉત્પન્ન થાય છે માટે કર્યોદય કારણ છે અને પર્યાય કાર્ય છે. તે તે અવસ્યાઓ થાય ત્યારે વિપાકોમુખી (ઉદય સન્મુખ થયેલા) અન્ય કર્મોનો ઉદય થાય છે. તેથી પર્યાય કારણ બને છે અને કર્મોદય કાર્ય બને છે. ઉદય નિપજ્ઞ કારણભૂત કર્મોદયથી જે અવસ્થાઓ ઉત્પન્ન થયા છે તે ઔદયિકભાવ કહેવાય છે. દયિક ભાવના બે પ્રકાર છે. ઉદય અને ઉદયનિug ઔદયિકભાવે. ઉદયમાં માત્ર સામાન્ય કથન છે કે આઠ કર્મના ઉદયથી જે ભાવ-પર્યાય પ્રાપ્ત થાય તે ઉદય ભાવ છે અને જુદા જુદા કર્મના ઉદયથી જીવને શું-શું પ્રાપ્ત થાય છે તે વિશેષ કથન ઉદય નિષ્પન્ન ઔદયિક ભાવ છે. ઉદય નિષug ઔદયિક ભાવના બે પ્રકાર છે. (૧) જીવ ઉદયનિષજ્ઞ (૨) અજીવ ઉદયનિષ્પન્ન. (૧) જીવ ઉદય નિષ્પન્ન ઔદયિકમાવ : ૧૧૨ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કર્મના ઉદયથી થતી જે અવસ્થાઓ જીવને સાક્ષાત્ પ્રભાવિત કરે અર્થાત્ અન્ય કોઈ માધ્યમ વિના જીવને સીધા જે કર્મ ફળનો અનુભવ થાય તે જીવ નિપજ્ઞ દયિકમાવ કહેવાય છે. જીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ચારગતિ, છ કાય, ગણવેદ વગેરેની ગણના કરી છે. તેમાં પ્રાયઃ જીવવિપાકી પ્રકૃતિનો સમાવેશ થયો છે. કયા કર્મના ઉદયે તે ભાવ પ્રાપ્ત થાય છે. (૨) અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવ:- જે ભાવ-પર્યાય શરીરના માધ્યમથી કે અજીવના માધ્યમથી પ્રગટ થયા છે, તે જીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવ કહેવાય છે. નારકત્વ આદિની જેમ દારિક શરીર પણ જીવને જ હોય છે પરંતુ દારિક શરીર નામકર્મનો વિપાક મુખ્યતા શરીરરૂપ પરિણત પુદ્ગલોના માધ્યમથી જીવને પ્રાપ્ત થાય છે. તેથી પુગલવિપાકી પ્રકૃતિઓના ઉદયને અજીવોદય નિષ્પન્ન ઔદયિકભાવમાં ગણના કરી છે. • સૂત્ર-૧૬૧/૩ - પ્રશ્ન :- પથમિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- યશમિક ભાવ બે પ્રકારના છે. આ પ્રમાણે છે – (૧) ઉપશમ (૨) ઉપશમનિષix. પન :- ઉપશમ-પથમિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : મોહનીય કમના ઉપશમથી જે ભાવ થાય તે ઉપશમ-પામિક ભાવ છે. પ્રથમ • ઉપશમનિum ઔપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :ઉપશમનિum પરામિકભાવના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - ઉપશાંત ક્રોધાદિ ચાર કષાય, ઉપશાંત રાગ, ઉપશાંત હેબ, ઉપશાંત દન મોહનીય, ઉપશાંત ચાસ્ત્રિ મોહનીય, ઉપશાંત મોહનીય, પરામિક સમ્યક્રdલબ્ધિ, ઔપામિક ચાઅિ લબ્ધિ, ઉપશાંત કષાય છાણ વીતરાગ. આ સર્વ ઉપરાંત નિષ્પન્ન ઔપશર્મિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. • વિવેચન-૧૬૧/૩ : સૂત્રકારે આ સૂત્ર દ્વારા પથમિક ભાવનું સ્વરૂપ બતાવ્યું છે. આઠ કમોંમાંથી માત્ર મોહનીય કર્મને જ ઉપશાંત કરી શકાય. ફટકડી નાંખવાથી જેમ પાણીમાં રહેલ ડોળ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ દેખાય છે, તેમ મોર્નીય કર્મને અંતમહd સુધી ઉદયમાં ન આવે તેવું બનાવી શકાય છે, તે સમયે સતામાં તો કર્મ રહેલા હોય છે. કર્મની આવી ઉપશમ અવસ્થા અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે. (૧) દર્શન મોહનીય અને (૨) ચાસ્ત્રિ મોહનીય. આ બંને પ્રકૃતિના ઉપશમથી જીવને ક્રમશઃ પથમિક સ વલબ્ધિ અને ઔપશમિકસાત્રિલબ્ધિ પ્રાપ્ત થાય છે. અગિયારમા ગુણસ્થાનકમાં મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. મોહનીય કર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં જ રહેવાના કારણે જીવ વીતરાગતાનો અનુભવ કરે છે. શેષ ઘાતિ કર્મો ઉદયમાં હોવાથી કદાચ કહેવાય છે. અગિયારમાં ગુણસ્થાનકની આ પ્રકારની સ્થિતિવાળા જીવને ‘ઉપશાંત કપાય છાશુ વીતરાગ' કહેવાય છે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy