SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ૮-૧૪૯૮ ન થશો. નમો અરિહંતાણં-નમો અરિહંતાણં' આ પ્રમાણે બોલીને તે શ્રેષ્ઠ કુમાર જેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દરવાજાના દ્વાર તરફ ચાલ ચાલ ક્રવા લાગ્યો. - જેટલામાં હજી થોડાં ભૂમિ ભાગમાં પગલાં માંડતો હતો તેટલામાં શોર બકેર 'Wતાં કેઈએ ક્યું કે – ભિક્ષુક્તા વેશમાં આ રાજા જઈ રહ્યો છે. એમ ધ્રી આનંદમાં આવી જઈને તે બોલવા લાગ્યો કે – “હણો-હણો,” મારો-મારો.” આવા પ્રકારના શબ્દો બોલતાં તલવાર વગેરે હથિયારો ઉંચકીને પ્રવર બલવાળા યોદ્ધાઓ દોડી આવ્યા. - અત્યંત ભયંક, જીવનો અંત ક્રનાર, શત્રુ સૈન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા, ત્યારે ખેદ વગરના, ધીમે-ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા સિવાય તે અદીનમનવાળા શ્રેષ્ઠ કુમારે ક્યું કે અરે ઓ દુષ્ટ પુરુષો ! - આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. - અનેક વખત શુભ અધ્યવ્યવસાયથી એ%ાં ફ્રેલાં પુન્યની પ્રક્યતાવાળો હું એ જ છું. – અમુક રાજા તમારો સાચો શત્રુ છે. – તમે એમ ન બોલશો કે અમારા ભયથી રાજા અદૃશ્ય થયો છે. – જે તમારામાં શક્તિ પરાક્રમ હોય તો પ્રહાર ક્રો, – જેટલામાં તે શ્રેષ્ઠ સ્માર આટલું બોલ્યો તેટલામાં તો તે સર્વે તે જ ક્ષણે ત્યાં જ સંભી ગયા. હે ગૌતમ ! શીલાંત પુરુષની વાણી દેવતાઓને માટે પણ અલંઘનીય જ હેલી છે. તે કુમાર નિશ્ચલ દેહવાળો થયો. ત્યાર પછી ધસ જતાંક મૂછ પામીને ચેષ્ટા રહિત થઈને ભૂમિ ઉપર તે શ્રેષ્ઠ ક્યાર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે ૫ટી અને માયાવી તે અધમરાજા એ સર્વ ભ્રમણ wતાં લોકોને અને સર્વત્ર રહેલાં એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મૂર્ખ, શુરવીર, કયર, ચતુર, ચાણક્ય સમાન બુદ્ધિશાળી, બહુ પ્રપંચોથી ભરેલા સંધિ ક્રાવનાર, વિગ્રહ ક્રાવનાર, ચતુર રાજ સેવો વગેરે પુરુષોને હ્યું અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલરત્ન, સૂર્યમંતિમણિ, ચંદ્રવંતામણિ, શ્રેષ્ઠમણિ અને રત્નના ઢગલાઓ. હેમ-અર્જુન, તપની-જાંબુનાદ સુવર્ણ વગેરે લાખ ભાર પ્રમાણ ગ્રહણ ક્રી લો. વધારે કેટલું Èવું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy