SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ - - - મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નદિત [તથા – સુંગધી ઘણાં દ્રવ્યો, ઘી, ખાંડ, સારા વસાણાનું ચૂર્ણ પ્રમાણ એક્કા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જેમ સર્વને ભોગ્ય, - સમગ્ર દુઃખ અને ક્લેશના સ્થાનક, - સમગ્ર સુખને ગળી જનાર, – પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણ ધર્મમાં વિઘ્નઅંતરાયભૂત, – સ્વર્ગની અર્ગલા અને નરકના દ્વાર સમાન, – સમગ્ર અપયશ, અપકર્તિ, કલંક, જીયા આદિ વૈર વગેરે પાપના નિધાન રૂપ, તિયા – નિર્મળ કુળને અક્ષમ્ય, અાયરૂપ શ્યામ પ્રજળ સરખા કળા ક્યડાથી લંક્તિ ક્રનારું એવું – સ્ત્રીપણાને તે ગચ્છાધિપતિએ ઉપાર્જન ક્યું ? હે ગૌતમ ગચ્છાધિપતિપણામાં રહેલા એવા તેણે નાનામાં નાની પણ માયા ક્રી ન હતી. - પહેલા તે ચક્રવર્તી સજા થઈને પસ્તોક ભીરુ, કામભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવ નિધાન, ૬૪૦૦૦ શ્રેષ્ઠ યુવતીઓ, ૩ર૦૦૦ આજ્ઞાંક્તિ શ્રેષ્ઠ રાજાઓ, ૯૬ કરોડ ગામો યાવત્ છ ખંડનું આ ભરત ક્ષેત્રનું સંપૂર્ણ રાજ્ય [અર્થાત્ ચક્રવતપણાની સર્વ સમૃદ્ધિ – દેવેન્દ્રની ઉપમા સમાન મહારાજ્યની સમૃદ્ધિ ત્યજીને, – ઘણાં પુન્યથી પ્રેરાયેલો એવો તે ચક્રવતી. – નિઃસંગ બનીને તેણે પ્રવજ્યા અંગીકાર કરી. - અલ્પ સમયમાં તેઓ સમગ્ર ગણધારી મહાતપસ્વી અને શ્રતધર મહર્ષિ બની ગયા. - તેમની યોગ્યતા જાણીને ઉત્તમ એવા ગુરુ મહારાજાએ તેમને ગચ્છાધિપતિ પદની અનુજ્ઞા ક્રી. હે ગૌતમ ! ત્યાં પણ જેણે સદગતિનો માર્ગ આચરીને જાણેલો છે, ચશોપષ્ટિ શ્રમણ ધર્મને સારી રીતે પાલન ક્રતાં-ક્યતાં, ઉગ્ર અભિગ્રહોને ધારણ કતાં, ઘોર અને ઉગ્ર પરીષહ તથા ઉપસર્ગોને સહન ક્રતા-ક્રતાં અને રાગ, દ્વેષ તથા ક્ષાયોનો ત્યાગ ક્રમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતાં. આગમોક્ત વિધાનાનુસાર ગચ્છનું પાલન તાં, જીવન પર્યન્ત સાધ્વીએ વહોરી લાવેલાનો પરિભોગ છોડેલ હતો. છ ાય જીવોનો સમારંભ વર્જતા એવા તથા લગીર પણ દિવ્ય કે ઔદારિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy