SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ, કાંતિ છે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી. તો તેના નાક-કાન-હોઠને રૂપા કરી નાંખુ. [૧૧૯૯ થી ૧૨૦૨] જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ ઇચ્છશે નહીં અથવા પુત્રી સમાન તેને આમ વું યુક્ત નથી. આ ઘણી જ વિનિત છે, બીજે ચાલી જશે તો તેને તેવી કરી દઉં કે બીજા દેશમાં પણ તે ક્યાંય રહેવાનું સ્થાન ન પામે, અને પાછી આવે તેને એવું વશીકરણ આપું કે જેથી તેનો ગુપ્ત ભાગ સડી જાય, હાથ-પગની બેડી પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા રે, વળી જૂનાં પડાં પહેરવું જેથી મનમાં સંતાપ તી શયન કરે. [૧૨૦૩ થી ૧૨૦૮] ત્યારપછી ખંડોષ્ઠા એ પણ સ્વપ્રમાં સડી ગયેલો ગુપ્ત ભાગ, બેડીમાં જક્ડાયેલી, કાન-નાક પાયેલી તેવી પોતાને દેખી, સ્વપ્રનો પરમાર્થ વિચારી, કોઈ ન જાણે તેવી રીતે નાઠી. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ તી-તી છ માસ પછી સંખેડ નામક ખેટક્માં પહોંચી. ત્યાં કુબેર સમાન વૈભવવાળા રંડાપુત્ર સાથે જોડાઈ. પહેલાંની તેની પરણેતર ઈર્ષ્યાથી અતિ બળવા લાગી, તેના રોષથી ફફડતી તેણીએ કેટલાંક દિવસો પસાર ર્ડા. કોઈ રાત્રે ખંડોષ્ઠા ભર નિંદ્રામાં સુતેલી, તેને જોઈને ચૂલા પાસે દોડી ગઈ. સળગતું કાષ્ઠ ત્યાંથી લાવી, ખંડોષ્ઠાના ગુપ્ત ભાગમાં એવી રીતે ઘુસાડી દીધું કે તેનો ગુપ્ત ભાગ ફાટી ગયો. હૃદય સુધી તે સળગતું લાકડું પહોંચી ગયું ત્યારપછી દુઃખપૂર્ણ સ્વરે આક્રંદ કરવા લાગી. ચલાયમાન પાષાણ સમાન આમતેમ ગબડતી સરક્વા લાગી. [૧૨૦૯ થી ૧૨૧૪] વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઉભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન કરે. ત્યારે તે કુંભારશાળામાંથી લોઢાની કોષ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘુસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આફાર્ત થઈ ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ ! ચક્રવર્તીની સ્ત્રી રત્ન થઈ. આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેણીના ક્લેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના-નાના ટુક્ડા ર્યા અને પછી કાગડા-કુતરાને ખાવા દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપુત્ર પણ આવી પહોંચ્યો, તેણે ગુણદોષની તપાસ કરી, ઘણો વિક્લ્પ કરવા લાગ્યો. સાધુ પાસે દીક્ષા લઈ, મોક્ષે ગયો. [૧૨૧૫ થી ૧૨૧૯] લક્ષ્મણાઆર્યાનો જીવ ચક્રવર્તીનું સ્રી રત્ન થઈને છઠ્ઠી નરકે ગયો. ત્યાં નારીનું મહાઘોર અતિભયં દુઃખ ત્રિકોણ નરાવાસમાં લાંબોકાળ ભોગવીને અહીં આવીને નિર્યંચયોનિમાં તરીપણે ઉત્પન્ન થયો. ત્યાં ક્રમનો ઉન્માદ થતાં મૈજુન સેવવા લાગી. ત્યાં કોઈ ભેંસે યોનિમાં લાત મારી, ઘા પડ્યો, યોનિ બહાર લબડી ગઈ તેમાં દશ વર્ષ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને ફોલી ખાવા લાગી. ત્યાં મૃત્યુ પામીને ૯૯ વખત કાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ, ગર્ભની વેદનામાં સેાણી. [૧૨૨૦ થી ૧૨૨૬] પછી તે જીવ આજન્મ દારિદ્રીને ઘેર જન્મ્યો. પણ બે માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy