SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ e/૩૦૦ ૧૪ 5 ૧૪૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહોરાકમાં 30-મુહર્તા હોય. ચંદ્ર-સૂર્યાદિનું ગત્યાદિ સ્વરૂપ કહ્યું, હવે યોગાદિ દશ અર્થોની વિવશુદ્વાર ગાયા કહે છે - • સૂત્ર-3૦૧,૩૦૨ : [34] યોગ, દેવતા, તારાષ્ટ્ર, ગોત્ર, સંસ્થાન, ચંદ્રસૂર્યયોગ, કુલ, પૂર્ણિમા - અમાવાસ્યા, સંનિપાત અને નેતા. [3] ભગવના કેટલાં નક્ષણો કહેલા છે ? ગૌતમ 7 અઠ્ઠાવીશ નામો કહેલાં છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ યુવભિાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્રા, પુનર્વસુ, પૂણ, આશ્લેષા, મઘા, પૂવફાગુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા અને ઉત્તરાષાઢા [ોમ ૨૮-નમો જાણવા.) • વિવેચન-3૦૧,૩૦૨ (૧) યોગ - ૨૮ નક્ષત્રોમાં કયું નક્ષત્ર ચંદ્રથી સાથે દક્ષિણયોગી છે ? ઉત્તયોગી છે, ઈત્યાદિ દિશાયોગ. (૨) રેવતા - નક્ષત્રના દેવતા, (3) તારાd - નામોનું તારા પરિણામ, (૪) નક્ષત્રોના ગોત્ર, (૫) નક્ષત્રોના સંસ્થાન, (૬) નક્ષત્રોનો ચંદ્ર અને સૂર્ય સાથે યોગ. () - કુલસંજ્ઞક નફાખો, ઉપલક્ષણથી ઉપકુલ નાખો અને કુલપકુલ નાગો પણ લેવા. (૮) પૂર્ણિમા કેટલી અને અમાવાસ્યા કેટલી, (૯) સંનિપાત - આ જ પૂર્ણિમા - અમવાસ્યાનો પરસ્પર અપેક્ષાથી નક્ષત્ર સંબંધ, (૧૦) નેતા-મહિનાની પરિસમાપ્તિ કરતાં ત્રણ-ચાર આદિ નક્ષત્ર-ગણ. ૨ - સમુચ્ચય અર્થમાં છે. ધે ચંદ્રના નગની સાથે દક્ષિણાદિ દિયોગ થાય છે, તેથી પહેલાં નગ પરિપાટી કહે છે - આ નક્ષત્રો અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ ઈત્યાદિ સુગાર્ચ મુજબ જાણવા. આ નક્ષત્રાવલિકા ક્રમ અશ્વની આદિ કે કૃત્તિકા આદિ લૌકિક ક્રમને ઉલ્લંઘીને જે જિનપ્રવચનમાં છે, તે કહેલ છે. કેમકે યુગની આદિમાં ચંદ્ર સાથે અભિજિતુ યોગની પ્રથમ પ્રવૃત્તિ છે. પણ બહાર મૂલ્ય અને અંદર અભિજિતુ એ વચનથી કહેલા નથી. * નક્ષત્ર ક્રમ યોગમાં ચંદ્રયોગ ક્રમ જ કારણ પણે છે, સર્વવ્યંતર આદિ મંડલ સ્થાયિત્વ કારણ નથી. - X - હવે જે અભિજિતથી પ્રારંભી નક્ષત્ર આવલિકા ક્રમ કરાય છે, તો ૨૭-નક્ષત્રોમાં કઈ રીતે આનું વ્યવહાર અસિદ્ધત્વ થાય ? [ઉત્તર] આનો ચંદ્રની સાથે યોગકાળના અભીયતા વડે નમાંતર અનુપવિષ્ટતાથી વિવાણા છે. સમવાયાંગમાં ૨૭માં સમવાયમાં કહેલ છે – જંબુદ્વીપમાં અભિજિત વર્ચ ૨૩-નક્ષત્ર સંવ્યવહારમાં વર્તે છે. આની વૃત્તિ આ રીતે જંબૂદ્વીપમાં પણ ધાતકીખંડાદિમાં નહીં અભિજિતુ સિવાયના ૨૩-નક્ષત્રો વડે વ્યવહાર પ્રવર્તે છે, કેમકે અભિજિતું. નક્ષત્ર ઉત્તરાષાઢાના ચોથા પાદમાં અનુપવેશથી છે. -- હવે પહેલું યોગદ્વાર કહે છે - • સૂત્ર-૩૦૩ થી ૩૦૫ - [30] ભગવન! આ ૨૮-નોમાં કેટલાં નફો છે, જે સદા ચંદ્રની દક્ષિણેથી યોગ કરે છે? કેટલાં નો છે, જે ચંદ્રને સદા ઉત્તરેથી યોગ કરે છે? કેટલાં નામો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ - ઉત્તરથી પણ અમર્દ યોગ કરે છે? કેટલાં નામો છે, જે ચંદ્રને દક્ષિણથી પ્રમર્દ યોગ કરે છે ? કેટલાં નામો છે, જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે ? ગૌતમ! આ ૨૮ નગોમાં ત્યાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણે યોગ કરે છે, તે છ છે, તે આ પ્રમાણે – [3] મૃગશિર્ષ આદ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ છ નામો બાહામંડલને બહારથી યોગ કરે છે. [૩૦] તેમાં જે તે નtoઓ, જે સદા ચંદ્રની ઉત્તથી યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે - અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ પૂવભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાળુની અને બારમું વાતિ. તેમાં જે તે નામો સદા ચંદ્રની દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમઈથી યોગ કરે છે, તે સાત છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા. તેમાં જે તે નો જે સદા ચંદ્રને દક્ષિણમાં પણ પ્રમ' યોગથી યોગ કરે છે, તે નક્ષત્ર લે છે - ઉત્તરાષાઢા, પૂવષાઢા. ઉક્ત બંને નક્ષત્રો સર્વ બાહ્ય મંડલમાં યોગ કરે છે. તેમાં જે તે નક્ષત્ર જે સદા ચંદ્રને ઘમર્દ યોગ કરે છે, તે એક જ જ્યેષ્ઠા નક્ષત્ર છે, તેમ જાણવું.. • વિવેચન-૩૦૩ થી ૩૦૫ - ભગવદ્ ! આ ૨૮-નબોમાં કેટલા નક્ષત્રો છે. (૧) જે સદા ચંદ્રની દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે ? અતિ સંબંધ કરે છે ? (૨) તથા કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની ઉત્તરદિશામાં રહીને યોગ કરે છે ? - સંબંધ કરે છે ? (3) તથા કેટલાં નક્ષત્રો ચંદ્રની દક્ષિણમાં પણ, ઉત્તરમાં પણ પ્રમથી પણ - નક્ષત્ર વિમાનોને ભેદીને ગમનરૂપ યોગ યોજે છે, અર્થાત્ કેટલાં ન વિમાનોની મયે ચંદ્ર જાય છે ? (૪) કેટલાં નક્ષત્રો છે જે ચંદ્રની દક્ષિણમાં પણ પ્રમી -નp વિમાનોની મધ્યેથી યોગ યોજે છે ? (૫) કેટલાં નક્ષત્રો છે, જે સદા ચંદ્રની મધ્યેથી યોગ કરે છે ? ભગવંતે ઉક્ત પ્રશ્નોના ઉત્તરો આપતા કહ્યું - હે ગૌતમ ! આ ૨૮-નક્ષત્રોમાં
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy