SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ/ર૧૨ થી ૧૪ સ્થિરાગ્રહસ્ત, દેઢ હાથ-પગવાળો, ઠાંતો પરિણત, ધન-વિચિત-નૃત-વલિત સ્કંધવાળો, ચર્મબંધનયુકત મુગરાદિ ઉપકરણ સમાન મજબુત અંગવાળો, છાતીના બળથી યુક્ત • x • x - આદિ છેક, દક્ષ, પ્રઠ, કુશળ, મેધાવી, નિપુણ શિલાથી ઉપગત હોય તેવો એક મોટા મજબૂત ઝાડુને લઈને રાજાનું આંગણું, અંત:પુર, દેવકુલ, સભા, પ્રપા, આરામ કે ઉધાનને વરા-ચપળતા-સંભાતના હિત નિરંતર, ચોતરફથી સંપમાર્જે છે. [હવે આ સૂત્રના વિશિષ્ટ શબ્દોનો અર્થ કહે છે...] તે કર્મકરપુત્ર તરણ-વધતી વયવાળો, તે બળહીન પણ હોય તેથી કહ્યું બળવાન, કાલોપદ્રવ પણ વિશિષ્ટ સામર્થ્ય વિજ્ઞ હેતુ થાય, તેથી કહે છે - પુજા - સુષમાદષમાદિ કાળ, અદુષ્ટ-નિરુપદ્રવ, વિશિષ્ટ બળહેતુથી યુગવાનું, જોવો હોવાથી શું થાય? યૌવનવયમાં રહેલ, તે પ્લાન પણ હોય તેથી કહે છે, અપાંતક-નીરોગી, સ્થિર-પ્રસ્તુત કાર્યમાં અકંપ હાથવાળો, દેઢ-નિબિડતર, પૃષ્ઠ-પીઠ, અંતર-પડખાંરૂપ, ઉર-સાથળ એ બધાં પરિતિષ્ઠિત હોય તેવો અર્થાતુ અહીનાંગ, * * * * * વૃત સ્કંધવાળો, ચામડાથી બાંધેલ ઉપકરણ વિશેષ •x •x •x• ઉર:બલ-અંતરોત્સાહવીર્યવાળો, સમશ્રેણિક જે બંને અર્ગલા, તેની સમાન દીર્ધ-સરળ-પીનવાદિ બાહવાળો, લંઘન-ખાડા આદિ કુદવા - x • જવનઅતિ શીઘગમન, પ્રમર્દન-કઠિન વસ્તુના ચૂર્ણમાં સમર્થ, છેક-કલાપંડિત, દક્ષ-કાર્યમાં અવિલંબકારી, કુશલ-સમ્યક્ ક્રિયા પરિજ્ઞાવાન, મેધાવી-એક વખત સાંભળેલ-જોયેલ કર્મજ્ઞ, શિક્રિયામાં કુશલ, ઉપગdપ્રાપ્ત એવો. એક મોટી શલાકાવાળી સંમાર્જની-ઝાડુ કે દંડયુક્ત સંમાર્જની, વાંસની સલાકાની બનેલ સંમાર્જની લઈને – પ્રપા-પાણીની પરબ, આરામ-નગર નજીકનું દંપતિ માટેનું રતિસ્થાન, ઉધાનકીવાર્થે ગયેલા લોકોના પ્રયોજનના અભાવે ઉર્ધ્વ રહેલ યાન-વાહનાદિના આશ્રયભૂત તરખંડ, વરા-મનની ઉત્સુકતા, ચાપત્ય-કાયાની ઉત્સુકતા, સંભ્રમ-ગતિ ખલન. આ ત્રણેના અભાવે જ સારી રીતે કચરો કાઢી શખાય છે. - ૪ - ( ધે આ દષ્ટાંતની દષ્ટિબ્લિકયોજના કહે છે - એ રીતે યોજન પ્રમાણ વ્રત ક્ષેત્રને સંમાર્જે છે. તે યોજના પરિમંડલમાં જે તૃણ, પત્ર, કાઠ, કચરો, અશુચિ, મલિનતા, દુરભિ ગંધ હોય, તે બધું વાળી-વાળીને, એકઠું કરી-કરીને યોજના મંડલથી અન્યત્ર લઈ જાય છે. તે માટે સંવર્તક વાયુથી ઉપશમ કરીને, જ્યાં ભગવંત અને તેના માતા છે, ત્યાં જાય છે, જઈને તીર્થકર અને તેમની માતાને કંઈક સમીપે મંદસ્વરથી ગાતા-પ્રારંભ કાળે મંદ સ્વર વડે ગાતા, પછી-ગીતપ્રવૃત્તિ કાળ પછી મોટા સ્વરે ગાતા ત્યાં રહે છે. ધે ઉર્વલોકવાસીનો અવસર છે - • સૂત્ર-૨૧૫ થી ૨૧૭ : (૧૫) તે કાળે, તે સમયે ઉdલોકવાdવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાઓ પોત-પોતાના કુટોથી, પોત-પોતાના ભવનોથી, પોત-પોતાના ૨૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રાસાદાવતેસકોથી પ્રત્યેકે પ્રત્યેક zooo સામાનિકોથી એ પ્રમાણે પૂવવ4પૂર્વવર્ણિત યાવતું વિચરે છે. તે - [૧૬] મેઘંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિકા, વારિણ, બલાહકા. | [૧] ત્યારપછી તે ઉMલોકવાdવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાના પ્રત્યેકે પ્રત્યેકના આસનો ચલિત થયા. એ પ્રમાણે બધું પૂર્વ વણિત કહેવું ચાવતું હે દેવાનુપિયાઅમે ઉdલોકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ, ભગવન તીર્થકરનો જન્મ મહિમા કરીશું. તેથી તમારો ભય ન રાખવો, એમ કહી ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને આભવાદળ વિફર્વે છે, વિક્વને યાવતું નિહિતરજ, નદરજ, મૃદરજ, પ્રશાંત રજ, ઉપશાંતરજ કરે છે. કરીને તે વાદળો જલ્દીથી જ પ્રત્યુશાંત થઈ જાય છે. પછી તે દિશાકુમારીઓ પુષ્પના વાદળો વરસાવે છે, વરસાવીને ચાવવું કાલો અ યાવતું સુરવરને અભિગમન યોગ્ય કરે છે. ત્યારપછી જ્યાં ભગવન તીર્થકર, તીર્થકરની માતા છે, ત્યાં આવે છે, આવીને ચાવતુ આગાન, પરિંગાન કરતી રહે છે. • વિવેચન-૨૧૫ થી ૨૧૭ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉદર્વલોકવાસીપણું. આ સમભૂતલથી પ૦૦ યોજન ઉચ્ચ નંદનવનમાં ૫00 યોજન ઉંચાઈવાળા આઠ કૂટમાં વસવાથી છે. [શંકા) અધોલોકવાસીનીના ગજદંત ગિરિકૂટ અટકમાં જેમ ક્રીડા નિમિતે વસે છે, તે પ્રમાણે જ તેણી બધી અહીં પણ ન હોય ? (સમાધાન] ના, એમ નથી. જેમ ધોલોકવાસીનીનો ગજદંતગિરિ નીચે ભવનોમાં વાસ સંભળાય છે, તેમ આમનો પણ સંભળાવાથી ત્યાં નિરંતર વાસ છે. તેથી ઉMલોકવાસીપણું કહેલ છે. તેણીના નામ પધબંધથી કહે છે – મેઘંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિશ્રા, વારિપેણા અને બલાહકા. હવે તેની વક્તવ્યતાને કહે છે – જે સ્પષ્ટ છે. વિશેષ એ કે તે પૂર્વ વર્ણિત કહેવું. કયાં સુધી કહેવું ? યાવત્ અમે ઈત્યાદિ. અહીં ચાવતું શબ્દ અવધિવાચી છે. સંગ્રાહક નથી. અહીં ચાવત્ પદથી વૈક્રિય સમુહ્વાતથી સમવહત થઈને ચાવતુ બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે. એમ જાણવું. અક્ષવાદળ - આકાશમાં પાણીના દલક અર્થાત મેઘ. અહીં યાવત શબ્દથી • જેમ કોઈ કર્મકરપુગ યાવત્ શિક્ષા પ્રાપ્ત હોય, એક મોટા ઉદવારક, ઉદકકુંભ, ઉદક સ્વાલક ઉદક કળશ, ઉદક શ્રૃંગાર લઈને રાજાનું આંગલ ઈત્યાદિ સિંચે, તેમ તે બધી ઉર્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તકિા પણ મેઘ વિક્ર્વીને જલ્દીથી, તે બાદલ ગર્જે છે, તેમાં વિજળી ચમકે છે તથા તીર્થકરના જન્મ ભવનની ચોતરફ યોજના પરિમંડલ ઉપર વધુ પાણી પણ નહીં કે ઓછું પાણી પણ નહીં તે રીતે વરસાવતી, દિવ્ય સુગંધયુક્ત કરે છે. • x -
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy