SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૬૭ થી ૧૬૯ ૧૩ વિશે પ્રશ્ન - સ્પષ્ટ છે, ફર્ક એ કે - બે તરફ માલ્યવંત અને ચિત્રકૂટ વક્ષસ્કારને સ્પષ્ટ છે - પૂર્વની કોટિણી પૂર્વના વાકાર પર્વતને, પશ્ચિમી કોટિથી પશ્ચિમી વક્ષસ્કારને સ્પર્શે છે. * * * ભરતના વૈતાઢ્ય સદેશ છે કેમકે જતમય અને રુચક સંસ્થાના સંસ્થિત છે. વિશેષ આ - બે બાહા, જીવા, ધનુપૃષ્ઠ ન કહેવા, કેમકે અવકક્ષેત્રવર્તી છે. લંબ ભાગ ભરતના વૈતાઢય સમાન નથી, તેથી કહે છે - વિજયના કચ્છાદિનો જે વિલંભ તેના સર્દેશ લંબાઈ છે. અર્થાત્ વિજયનો જે વિડંભ છે, તે આની લંબાઈ છે, યોજન-૫૦ વિડંભ, રપ-ઉંચો, ૨૫-ઉદ્વેધ ઉચ્ચવના પહેલાં ૧૦-યોજન જતાં. વિધાધર શ્રેણી પૂર્વવતુ ફર્ક એ કે- ૫૫-૫૫ વિધાધર નગરાવાસ કહેલ છે. આભિયોગ્ય શ્રેણી પૂર્વવત્ જાણવી. - x - સર્વ વૈતાદ્ય આભિયોગ્ય શ્રેણિ વિશેષ - સીતાનદીની ઉત્તર દિશામાં રહેલ આભિયોગ્ય શ્રેણી ઈશાન ઈન્દ્રની છે, સીતા નદીની દક્ષિણમાં રહેલ શકેન્દ્રની છે. - x - x • પછી કૂટની વક્તવ્યતા કહેલ છે. હવે તેના નામો કહે છે - પૂર્વમાં પહેલો સિદ્ધાયતનકૂટ, પછી પશ્ચિમ દિશાને આશ્રીને આ આઠે કૂટો કહેવા - બીજો દક્ષિણ કચ્છાદ્ધ કૂટ, બીજો ખંડપ્રપાતગુફાકૂટ, ચોથો માણિભદ્રકૂટ, બાકી વ્યક્ત છે. પરંતુ વિજય વૈતાદ્યમાં બીજાથી આઠમાં બધાં કટોમાં પોત-પોતાની વિજયના નામે કૂટ છે, જેમકે દક્ષિણ કચ્છાદ્ધ કૂટ. બાકીના ભરત વૈતાકૂટ સમાન નામથી છે. - હવે ઉત્તરાદ્ધ કચ્છ - દક્ષિણાદ્ધ કચ્છવત જાણવી. હવે તેના અંતર્વર્તિ સિંધમુંડની વક્તવ્યતા - સ્પષ્ટ છે. - x - ભરતના સિંધૂકુંડ સર્દેશ બધું જાણવું. ગંગાના આલાવા મુજબ બધું કહેવું. તેમાં કષભકૂટની વક્તવ્યતા કહી, હવે ગંગાકુંડ પ્રસ્તાવનાર્થે કહે છે - સિંધૂકુંડના આલાવો સંપૂર્ણ કહેવો. પરંતુ પછી ગંગાનદી ખંડપ્રપાત ગુફાની નીચેથી વૈતાદ્યને ભેદીને દક્ષિણમાં સીતામાં પ્રવેશે છે. [શંકા ભરતમાં નદી મુખ્યત્વથી ગંગાને વર્ણવીને સિંધુને વર્ણવી, અહીં સિંધુને વર્ણવીને તે વર્ણવે છે, એ કઈ રીતે કહ્યું? [સમાધાન અહીં માલ્યવંત વક્ષસ્કારથી વિજય પ્રરૂપણાના પ્રકારત્વથી તેના નીકટવર્તી સિંધૂકુંડના પહેલા સિંધુ પ્રરૂપણા, પછી ગંગાની. ભગવદ્ ! તેને કચ્છ વિજય કેમ કહે છે ? સિગાર્ચ મુજબ જાણવું. વિશેષ આ - ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામે ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે, તે છ ખંડનો ભોક્તા છે. તેથી લોકમાં “કચ્છ” એમ કહેવાય છે. અહીં વર્તમાનકાળથી સર્વદા યથાસંભવ ચક્રવર્તીની ઉત્પત્તિ જાણવી, નિયત કાળથી નહીં. * * * * * નિષ્ક્રમણ અથ4િ પ્રવજ્યાનો સ્વીકાર વજીને કહેવો. ભરતયકીએ સર્વવિરતિ ગ્રહણ કરેલી, પણ કચ્છનો ચકી તે ગ્રહણ કરે, તેવો નિયમ નથી. અથવા અહીં ‘કચ્છ' નામ દેવ છે, તેથી તેના અધિષ્ઠિતપણાથી કચ્છ વિજય કહે છે, યાવતુ આ નામ નિત્ય છે • x - હવે ચિત્રકૂટ વક્ષસ્કાર – • સૂત્ર-૧૩૦ - ભગવના જંબૂદ્વીપ હીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામે વાસ્કાર પર્વત કયાં કહેલ છે? ગૌતમાં સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વધિર પર્વતની દક્ષિણે, ૧૩૪ જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ કચ્છવિજયની પૂર્વ સુકછ વિજયની પશ્ચિમે અહીં બુદ્ધીષ દ્વીપમાં મહાવિદેહમાં ત્રિકૂટ વકાર પર્વત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો ૧૬,૫૨ યોજન, કળા લાંબો, ૫oo યોજન પહોળો છે. નીલવત વર્ષધર પર્વત પાસે ૪૦૦ યોજન ઉ-ઉંચો અને ૪૦e ગાઉ ભૂમિગત છે. ત્યારપછી મમાથી ઉરોધ અને ઉકેદાની પવૃિદ્ધિની વધતાં-વધતાં સીતા મહાનદી પાસે ૫oo યોજના ઉદ-ઉંચો, પ૦ ગાઉ ભૂમિંગત છે. તે અશ્વસ્કંધ સંસ્થાન સંસ્થિત, સવરનમય, સ્વચ્છ, Gણ યાવત પ્રતિરૂપ છે. બંને પડખે બે પstવરવેદિક અને બે વનખંડોથી તે પરિવૃત છે. બંનેનું વર્ણન પૂર્વવત. ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે ચાવ4 બેસે છે. ભગવદ્ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતમાં કેટલાં ફૂટો કહેલ છે ? ગૌતમ / ચાર ફૂટો કહયા છે - સિદ્ધાયતન ફૂટ, ચિત્રકૂટ, કચ્છકૂટ, સુકચ્છકૂટ. પરસ્પર ઉત્તર-દક્ષિણમાં સમાન છે. પહેલું સિદ્ધાયતન ફૂટ, સીતા નદીની ઉત્તરે, ચોથો સુચ્છકૂટ નીલવંત વધર પર્વતની દક્ષિણે અહીં ચિત્રકૂટ નામે મહહિક દેવની ચાવતુ રાજધાની પૂર્વવત કહેવી.. વિવેચન-૧eo - સૂત્ર સુલભ છે. વિશેષ એ - લંબાઈ ૧૬,000 યોજનાદિ, વિજયની સમાન જ છે. કેમકે વિજયના વિજય વક્ષસ્કાર તુચ લંબાઈવાળા છે. વિકંભ ૫oo યોજન છે, તે વિશેષ. કેમકે જંબૂદ્વીપના વિકંભરી ૯૬,૦૦૦ બાદ કરતાં બાકીના ૩oooને આઠ વક્ષસ્કારથી ભાંગતા, ૫oo યોજન જ આવે. - X - X - વૃિત્તિનું શેષ ગણિત પૂર્વ સૂઝમાં આવી ગયો છે. માટે અહીં કરી નોૌપ્ત નથી.) તથા નીલવંત વર્ષધર પર્વત સમીપમાં ૪oo. યોજત ઉર્વ-ઉંચો, ૪૦૦ ગાઉ ઉદ્વેધથી છે. પછી માત્રાની વૃદ્ધિથી ક્રમથી ઉત્સધઉદ્ધઘની વૃદ્ધિથી વધતાં-વધતાં સીતા મહાનદીની પાસે પoo યોજન થાય છે. - ૪ - તેથી અશ્વસ્કંધ સંસ્થાને રહેલ, ક્રમથી ઉંચો, સર્વ રનમય, બાકી પૂર્વવતું. હવે આના શિખર સૌભાગ્યને કહે છે - ચિત્રકૂટ આદિ સ્પષ્ટ છે. હવે કૂટ સંખ્યા પૂછે છે – આ ચાર કૂટો ઉત્તર-દક્ષિણ ભાવથી પરસ્પર તુલ્ય છે. પહેલું સિદ્ધાયતન કૂટ, બીજું ચિત્રકૂટ ઈત્યાદિ. તો સીતા નીલવંતથી કઈ દિશામાં છે ? સીતાની ઉત્તરથી ચોથો નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણથી, એમ સૂત્રપાઠોક્ત ક્રમ બલથી બીજો ચિત્ર નામે, પહેલાથી પછી જાણવો. • x • ઈત્યાદિ. * * * સંપ્રદાય-સૌથી પહેલો સિદ્ધાયતનકૂટ, મહાનદીની સમીપે ગાયમાન્યવથી દ્વિતીય સ્વસ્વ વાકાર નામક - x - ઈત્યાદિ. હવે આનો નામાર્થ કહે છે - અહીં ચિત્રકૂટ નામે દેવ રહે છે, તેના યોગથી ચિત્રકૂટ નામ છે. આની રાજધાની મેરની ઉત્તરે છે. એમ આગળના વક્ષસ્કારોમાં યથાસંભવ કહેવું. -- હવે બીજી વિજય • સૂગ-૧૧ થી ૧૩ : [૧૧] ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય કયાં કહેલ છે ? ગૌતમ! સીસોદા મહાનદીની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગાથાપતિ મહાનદીની પશ્ચિમે, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy